પહેલી વાર માં મોગલ નો આ ચમત્કાર જોઈને તમારા પણ રુવાડા ઉભા થઇ જશે,જોઈ લો વીડિયોમાં..
કચ્છના કબરાઉમાં બિરાજમાન માં મોગલ ધામમાં વર્ષ દરમિયાન લાખો ભક્તો આવતા હોય છે માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે મોગલ ધામમાં માતાજીની ગાદી સાંભળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખો દૂર કરીને.
માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે. ભક્તો પણ મણીધર બાપુના આદેશનું પાલન કરીને માં મોગલ પર રાખેલી શ્રદ્ધાથી ભક્તોની ફળ સ્વરૂપે માનતા પૂર્ણ થાય છે.મોગલ નું નામ લેવા થી બધા લોકો ના દુઃખ દર્દ દૂર થઇ જાય છે.
માં મોગલ પર લોકો ને એટલી બધી શ્રદ્ધા છે કે દૂર દૂર થી માં ના દર્શન કરવા આવતા હોય છે માં મોગલ ના પરચા પણ અપરંપાર છે.માંની પાસે જે પણ માંગો તે માં આપતા હોય છે બસ માં મોગલ પર શ્રદ્ધા હોવી જોઈએ.
માતા ના પારે આવો એટલે માં બધી મનોકામના પુરી કરી દે છે મોગલ માનો મહિમા અપરંપાર છે માત્ર એટલું જ નહીં.પરંતુ મા મોગલના આજ દિન સુધી લાખોની સંખ્યામાં ભક્તોને પરચા પણ બતાવ્યા છે.
ત્યારે આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ માં મોગલ ના પર્ચા અપરંપાર છે.આજે આપણે મા મોગલના એક પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છે.
મંદિરમાં આવતા દરેક ભક્તોની મનોકામના મા મોગલ પૂર્ણ કરે છે.આજે અમે તમને એક એવા પરચા વિશે વાત કરીશું, ધનરાજભાઈ નામના ભક્તના ઘરે દીકરાનો જન્મ થાય છે, જેથી પરિવારના લોકો ખૂબ જ ખુશ હતા.
ત્યારબાદ અચાનક જ સાત વર્ષના દીકરાનું મૃત્યુ થાય છે. જેથી પરિવારમાં શોકનો માહોલ હતો.ધનરાજભાઈ અને તેમની પત્ની તેમના દીકરાના મૃત્યુ બાદ તેમનું જીવન ખૂબ જ દુ:ખથી વિતાવી રહ્યા હતા.
ત્યારબાદ ધનરાજભાઈ અને તેમની પત્નીએ મા મોગલની પ્રાર્થના કરી કે અમારા ઘરે દીકરાનો જન્મ થાય એવા આશીર્વાદ આપો. આટલું સાંભળી બાપુએ કહ્યું, જો તમારે કોઈ નિશાનવાળો દીકરો જન્મે તો માનજો કે મા મોગલે તમને દીકરો આપ્યો છે.
આટલું સાંભળી ધનરાજભાઈએ માનતા રાખી હતી કે જો મારા ઘરે દીકરાનો જન્મ થશે તો મા મોગલના ચરણોમાં હું 13,000 રૂપિયા અર્પણ કરીશ.થોડોક જ સમયમાં ધનરાજભાઈના ઘરે દીકરાનો જન્મ અને તેને એક નિશાન પણ હતું.
આ નિશાન જોઈને ધનરાજભાઈ માની ગયા કે મા મોગલે પરચો આપ્યો છે અને એવા તો અનેક પરચા આજે પણ અપરંપાર છે.આ પછી ધનરાજભાઈ તેમના દીકરાને લઈને મા મોગલના ધામમાં આવ્યા હતા અને મણિધર બાપુના આશીર્વાદ લીધા અને 13, 000 રૂપિયાના ચરણોમાં ચઢાવ્યા અને માનતા પૂરી કરી હતી.
ત્યારે મણિધર બાપુએ તેમાં એક રૂપિયો ઉમેરી આ ધનરાજભાઈની પત્નીને તે પૈસા પાછા આપ્યા. આજ સુધી લાખો લોકોને માતાએ પરચા આપ્યા છે માતાએ તેમના ભક્તની દરેક પીડા અને દુખડા દૂર કર્યા છે. કહેવાય છે કે ભક્ત હજુ તો માતાનું નામ લે ત્યાં સમસ્યા દૂર થઇ જાય છે.
માતાની માનતા પૂરી કરવા આવતા ભક્તો માતાના ચરણોમાં હજારો રૂપિયા ધરતા હોય છે તો તેમને મણીધર બાપુ તેમને લેવાની મનાય કરતા કહેતા હોય છે કે માતાને પૈસાની કોઈ જરૂર નથી બસ મા મોગલનુ સ્મરણ કરતા રહેશો માં મોગલ પ્રસન્ન થશે.