જાણો પીરીયડ દરમિયાન મહિલાઓ સમા-ગમ કરવા કેમ થાય છે સૌથી વધારે ઉત્તે-જિત…
શારીરિક સંબંધ પુરુષો માટે એટલું જ મહત્વપૂર્ણ છે જેટલું તે સ્ત્રીઓ માટે છે. પરંતુ એક સમય એવો પણ આવે છે કે જ્યારે સ્ત્રી શારીરિક સંબંધો માટે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર હોય છે. માસિક સ્રાવ પૂર્ણ થયા પછી પાંચથી સાત દિવસ સુધી, સ્ત્રીઓ સેક્સના મૂડમાં વધુ હોય છે કારણ કે માસિક સ્રાવની સમાપ્તિ પછી સેક્સ માટે ઉત્તેજીત હોર્મોન્સ સક્રિય થાય છે.
આ દિવસોમાં લૈંગિક ઇચ્છા ટોચ પર છે, સંશોધનકારોએ સ્ત્રીઓના મગજની વેબ પર ઘણું સંશોધન કર્યું હતું, જેમાં જાણવા મળ્યું છે કે માસિક સ્રાવના પાંચથી સાત દિવસમાં સેક્સ માણવાથી વધુ આનંદ મળે છે. સ્ત્રીઓ માટે માસિક સ્રાવ પછી સેક્સ માટેની તીવ્ર ઇચ્છા રાખવી સ્વાભાવિક છે, કારણ કે આ દિવસોમાં વિભાવનાની સંભાવના વધે છે.
સુખી વિવાહિત જીવન, આ સમય દરમિયાન સેક્સ કરવામાં આવેલો આનંદ અન્ય દિવસો કરતા વધારે હોય છે. આ સર્વેમાં એવું પણ જાણવા મળ્યું છે કે આ દિવસોમાં તેમના લૈંગિક ભાગીદારો સાથે મહિલાઓ વચ્ચેનો જાતીય સંભોગ વૈવાહિક સંબંધોને ખુશ કરે છે.
જો તમે પણ તમારા મગજમા આ સવાલ લઈને ચિંતિત છો તો આનો જવાબ તમારા પિરિયડ્સ ના સમય ચક્ર ઉપર આધાર રાખે જેમા દરેક મહિલાઓનો પિરિયડનો સમય અલગ અલગ હોય છે જેમા કોઈ મહિલાનો સમય 28 દિવસ નો હોય છે તો ક્યારેક કોઈ મહિલાના પિરિયડ્સ નો સમય 30 દિવસ નો હોય છે તો કોઈ મહિલાને 32 દિવસ નો સમય પિરિયડ્સ સમયગાળો હોય છે.
જો તમારો પિરિયડ નો સમયગાળો 5 થી 7 દિવસ ચાલે છે અને તે પછી તરત જ તમે તમારા જીવન સાથી સાથે સંભોગ કરો છો તો પછી તમારી ગર્ભવતી થવાની સંભાવના ઘણી વધી જાય છે અને જો તમારો માસિક સમય ગાળો 6 દિવસે બંધ થઈ જાય છે તો પછી 7 મા દિવસે પ્રેમ કરવો જરૂરી છે.
તમને જણાવી દઇએ કે આ સમયે તમારી ઓવ્યુલેશન ની પ્રક્રિયા શરૂ થતાં તમે 11 દિવસ પછી ફરીથી પ્રયાસ કરી શકો છો અને નિષ્ણાતો ના જણાવ્યા અનુસાર એવું જોવા મળ્યું છે કે વીર્ય ગર્ભધારણ માટે 6 મા દિવસથી જ ફેલોપિયન ટ્યુબમાં રાહ જુએ છે.તમને જણાવી દઇએ કે સામાન્ય રીતે સ્ત્રીની ફળદ્રુપતા ઓવ્યુલેશનના દિવસે માસિક સ્રાવની શરૂઆતના 12 થી 14 દિવસ પહેલા અને પાંચ દિવસ આગળ હોય છે અને સરેરાશ સ્ત્રી માટે, તે 10 માં દિવસ અને 17 મી દિવસની વચ્ચે હોય છે.
મિત્રો તમને જણાવી દઇએ કે માસિકસ્ત્રાવના દિવસોમાં પણ જો આપ પતિ-પત્નીને વાંધો ના હોય તો જાતીય સંબંધ રાખી શકાય છે. મેડિકલી કોઇ વાંધો નથી.પરંતુ માસિકના સમયે ચેપ લાગવાની શક્યતા વધુ હોય છે.જેથી શક્ય હોય તો આ સમયે જાતિય સંબંધથી દુર રહેવું જોઇએ અથવા નિરોધનો પ્રયોગ કરવો હિતાવહ છે.પણ બાળક રાખવા માટે સામાન્ય રીતે માસિકના બારમાં દિવસથી અઠારમાં દિવસ સુધી દરરોજ સંબંધ રાખવો જોઇએ.
કારણ કે આ દિવસોમાં સ્ત્રી બીજ છુટું પડતું હોય છે. અને આ સ્ત્રી બીજ અને શુક્રાણુંનું મિલન થાય તો ગર્ભ રહે છે બાકીના દિવસોને રિલેટીવલી સેફ સમય ગણી શકાય.એટલે કે બાકીના દિવસોમાં ગર્ભ રહેવાની શક્યતાઓ પ્રમાણમાં નહિવત હોય છે.મિત્રો તમને જણાવી દઇએ કે મહિલાની ઓવરીમાંથી એગ્સ દર મહિને નીકળે છે અને આ એગ્સ 12થી 24 કલાક શરીરમાં જીવિત રહે છે. પરંતુ પુરુષના સ્પર્મ 3થી 5 દિવસ જીવિત રહે છે.અને સામાન્ય રીતે મહિલાનું માસિક ચક્ર 28 દિવસનું હોય છે.
તેમાં એગ્સ રિલીઝ 12,13,14માં દિવસે થાય છે અને આ દરમિયાન સંભોગ કરવાથી જો સ્પર્મ એગ્સને મળી જાય તો ગર્ભ રહે છે.અને મહિલાઓને ઓવ્યૂલેશન દરમિયાન પણ બ્લીડિંગ થાય છે.ક્યારેક વજાઈનલ બ્લીડિંગને મહિલાઓ માસિક સમજી લે છે. માસિક ચાલે છે અને ગર્ભ નહીં રહે તેવું માની સેક્સ કરવાથી ગર્ભ રહેવાની શક્યતા વધી જાય છે. પુરુષના સ્પર્મ મહિલાના શરીરમાં 3 દિવસ સુધી જીવિત રહે છે. તેથી માસિક ચાલતું હોય ત્યારે કરેલા સંભોગથી ગર્ભ રહી શકે છે.
તેમજ અમુક એવા ઉપાયો છે જેના દ્વારા તમે ખુબજ ટુંક સમય મા તમે ગર્ભ ધારણ કરી શકો છો જેમા તમે ધ્યાન રાખો કે જે રાત્રે તમને ગર્ભ રહેવાનો દિવસ પસંદ કર્યો છે એ રાત્રે ગર્ભ રહેવો જોઈએ. સંભોગ થવો જોઈએ ઉપરાંત એ જ રાત્રે ગર્ભ રહે એ ચોક્કસ કરવા માટે તમારે એ રાત્રે 2-3 વાર સંભોગ કરવો જોઈએ અને તમે જેટલા વધુ વાર સંભોગ કરશો એટલો વધુ ગર્ભ રહેવાની શક્યતા રહેશે.
તેમજ મિત્રો જો ગર્ભ રહી જાય એ માટે સંભોગ કર્યા પછી લિંગને યોનીમાંથી ત્યા સુધી બહાર ન કાઢો જ્યા સુધી તે જાતે બહાર ન આવી જાય અને યોનીને પણ સંભોગ પછી તરત સાફ ન કરો. બીજા દિવસે ન્હાતી વખતે જ યોની સાફ કરો અને જે રાત તમે ગર્ભધારણ માટે પસંદ કરી છે તેના 2-4 દિવસ પહેલાથી ન તો સંભોગ કરો કે ન તો હસ્તમૈથુન.આનાથી શુક્રાણુઓની સંખ્યા ખુબજ વધી જશે.
મિત્રો એ દિવસે તનાવમુક્ત રહો અને એ દિવસે માનસિક કે શારીરિક થાક ન રહે એ વાતનુ ધ્યાન રાખો. શક્ય હોય તો એ દિવસે ઘર બહારના કામોથી મુક્ત રહો.તેમજ સ્ત્રીના ચરમોત્કર્ષ પર પહોંચ્ય પછી વીર્યનુ સ્ખલન થવાથી ગર્ભધારણ ની શક્યતા વધી જાય છે.
તેથી સ્ત્રી સાથે સંભોગ કરતા પહેલા તેને સંપૂર્ણ રીતે ઉત્તેજીત કરી લો. તેમજ મિત્રો સંબંધ બનાવ્યા બાદ મહિલાને પીઠના બળે સૂઇ જવું જોઇએ અને પીઠની નીચેના ભાગે ઓશીકું મૂકવું જોઇએ અને આ અવસ્થામાં આશરે 20-30 મિનિટ સુધી રહેવું જોઇએ. જેથી વેજિના ગર્ભાશય તરફ નમી જાય છે અને વીર્ય સહેલાઇથી ગર્ભાશયમાં પહોંચી જાય છે.
દરેક દંપતિ બેડરૂમમાં પસાર થતી ‘એ’ ખાસ પળોને સારી રીતે અને વધુમાં વધુ આનંદ સાથે વિતાવવા માંગે છે. સેક્સની ઈચ્છા માત્ર પુરૂષોને જ વધારે થતી હોય છે તેવું નથી. મહિલાઓ પણ આ સમય માટે આતુર હોય છે. જો કે તેઓ દરેક ઈચ્છા વ્યક્ત કરતી નથી. ખાસ કરીને જ્યારે નવા લગ્ન થયા હોય ત્યારે તેઓ પોતાની ઈચ્છા કહેવાનું ટાળતી હોય છે. પરંતુ આજે તમે જાણી લો કે મહિલાઓએ સમયે કઈ કઈ રીતે વધારે ઉત્તેજીત થાય છે અને વધારે આનંદ માણે છે.કિસ પ્રેમની લાગણી વ્યક્ત કરવાનું સૌથી ઉત્તમ માધ્યમ છે.
દરેક યુવતી ઈચ્છતી હોય છે કે તેનો પાર્ટનર સેક્સ દરમિયાન તેના શરીરનાં બધા જ અંગો ઉપર કિસ કરે. કોઈ પણ એવી જગ્યા ન હોય જ્યાં તેને ચુંબનનો અહેસાસ ન થયો હોય. રોમાન્સની શરૂઆત કિસથી થાય છે અને ધીમે-ધીમે સેક્સ તરફ આગળ વધે છે, જો તમે તમારા પાર્ટનરને સેક્સ પ્રત્યે વધુ આર્કિષત કરવા માંગતા હોય તો તેમના શરીરનાં બધા જ અંગો ઉપર કિસ કરો.
મહિલાઓને ઉત્તેજનાથી ભરેલી વ્યક્તિ સારી લાગે છે જે પ્રેમ કરતી વખતે તેને તૂટીને પ્રેમ કરે. દાંતથી બટકાં ભરવા, લવ બાઈટ્સ સારું લાગે છે, પરંતુ ધ્યાન રાખો કે કોઈ પણ વસ્તુનો અતિરેક સારો નથી હોતો પાર્ટનરને લઈ બાઈટ્સ કરતી વખતે એટલું ધ્યાન રાખવું કે બાઈટ એટલા જોરથી ન થઈ જાય કે તેમાં પ્રેમની લાગણીનો અહેસાસ થવાની જગ્યાએ દર્દનો અહેસાસ થવા લાગે.
જયારે પુરૂષો તેમની પાર્ટનર સાથે બેડ પર નોટી ટોકસ કરતા હોય ત્યારે તેમને તો સારું લાગતું જ હોય છે, પરંતુ મહિલાઓ પણ તેનો ભરપૂર આનંદ લેતી હોય છે. અને આ નોટી ટોક્સ તેમને નજીક આવવામાં અને પ્રેમની લાગણીઓ વ્યક્ત કરવામાં મદદરૂપ થાય છે. સેક્સ માટે મહિલાઓને ઉત્તેજિત કરવા માટે નોટી ટોક્સ પણ ઉત્તમ માધ્યમ છે.
એક સમય હતો જ્યારે મહિલાઓ સેક્સ વિશે વાત કરતા પણ ડરતી હતી, પરંતુ હવે તે બિન્દાસપણે સેક્સ વિશે વાતો કરે છે. તેમજ સેકસમાં તેમને કેવી રીતે પરમસુખની પ્રાપ્તિ થાય છે તે વિશે ખુલ્લા મને પાર્ટનર સાથે વાત પણ કરતી હોય છે. ઓરલ સેક્સ અથવા માઉથ સેક્સ પહેલાં માત્ર પુરૂષોને જ પસંદ હતું, પરંતુ હવે મહિલાઓ પણ તેનો એટલો જ આનંદ માણતી હોય છે.
આજની આધુનિક મહિલાઓને માઉથ સેક્સ કરવું પણ પસંદ હોય છે અને કરાવવું પણ પસંદ હોય છે.રિસ્પેક્ટ એક એવી વસ્તુ છે જે મહિલાઓ કાયમ મેળવવા ઈચ્છતી હોય છે. પછી તે બેડરૂમમાં સમાગમ દરમિયાન પતિ સાથે જ કેમ ન હોય, જ્યારે તમે તેમની સાથે સમાગમ કરી રહ્યા હોવ ત્યારે પણ એ વાતનું ધ્યાન રાખો કે કોઈપણ એવા અપશબ્દોનો ઉપયોગ ન થાય જેનાથી તેમની લાગણીઓ દુભાય અને તેમને તમારી સાથે સેક્સ કરવાથી પણ નફરત થઈ જાય.