website

websiet

ajab gajab

IAS ઇન્ટરવ્યુ માં પુછાયો સવાલ,દુનિયા ના કયા માણસે સૌથી વધુ લગ્ન કર્યા છે?,..

કયું પ્રાણી જન્મ પછી 2 મહિના સુધી ઊંઘતુ રહે છે? IAS ઇન્ટરવ્યૂમાં પુછાય છે વિચિત્ર સવાલ જે તમે સાંભળ્યા પણ ન હોય. સંઘ લોક સેવા આયોગ (UPSC Exam) માં લાખો ઉમેદવાર ભાગ લે છે. આ પરીક્ષાને દુનિયાની સૌથી અઘરી અને પ્રતિષ્ઠિત પરીક્ષા કહેવામાં આવે છે. યુપીએસસી ઉમેદવારે માત્ર લેખિત પરીક્ષા જ નહિ તેનું ઈન્ટરવ્યું પણ ક્લીયર કરવાનું હોય છે. યુપીએસસી પર્સનાલીટી ટેસ્ટ એટલે કે ઈન્ટરવ્યુંમાં ઉમેદવારને ખતરનાક પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નોના જવાબ આપવા સામાન્ય લોકો માટે ઘણું મુશ્કેલ હોય છે.

આઈએએસ ઈન્ટરવ્યું (IAS Interview) માં બેઝીકલી ઉમેદવારના મગજની ક્ષમતા, તેની યાદ રાખવાની કેપેસીટી અને ટ્રીક લગાવવાની ક્ષમતા આંકવામાં આવે છે. એટલા માટે આજે અમે તમારી સામે એવા ટ્રીકી પ્રશ્ન લાવ્યા છીએ, જેના વિષે વિચારીને તમે પણ ચોંકી જશો. એટલા માટે તમારા જનરલ નોલેજને વધુ તેજ કરવા માટે તમે પણ આ પ્રશ્નોના જવાબ જરૂર જાણી લો. આજે અમે તમને આઈએએસ ઈન્ટરવ્યું માં ઉમેદવારોને પૂછવામાં આવેલા થોડા પ્રશ્નો વિષે જણાવી રહ્યા છીએ.

પ્રશ્ન – માણસ હ્રદય વગર કેટલા દિવસ જીવતો રહી શકે છે?

જવાબ – હ્રદય વગર માણસનું જીવતા રહેવું કોઈ ચમત્કારથી ઓછું નહિ હોય. પરંતુ અમેરિકામાં એક વ્યક્તિ હ્રદય વગર એક બે મહિના નહિ પરંતુ પુરા દોઢ વર્ષ સુધી જીવતો રહ્યો હતો. અમેરિકામાં મિશીગન રાજ્યના પેસીલેંટ શહેરમાં 25 વર્ષીય એક વ્યક્તિ હ્રદય ન હોવા છતાં પણ લગભગ દોઢ વર્ષ સુધી જીવતો રહ્યો. સીએનએનના અહેવાલ અનુસાર તે વ્યક્તિનું મે માં હ્રદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. તે પહેલા 555 દિવસ સુધી (લગભગ દોઢ વર્ષ) તે હ્રદય વગર જીવતો રહ્યો.પ્રશ્ન – કઈ એવી વસ્તુ છે જે ગરમ કરવાથી જામી જાય છે?

જવાબ – ઈંડા.

પ્રશ્ન – તે કઈ વસ્તુ છે જેને આપણે દિવસના પ્રકાશમાં પણ નથી જોઈ શકતા?

જવાબ – અંધારુ.

પ્રશ્ન – એવો કયો રૂમ છે જેમાં ન તો બારી છે અને ન તો દરવાજા?

જવાબ – સવાલ સાંભળીને લોકો ફટાકથી બાથરૂમ કહી દે છે પરંતુ તેનો સાચો જવાબ છે મશરૂમ.

પ્રશ્ન – વાક્ય : બધા છોકરા છોકરીઓ છે કોઈ છોકરી મુર્ખ નથી?

જવાબ – આમ તો આ રીઝનીંગનું Syllogism એટલે કે ન્યાય વાક્યનો પ્રશ્ન છે, જેમાં એક વાક્ય આપવામાં આવે છે બીજા નિષ્કર્ષ. આ વાક્યના બે નિષ્કારણ આપવામાં આવ્યા છે. 1. કોઈ પણ મુર્ખ છોકરી નથી. 2. કોઈ પણ છોકરો મુર્ખ નથી.આ પ્રશ્નના બંને અર્થ સાચો જવાબ છે. બંનેમાં વાક્ય સાથે ન્યાય કરવાની વાત કહેવામાં આવી છે.

પ્રશ્ન – ફોન ઉપર વાત કરતી વખરે તે ગરમ કેમ થઇ જાય છે?

જવાબ – સ્માર્ટફોન ગરમ થવા માટે જવાબદાર કારણોમાંથી એક તો એ છે કે તમે તેનો ઘણો વધુ ઉપયોગ કરો છો. તમે તમારો ફોન બહારના ડિવાઈસ સાથે કનેક્ટ કર્યો હોય જેમ કે સ્પીકર, વાઈ-ફાઈ સિગ્નલ કે બ્લુટુથ સાથે લાંબો સમય સુધી જોડી રાખ્યો હોય. તે વખતે ફોન ગરમ થશે જ.સ્માર્ટફોનની પ્રોસેસિંગ ક્ષમતા વધતી જાય છે અને જાડાઈ ઓછી થતી જાય છે.

ઓછી જગ્યામાં વધુ કામ થવાને કારણે સ્માર્ટફોન ઉપર લોડ વધતો જાય છે અને તે હંમેશા ગરમ થઇ જાય છે. પરંતુ આ બધાનો અર્થ છે કે તમારા સ્માર્ટફોનના પ્રોસેસરને તમારી વધતી જુરીયાતો પૂરી કરવા માટે વધુ મહેનત કરવી પડે છે. વિડીયો અને મોબાઈલ ઈન્ટરનેટને કારણે પણ તમારો ફોન ગરમ થઇ જાય છે.

પ્રશ્ન – ગુલાબ, સુર્યમુખી અને કમળમાં શું સમાનતા છે?

જવાબ – ત્રણેય ફૂલ છે.

પ્રશ્ન – એક ઊંટનું મોઢું ઉત્તરમાં છે, બીજાનું દક્ષીણમાં, શું તે બંને એક જ વાસણમાં એક સાથે ખાવાનું ખાઈ શકે છે?

જવાબ – ખાઈ શકે છે, કેમ કે તે બંને સામ સામે બેઠા છે.

પ્રશ્ન – કયો જીવ જન્મ થયા પછી 2 મહિના સુધી ઊંઘતો રહે છે?

જવાબ – રીંછ.

પ્રશ્ન – દુનિયાના ક્યા માણસે સૌથી વધુ લગ્ન કર્યા છે?

જવાબ – તે વ્યક્તિ ભારતીય છે અને મિઝોરમમાં પહાડોની વચ્ચે આવેલા બટવંગ ગામમાં રહે છે. તેનું નામ જીયો ચાના છે, અને તેણે સૌથી વધુ લગ્ન કર્યા . તેની 39 પત્નીઓ, 94 બાળકો અને 33 પૌત્ર અને પૌત્રીઓ છે.

પ્રશ્ન – જો એક ઈંડુ બાફતા 10 મિનીટ લાગે છે તો ચાર ઈંડા બાફવામાં કેટલો સમય લાગશે?

જવાબ – 10 મિનીટ જ લાગશે.

પ્રશ્ન – તમારા શહેરમાં કેટલી ટ્રાફિક લાઈટસ છે?

જવાબ – પ્રશ્ન સાંભળીને કોઈ પણ શહેરની લાઈટ ગણવા લાગશે પરંતુ તેનો સાચો જવાબ છે – ત્રણ ટ્રાફિક લાઈટ્સ – લાલ ગ્રીન અને પીળી.

પ્રશ્ન – એક મહિલાને 9 બાળકો છે તેમાંથી અડધા છોકરા છે તો જણાવો તે કેવી રીતે બની શકે છે?

જવાબ.1 મહિલાને 9 બાળકો કુલ 10 લોકો છે. તેમાંથી અડધા 5 છોકરા અને 5 છોકરીઓ છે.

પ્રશ્ન – લોહી ડોનેટ કર્યાના કેટલા દિવસ પછી લોહીની આપૂર્તિ થઇ જાય છે?

જવાબ – એક મહિનાની અંદર.

પ્રશ્ન – એક ચોકીદારે સપનું જોયું કે માલિકના વિમાનનું અકસ્માત થઇ ગયું, અને બીજા દિવસે તેણે માલિકને વિમાનમાં જવાની ના પાડી દીધી. માલિકે સમાચાર જોયા તો તે વાત સાચી નીકળી. તેણે ચોકીદારને ઇનામ આપી નોકરીમાંથી કાઢી મુક્યો, કેમ?

જવાબ – કેમ કે રાત્રે ચોકીદાર સુઈ રહ્યો હતો.

સવાલ: દેશની સૌથી સ્વચ્છ નદી કઈ છે?

જવાબ: મેઘાલયની ઉમંગોટ નદીને દેશની સ્વચ્છ નદીનો ખિતાબ મળ્યો છે.

સવાલ: કયા ફૂટબોલ ખેલાડીએ સતત ચાર વર્ષથી ફીફા વર્લ્ડ પ્લેયર એવોર્ડ (ફીફા બલૂન ડી ઓર) જીત્યો છે?

જવાબ: લાયોનેલ મેસ્સી સવાલ: કયા ભારતીય ક્રિકેટરનું નામ ટાઇગર છે?

જવાબ: પટૌડી.

સવાલ: ભારત અને પાકિસ્તાન વચ્ચે દોડતી ટ્રેનનું નામ શું છે?

જવાબ: સમજુતા એક્સપ્રેસ.

સવાલ: કયા દેશમાં વિશ્વની પુનરુજ્જીની શરૂઆત થઈ?

જવાબ: ઇટાલી.

સવાલ : યુરોપમાં ધાર્મિક સુધારાની ચળવળ કોના પ્રયત્નોથી શરૂ થઈ?

જવાબ: માર્ટિન લ્યુથર.

સવાલ: કયા ભારતીય લેખકે ‘ધ ઇંગ્લિશ શિક્ષક’ પુસ્તક લખ્યું છે?

જવાબ: આર.કે. નારાયણ.

સવાલ: સંગમ સાહિત્ય એ કયા ક્ષેત્રનું સાહિત્ય છે?

જવાબ: તમિળનાડુ.

સવાલ: નોટબંધીના કેટલા ટકા પૈસા સરકારને પાછા ફર્યા?

જવાબ 99.30%.

સવાલ: લક્ષ્ય ભારતનાં કયા કેન્દ્રીય મંત્રાલયની પહેલ છે?

જવાબ: આદિજાતિ બાબતોનું મંત્રાલય

સવાલ: કયા રાજ્યએ હર્બલ રસ્તા તરીકે રસ્તાઓ વિકસાવવા માટેનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને આ હર્બલ રસ્તાની લંબાઈ કેટલી છે?

જવાબ: ઉત્તર પ્રદેશ (800 કિ.મી.)

સવાલ: ‘વરાળ’ શબ્દમાં અક્ષરોની આટલી જોડી છે, જેમાંના દરેકમાં અંગ્રેજી અક્ષરોની જેમ અક્ષરો છે,

જવાબ.ચાર.

સવાલ: કોઈ ચોક્કસ કોડ લેંગ્વેજમાં ‘પ્રોટોકોલ’ ને ‘?’ તરીકે કોડેડ કરવામાં આવે છે, તો પછી તે કોડ ભાષામાં ‘નાસ્ડેક’ કેવી રીતે કોડેડ કરવામાં આવશે?જવાબ: 2.

સવાલ: મોતીનું મુખ્ય ઘટક શું છે?

જવાબ: ફક્ત કેલ્શિયમ કાર્બોનેટ

સવાલ: ડિજિટલ ઘડિયાળમાં કયા પ્રકારનું કમ્પ્યુટર મળી શકે છે?

જવાબ: એમ્બેડ કરેલું કમ્પ્યુટર.

સવાલ: જંગમ શસ્ત્રો સાથે જોડાયેલા કયા ઉપકરણનો ઉપયોગ કરીને પેનનો ઉપયોગ કરીને દોરવામાં આવે છે?

જવાબ: પ્લોટર.

સવાલ: તે શું છે જે સ્ત્રી છુપાવે છે અને પુરુષ છુપાવે છે?

જવાબ: સાચો જવાબ પર્સ છે કારણ કે સ્ત્રી હંમેશાં પોતાનો પર્સ બતાવીને ચાલે છે પરંતુ એક પુરુષ પર્સ છુપાવીને ચાલે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *