એક ઇન્ટરવ્યૂમાં છોકરીને પૂછવામાં આવ્યો સવાલ, લગ્ન પેહલાં તમે કોઈની સાથે સુઈ શકો છો, જાણો છોકરીએ શું જવાબ આપ્યો.
દોસ્તો જો તમે ક્યારેય ઇન્ટરવ્યૂ આપેલ હશે તો તમને ખબર હશે કે એ દરમિયાન ઇન્ટરવ્યૂ માં કેવા કેવા પ્રશ્નો પુછાય છે.ક્યારેક ક્યારેક તો ઇન્ટરવ્યુ માં એવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હશે કે એ સાંભળી ને તમને ખરેખર એવું લાગી ગયું હશે કે આ સહેલા પ્રશ્ન નો જવાબ પણ મને નથી આવડતો? તો પણ આ સવાલ સાંભળવામાં ખુબજ વિચિત્ર લાગે છે.તમને જણાવી દઈએ કે આવાજ કેટલક સવાલો આ દિવસો માં સોશિયલ મીડિયા પર ખૂબજ વાઇરલ થયા છે.
આજે અમે તમને ઇન્ટરવ્યુ માં પૂછવામાં આવેલા કેટલાક સવાલો ના જવાબ આપીશું. ઇન્ટરવ્યુ માં પૂછવામાં આવેલા કેટલાક સવાલ અને તેના જવાબ. પરંતુ તમે ક્યારેક છટાદાર બોલવામાં કે જવાબ આપવામાં તમે પાછા પડો છો જેના કારણે તમે હારી જાવ છો. તેનો અર્થ એ નથી કે તમારી પાસે રહેલું સામાન્ય જ્ઞાન એ બધું જ છે. કારણ કે કેટલીક જગ્યાઓ પર ઈન્ટરવ્યૂ દરમિયાન તમારી માનસિકતા અને વિવેકબુદ્ધિ ને જ તપાસવામાં આવે છે. ખાસ કરીને પરીક્ષાના ઇન્ટરવ્યુ રાઉન્ડમાં, કેટલાક અટપટા પ્રશ્નો પૂછવામાં આવે છે.
સવાલ.-જો તમારા એક હાથમાં 3 સફરજન,4 સંતરા એન બીજા હાથમાં 4 સફરજન અને 3 સંતરા છે, તો તમારી પાસે શું છે?
જવાબ – ખુબ જ મોટા હાથ.
સવાલ .તમે એક હાથ થી કોઈ હાથી ને કેવી રીતે ઉઠાવી શકો છો?જવાબ-તમને એવો કોઈ હાથી નહિ મળે જેનો એક હાથ હોય.
સવાલ.એકે બિલાડીના ત્રણ બચ્ચાં છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ છે તો બિલાડી નું નામ શું હશે?
જવાબ- તેનો જવાબ સવાલ માં જ આવી ગયો છે બિલાડી’.
સવાલ.નાગ પંચમી નું વિરોધી શું હોઈ શકે?
જવાબ -નાગ મને પંચ ના કરી શકે.
સવાલ.શું લગ્ન પહેલા તમે કોઈની સાથે સુઈ શકો છો?
જવાબ – હા હું મારા પરિવારના દરેક સદસ્યો સાથે સુઈ શકું છું. સૂવું કોઈ ખોટી વાત નથી.
સવાલ.એક સ્ત્રી દરેકને એક વસ્તુ આપી શકે છે સિવાય કે તેના પતિને છોડીને.
જવાબ.રાખી.સવાલ.શરીરના કયા ભાગમાથી ક્યારેય પરસેવો નથી નીકળતો?
જવાબ : હોઠ.
સવાલ.બેંકને હિંદીમાં શું કહેવાય છે?
જવાબ : બેંકને હિંદીમાં અધિકોષ કહેવાય છે.
સવાલ.જો તમારા પતિનું કોઈ પહાડ પરથી પડી જવાના કારણે મૃત્યુ થાય છે અને તમારા બીજા મેરેજ થાય છે. પરંતુ ત્રણ વર્ષ પછી તમારો પહેલો પતિ પાછો આવી જાય છે. તો તમે શું કરશો ?
જવાબ: મારા બીજા લગ્ન રદ થશે કારણ કે પતિનું જીવીત હોવું અને છૂટાછેડા લીધા સિવાય બીજા કોઈ સાથે લગ્ન કરી શકતા નથી,આ બાબતે અમને કોઈ અધિકાર નથી.
સવાલ.કઠપૂતળી’ ક્યાં રાજ્ય નું લોકનૃત્ય છે.
જવાબ.રાજસ્થાન,
સવાલ – ‘ડબલ ફોલ્ટ’ નામનો શબ્દ ક્યાં ખેલ સાથે સબંધ ધરાવે છે?જવાબ.ટેનિસ.
સવાલ.એ કયું ફળ છે જેને આપણે ખાતા પહેલા ધોતા નથી?જવાબ.કેળા,સવાલ.ભારત નો ત્રિરંગો કોણે બનાવ્યો હતો?જવાબ.પિંગલી વૈકૈયા,
સવાલ.સૂર્ય માં કયું પરમાણુ ઇંધણ હોય છે?.
જવાબ.હાઇડ્રોજન.
સવાલ.એવો કયો ગ્રહ છે જે સૂર્ય થી સૌથી દૂર છે?
જવાબ.વરુણ.
સવાલ.ક્યાં દેશે પ્લાસ્ટિક ના કપ અને પ્લેટ ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે?
જવાબ. ફ્રાન્સ,
સવાલ.ભારત નું એવું કયું રાજ્ય છે જેમાં ફક્ત ચાર જિલ્લા જ છે?
જવાબ.સિક્કિમ.
સવાલ.કોના દ્વારા એકાધિકારી પ્રતિયોગીતાનો સિદ્ધાંત વિકસિત કરવામાં આવ્યો હતો?
જવાબ.ઇ.એચ ચેમ્બરલીન,
સવાલ.દરિયા ના પાણી માં ક્ષાર ની માત્રા કેટલી હોય છે?
જવાબ.3.5 %
સવાલ.બ્રિટિશ સંસદ ના સભ્ય બનવા વાળા પહેલા ભારતીય કોણ હતા ?
જવાબ.દાદાભાઈ નવરોજી.
સવાલ.રોમ શહેર કઈ નદી ના કિનારે આવેલું છે.
જવાબ.ટાઈબર,સવાલ.માઇક્રોપ્રોસેસર એ કઈ પેઢી નું કમ્પ્યુટર છે.
જવાબ.ચોથી પેઢી નું,
સવાલ.શરીર નું કયું અંગ સુતા પછી મોટું થઈ જાય છે?
જવાબ.આંખ ની પાંપણ.
પ્રશ્ન-એક દિવસ જો તમને તમારી બહેનને પથારીમાં નગ્ન જોવા મળે, તો તમે શું કરશો?
જવાબ.અહીં હું મારી નાની બહેનને ટુવાલથી કવર કરીશ કારણ કે નાના બાળકને ઠંડીની સરળતાથી અસર થાય છે.અહીં તમારે તમારો ગુસ્સો ગુમાવવો જોઈએ નહીં કારણ કે સારો ઉમેદવાર હંમેશા ધૈર્ય જાળવે છે, અને તેની સામે ઉભા થયેલા પ્રશ્નોના શ્રેષ્ઠ જવાબો આપે છે.
પ્રશ્ન.એક બિલાડીના ત્રણ બાળકો છે, તેના બાળકોનું નામ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ છે. તે બિલાડીનું નામ શું છે.આ પ્રશ્નોના જવાબ માટે તમારે વધુ સમય લેવો જોઈએ. કારણ કે તમે ભાવિ આઈએએસ અધિકારી છો, મનની હાજરીએ તરત જ જવાબ આપવો જોઈએ.
પ્રશ્ન- કયા પ્રાણીનું દૂધ ગુલાબી રંગનું છે?
જવાબ- હિપ્પો પ્રાણીનું દૂધ ગુલાબી રંગનું છે.
પ્રશ્ન- ઇન્ટરનેટનો માલિક કોણ છે?
જવાબ– ઇન્ટરનેટનો માલિક તે છે જેણે તેને ઇન્સ્ટોલ કર્યું.
સવાલ: એવી કઈ વસ્તુ છે જે પાણીમાં સળગતી નથી?
જવાબ- સોડિયમ છે.
પ્રશ્ન- કયા દેશમાં દર વર્ષે રાષ્ટ્રપતિની પસંદગી થાય છે.
જવાબ – સ્વિટ્ઝર્લન્ડ.
સવાલ- પુરુષ શું કરે છે જે કામ એકવાર થાય છે, જ્યારે સ્ત્રી વારંવાર કરે છે?
જવાબ- લગ્ન સમયે માણસ માંગમાં એકવાર સિંદૂર ભરે છે. તે પછી સ્ત્રી દરરોજ તેની માંગમાં સિંદૂર ભરતી રહે છે.
સવાલ- માણસ આઠ દિવસ ઉંઘ વિના કેવી રીતે જીવી શકે?
જવાબ- તે રાત્રે સૂઈ જાય છે.
પ્રશ્ન- કયા પ્રાણીમાં મનુષ્યની જેમ આંગળીના નિશાન છે?
જવાબ – કોઆલા.
સવાલ- જો તમને એક દિવસ માટે વડા પ્રધાન બનાવવામાં આવે તો તમે પહેલો નિર્ણય શું લેશો?
જવાબ- જ્યારે આ સવાલ આઈ.એ.એસ.ના ઉમેદવારને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે આ સવાલનો જવાબ આપ્યો અને કહ્યું કે ‘સર, આપણા દેશની સૌથી મોટી સમસ્યા બેકારી છે. તેથી, સૌ પ્રથમ, હું બેરોજગારોને રોજગારની તકો પ્રદાન કરીશ. આપણા દેશમાં આવા ઘણા યુવાનો છે જે ઉચ્ચ શિક્ષણ લીધા પછી પણ બેરોજગાર ભટકતા હોય છે. બીજું, હું વિવિધ શિષ્યવૃત્તિ કાર્યક્રમો દ્વારા શિક્ષણના અધિકારને પ્રોત્સાહન આપીશ. ખાસ કરીને છોકરીઓ માટે, જેથી માતાપિતા તેમને શાળામાં મોકલી શકે.
સવાલ- હેલિકોપ્ટરની શોધ કોણે કરી?
જવાબ- આ સવાલનો સાચો જવાબ એ છે કે વર્ષ 1940 સુધીમાં લિયોનાર્ડો દા વિન્સી સહિત ઘણા લોકોએ હેલિકોપ્ટરની યોજના તૈયાર કરી હતી, પરંતુ તેની શોધ ઇગોર સિકોર્સ્કી અને પોલ કોર્નુએ કરી હતી.
પ્રશ્ન- શું તમે પૈસા માટે સિવિલ સર્વિસમાં જોડાવા માંગો છો?
જવાબ- ઉમેદવારે આ સવાલનો જવાબ આ રીતે આપ્યો, “સર, સિવિલ સર્વિસીસમાં મોટી કારકિર્દી માટે, અહીં આપણને સીધી સમાજ સેવાની તક મળે છે. પૈસા કરતાં લોકોની સેવા કરવી મારા માટે વધુ મહત્વની છે.
પ્રશ્ન- કયા ડોકટરે પ્રથમ કોરોના વાયરસની તપાસ કરી?
જવાબ- મોટાભાગના લોકો આ પ્રકારનો પ્રશ્ન સાંભળ્યા પછી ખૂબ જ વિચારમાં પડી જાય છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ, હાલમાં કોરોના વાયરસને કારણે દેશભરમાં એક હોબાળો મચ્યો છે, તેથી આ વાયરસને લગતા તમામ પ્રશ્નોના જવાબ જાણવાનું મહત્વનું છે આ વાયરસ પહેલા મળી આવ્યો હતો. જ્યારે કોરોના વાયરસ ચીનમાં ફેલાયો, ત્યારે પ્રથમ ચેતવણી આપનાર ડોક્ટર લી વેનલીંગનું મોત નીપજ્યું.
પ્રશ્ન- હિન્દીમાં પેટ્રોલને શું કહે છે? હિન્દુમાં શીલાતુલ અથવા ધ્રુવ ગોલ્ડ તરીકે ઓળખાતા.
જવાબ.ગેસોલીન.
પ્રશ્ન.કયા ઓરડામાં બારી કે દરવાજો નથી?
જવાબ- હંમેશાં જોવામાં આવ્યું છે કે આવા સવાલ સાંભળ્યા પછી લોકો તરત જ તેનો જવાબ બાથરૂમ તરીકે આપે છે, પરંતુ આ સવાલનો સાચો જવાબ મશરૂમ છે.
પ્રશ્ન.તમે માત્ર 2 નો ઉપયોગ કરીને 23 કેવી રીતે લખી શકો છો?
જવાબ : 22+2/2.
પ્રશ્ન.એક ખેડૂત પાસે થોડી મરઘી અને બકરીઓ છે, જો તે બધાના કુલ 90 માથા અને 224 પગ છે તો બકરીઓની સંખ્યા જણાવો?
જવાબ : 22 બકરીઓ હશે.
પ્રશ્ન.તે મંદિરનું નામ શું છે જે દિવસમાં સતત બે વખત અદ્રશ્ય થઇ જાય છે?
જવાબ : શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિર.
પ્રશ્ન.એવો કયો દુકાનવાળો છે જે તમારો માલ પણ લે છે અને પૈસા પણ?
જવાબ : વાણંદ.
પ્રશ્ન.તે શું છે જે લખે છે પણ પેન નથી, ચાલે છે પણ તેના પગ નથી, ટિક ટિક કરે છે પણ ઘડિયાળ નથી?
જવાબ.ટાઈપરાઈટર.
પ્રશ્ન.તમે એક કાચા ઈંડાને કડક સપાટી ઉપર કેવી રીતે છોડશો કે તે તૂટે નહિ?
જવાબ.કડક સપાટી ઈંડાના પડવાથી નહિ તૂટે, તમે કોઈ પણ રીતે ઈંડાને છોડી શકો છો.
પ્રશ્ન.એક મહિલાને 9 બાળકો છે તેમાંથી અડધા છોકરા છે તો જણાવો તે કેવી રીતે બની શકે છે?
જવાબ : 1 મહિલાને 9 બાળકો કુલ 10 લોકો છે. તેમાંથી અડધા 5 છોકરા અને 5 છોકરીઓ છે