પુરુષોની આ બીમારી ત્યારે જ દૂર થાય જ્યારે બીજી મહિલાઓ જોડે બિસ્તર ગરમ કરે…
સવાલ.તમારા ખિસ્સામાં પાંચ ચોકલેટ છે બે તમે કાઢી લીધી તો તમારી પાસે કેટલી ચોકલેટ વધી?
જવાબ.પાંચ.
સવાલ.હું એક સામાન્ય નાગરિક છું, મને જીએસટીથી શું લાભ મળશે?
જવાબ.તેમાં ટેક્સ સીસ્ટમ સસ્તી થઇ જશે, દેશમાં બિઝનેસ અને રોજગાર વધશે.
સવાલ.દવાઓના પેકેટ વચ્ચે ખાલી જગ્યા કેમ હોય છે?
જવાબ.આમ તો દવાઓ વચ્ચે ખાલી જગ્યા જેતે દવાઓના કેમિકલ એકબીજાને મળતા અટકાવે છે.કેમિકલનું એકબીજા સાથે રીએક્શનનું જોખમ રહે છે. તેનાથી દવા ખરાબ થઇ જાય છે.
એટલા માટે પેકેટ્સમાં જગ્યા ખાલી રાખવામાં આવે છે. બીજું કારણ એ પણ છે કે તેનાથી દવાઓની પાછળ લખેલી માહિતી જેવી કે એક્સપાયરી ડેટ, ડોઝ વગેરે વાંચવામાં મદદ મળે છે.
સવાલ.રમેશે એક જ દિવસમાં એક જ શહેરમાં બે લગ્ન કર્યા પરંતુ કોઈએ તેને કાંઈ જ ન કહ્યું, એવું કેમ?
જવાબ.રમેશ પંડિતનું નામ છે.
સવાલ.એવી કઈ ફિલ્મ છે જેમાં 71 ગીત છે?
જવાબ.1932 માં બનેલી ઇન્દ્ર સભા એ ગીતની બાબતમાં એક રેકોર્ડ બનાવ્યો હતો. આ ફિલ્મમાં 71 ગીત હતા. એટલા ગીત આજ સુધી બીજી કોઈ ફિલ્મમાં નથી આવ્યા.
સવાલ.પેટ સંબંધી બીમારીઓ વિશે જણાવો?
જવાબ.આરોગ્ય વિભાગની આયુષ શાખામાં કાર્યરત વિશેષ સચિવ IAS રાજકમલ યાદવને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.તેમણે જણાવ્યું યુપીએસસી ઈન્ટરવ્યુંમાં મને બીમારીઓ વિષે પૂછવામાં આવી રહ્યું હતું. સામે બેઠેલા એક સાહેબ સમોસા ખાઈ રહ્યા હતા.મને પૂછવામાં આવ્યું કે પેટ સંબંધી બીમારીઓ વિષે થોડા કારણ જણાવો.
મેં જવાબ આપ્યો કે, જે સમોસા તમે ખાઈ રહ્યા છો, સૌથી વધુ પેટની બીમારીઓ આવી જ વસ્તુ ખાવાથી થાય છે. તેની ઉપર બધા જ જોર જોરથી હસવા લાગ્યા. તેમણે મને કહ્યું કે તમે પણ ખાવ, તો મેં કહ્યું હું બીમારીઓ નથી ખાઈ શકતો.
સવાલ.એક ખેડૂત પાસે થોડા મરઘા અને બકરીઓ છે, જો તે બધાના કુલ 90 માથા અને 224 પગ છે, તો બકરીઓની સંખ્યા જણાવો.
જવાબ.22 બકરીઓ હશે.
સવાલ.શરીરના ક્યા ભાગ ઉપર પરસેવો નથી આવતો?
જવાબ.હોઠ ઉપર પરસેવો નથી આવતો.
જવાબ.એવી કઈ વસ્તુ છે જે માત્ર બોલવાથી જ તૂટી જાય છે?
જવાબ.મૌન.
સવાલ.એક ટેબલ ઉપર એક પ્લેટમાં 2 કેળા રાખવામાં આવ્યા છે પરંતુ ખાવા વાળા ત્રણ લોકો છે, તો કાપ્યા વગર કેવી રીતે ખવડાવવા?
જવાબ.ત્રણ વ્યક્તિ એક એક કેળું ખાશે કેમ કે એક ટેબલ અને બે પ્લેટમાં કેળા રાખવામાં આવ્યા છે. પ્રશ્ન થોડો ગુંચવણ વાળો છે પરંતુ થોડું મગજ ચલાવીને પ્રશ્ન સાંભળશો તો સમજાઈ જશે કે એક ટેબલ ઉપર બે પ્લેટમાં કેળા રાખ્યા છે. એટલે કે ત્રણ લોકો માટે ત્રણ કેળા રહેલા છે.
સવાલ.તે શું છે જે આગમાં નથી સળગતું અને પાણીમાં નથી ડૂબતું?
જવાબ.બરફ.
સવાલ.લોટાને ઈગ્લીશમાં શું કહે છે?
જવાબ.Metal Pot.
સવાલ.ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના પતિનું નામ શું હતું?
જવાબ.રાજા ગંગાધર રાવ.
સવાલ.એવી કઈ વસ્તુ છે જે છોકરાઓના અન્ડરવેરમાં હોય છે પણ છોકરીની પેન્ટીમાં નથી હોતી?
જવાબ.કાણું.
સવાલ.કેરી જામુન, પીપળ અને લીમડાના વૃક્ષો ઉત્તર પ્રદેશના કયા રાજ્યમાં જોવા મળે છે?
જવાબ.ઉષ્ણકટિબંધીય શુષ્ક પાનખર વન પ્રદેશ.
સવાલ.ઉત્તર પ્રદેશનું વર્તમાન સ્વરૂપ કયા દિવસે અસ્તિત્વમાં આવ્યું?
જવાબ.9 નવેમ્બર 2001.
સવાલ.ઉત્તર પ્રદેશમાં વહેતી ગોમતી નદી કયા સ્થળે ગંગા નદીને મળે છે?
જવાબ.ગાઝીપુર.
સવાલ.જૈન ધર્મનું પ્રખ્યાત પર્યટન સ્થળ કેમ્પિલ કઈ નદીના કિનારે આવેલું છે?
જવાબ.ગંગા નદીના કિનારે.
સવાલ.DNA ની દ્વિ-કુંડલિની રચના કોણે શોધી હતી?
જવાબ.વોટસન અને ક્રિક.
સવાલ.પરાઇ સ્ત્રી સાથે સે-ક્સ કરવાથી પુરુષોની કઈ બીમારી દૂર થાય છે?
જવાબ.ધાતુ રોગ