આજે પણ આ મહારાણીનો આત્મા, સુંદર પુરુષોને પોતાની તરફ મોહિત કરી, ત્યારબાદ થાય છે એવું કે જાણી ચોંકી જશો…..

પોતાના દયાળુ સ્વભાવના કારણે મશહૂર સમ્રાટ ક્લોડિયસને ક્યારેય એ ખબર જ ન પડી કે તેના જ મહેલમાં એક એવો રૂમ છે, જ્યાં કોઈશિયાના ખોટા નામે વેશ્યાવૃત્તિ કરનાર સ્ત્રી ખુદ મહારાણી મૈસાલિના છે.મહેલના એ રૂમમાં નામપટ્ટી લાગેલી રહેતી હતી. સમ્રાટને ભાગમાંથી ક્યારેય આવવા જવાનું થતું જ ન હતું. તે રૂમ મહેલની પાછળના ભાગમાં ખૂલતો હતો. ધનિકો, આશિકો, માલેતુજાર લોકો ત્યાં આવતાં હતા, પૈસા લૂંટાવતા હતા અને પોતાને મનગમતા પુરુષોને મહારાણી જાતે જ બોલાવતી હતી.

મૈસાલિનાને આ બધી કારીગરી તેની માતા લીપીડિયા પાસેથી વારસામાં મળી હતી. તેની માતા તો ફક્ત પોતાના મતલબ માટે બધું કરતી હતી, પરંતુ મૈસાલિનાએ ખોટાં કામોને મજા લેવા માટે કરવાની આદત પાડી દીધી હતી. સમ્રાટ બનતા પહેલાં ક્લોડિયસ એક સામાન્ય માણસ હતો ત્યારે જ મૈસાલિનાએ તેની પર પોતાનો જાદુ પાથરી દીધો હતો.

કેટલાક સમય પછી ક્લોડિયસ-મૈસાલિનાનાં લગ્ન થઈ ગયાં પછી એક ક્રાંતિ થઈ અને ક્લોડિયસે સત્તા મેળવી લીધી અને આમ તે સમ્રાટ બની ગયો. સમ્રાટ બન્યા પછી તેને લાગ્યું કે તે મૈસાલિનાનાં ભાગ્યથી રાજા બન્યો છે અને ધીમેધીમે તે મૈસાલિનાના હાથની કઠપૂતળી બનતો ગયો. ઘણા લાંબા સમય પછી જ્યારે ક્લોડિયસને મૈસાલિના ઉપર શંકા ગઈ. ત્યાં સુધીમાં બાજી તેના હાથમાંથી સરકી ગઈ હતી.

સમ્રાટ બનતા પહેલાં ક્લોડિયસ એક સામાન્ય માણસ હતો ત્યારે જ મૈસાલિનાએ તેની પર પોતાનો જાદુ પાથરી દીધો હતો. કેટલાક સમય પછી ક્લોડિયસ-મૈસાલિનાનાં લગ્ન થઈ ગયાં પછી એક ક્રાંતિ થઈ અને ક્લોડિયસે સત્તા મેળવી લીધી અને આમ તે સમ્રાટ બની ગયો.

સમ્રાટ બન્યા પછી તેને લાગ્યું કે તે મૈસાલિનાનાં ભાગ્યથી રાજા બન્યો છે અને ધીમેધીમે તે મૈસાલિનાના હાથની કઠપૂતળી બનતો ગયો. ઘણા લાંબા સમય પછી જ્યારે ક્લોડિયસને મૈસાલિના ઉપર શંકા ગઈ. ત્યાં સુધીમાં બાજી તેના હાથમાંથી સરકી ગઈ હતી.

ક્લોડિયસને પાર્ટી આપવાનો બહુ જ શોખ હતો. તે લગભગ ૬૦૦ માણસોને રોજેરોજ જમવા માટે બોલાવતો હતો. તેનો બીજો શોખ હતો-શિકાર કરવાનો. મૈસાલિનાને પણ આ શોખ હતો પરંતુ તેની પાર્ટીમાં જમવાનું હોતું નહીં! તેના શિકારમાં પ્રાણીઓને મારવામાં આવતાં ન હતાં.કોમળ, સુડોળ અને આકર્ષક કાયાની મૈસાલિના દેખાવમાં માસૂમ સુંદરી લાગતી હતી. પુરુષોનો શિકાર કરવો અને બીજી સ્ત્રીઓના પતિઓને ખરાબ કરવાની એને બહુ જ મજા આવતી હતી.

પહેલાં આ બધું કામ તે ખાનગીમાં કરતી હતી પરંતુ જ્યારે તે મહારાણી બની ગઈ તો તે હિંસક સિંહણની જેમ મોટાપાયે પુરુષોનો શિકાર કરવા લાગી. સમ્રાટ ક્લોડિયસની બીજી ચાર પત્નીઓ પણ હતી, પરંતુ મૈસાલિના હોવાના કારણે બીજા કોઈનું ક્યાંય નામ બહાર ન આવ્યું. બધી જ તેની આગળ ઢંકાઈ ગઈ હતી. તેમને કોઈ ઓળખતું જ ન હતું.

રોમના પૂર્વ સમ્રાટ સિઝરના વંશની રાજકુમારી જુલિયા તે દિવસોમાં ક્લોડિયસના શરણમાં હતી. સમ્રાટ જુલિયાની ઈજ્જત કરતા હતા. તેનાથી ઈર્ષ્યાના કારણે મૈસાલિનાએ તેની ઉપર રાજદ્રોહનો આરોપ લગાવીને રોમમાંથી બહાર નીકળી જવાનો આદેશ કરી દીધો. શહેરની સીમા ઉપર જુલિયાની હત્યા કરી નાખવામાં આવી હતી.

મૈસાલિનાને શંકા હતી કે તે તેની સૌતન બનવા માંગતી હતી. ત્યારબાદ મૈસાલિનાને જે પુરુષની ઈચ્છા થઈ તેની ઉપર હાથ મૂક્યો અને પોતાની હવસ પૂરી કરી દીધી. તેનું નૈતિક ચારિત્ર્ય એટલું બધું દૂષિત થઈ ગયું હતું કે શાહી ઘરાનાની મહિલાઓ તથા રાજ-દરબારના ઉચ્ચ અધિકારીઓની પત્નીઓને તે ખુલ્લેઆમ વ્યભિચાર કરવાનું કહેતી હતી. જે મહિલા આમ કરવાની ના પાડતી, તેની ઉપર સૈનિકોની મદદથી બળાત્કાર કરવામાં આવતો હતો.

આ પ્રકારની ઘટનાઓથી ઉત્તેજિત થઈને અધિકારીઓએ ક્લોડિયસને હટાવવા માટે ડાલમાશિયાના સમ્રાટને રોમ પર હુમલો કરવા માટે આમંત્રણ આપ્યું, પરંતુ પોતાના જાસૂસો દ્વારા મૈસાલિનાને આ ષડ્યંત્રની જાણકારી મળી ગઈ. બસ, તેને મોકો મળી ગયો. સેંકડો લોકોનું અપહરણ કરીને મહેલમાં બોલાવ્યા અને તે બધાને બર્બરતાપૂર્વક રીબાવી-રીબાવીને મારી નાંખ્યા હતા.

રોમનો મશહૂર નર્તક નેસ્ટર મૈસાલિનાની જાળમાં ફસાતો ન હતો. તેને ડર હતો કે જો સમ્રાટ તેને મહારાણીના રૂમમાં જતાં ક્યારેક જોઈ જશે તો તેનું શું થશે? આથી મૈસાલિનાએ સમ્રાટથી જ એક આદેશ બહાર પાડયો કે તે રોજ સવારે અને રાત્રે મહારાણીને પોતાની કળાથી ખુશ કરી દે.

આ જ તો મૈસાલિનાની ઈચ્છા હતી.આવી બધી સફળતાઓના કારણે જ મૈસાલિનાએ વિચાર્યું કે તે એક સાથે બે લગ્ન કેમ નથી કરી લેતી અને તેણે ગીયસ સિલિયસની સામે કાયદેસરનાં લગ્ન કરી દીધાં. ગીયસ લાંબા સમયથી મૈસાલિનાનો પ્રેમી હતો. તેને મૈસાલિનાએ દરબારમાં મહત્ત્વપૂર્ણ પદ પણ આપ્યું હતું.

રાજ-કાજના કામથી બહાર ગયેલા સમ્રાટને જ્યારે જણાવવામાં આવ્યું કે મૈસાલિનાએ બીજાં લગ્ન કરી લીધાં છે અને આ રીતે રોમનો સમ્રાટ સિલિયસ પણ બની શકે છે તો ક્લોડિયસે રોમની તરફ કૂચ કરી અને મહેલમાં પહોંચીને સૌથી પહેલાં પોતાની પત્ની મૈસાલિનાના નવા પતિની હત્યા કરી નાંખી. ત્યાં સુધીમાં તો મૈસાલિના ત્યાંથી ભાગી ગઈ હતી.

સમ્રાટને જાસૂસો દ્વારા ખબર પડી ગઈ કે મૈસાલિના પોતાની માતાની સાથે ક્યાંક સંતાઈ છે. તેણે તરત જ પોતાના સૈનિકોની એક ટુકડી મોકલીને મૈસાલિના અને તેની માતા બંનેની હત્યા કરાવી નાંખી. આમ એક હવસખોર, ઉદ્ધત મહારાણીનો કરુણ અંજામ આવ્યો પણ તેનો આત્મા આજે પણ તે જગ્યાએ ભટકે છે અને તે દેખાવડા પુરુષોને પોતાની જાળમાં ફસાવવાનું કાર્ય કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here