ગરુડ પુરાણ આપણને અનેક પ્રકારની માહિતી આપે છે ત્યારે આવી સ્થિતિમાં ગરુડ પુરાણ એ ભગવાન વિષ્ણુ દ્વારા કહેવામાં આવેલી માહિતી છેઅને આજે અમે તમને કેટલીક એવી આદતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે માણસના જીવનની લંબાઈ ઘટાડે છે અને તે 50 વર્ષમાં મોથ થતી હોય છે જો સિંગલ છોકરાઓ અને છોકરીઓ પણ મેસ્ટર્બેટ કરે છે તો તે ખૂબ નુકસાનકારક છે ત્યારે તેની સાથે સ-બંધ રાખવો પણ ખૂબ હાનિકારક માનવામાં આવે છે.
આ મહાન ગ્રંથમાં આત્મા આ જગતથી પરલોકમાં કેવી રીતે પહોંચે છે, તેના માર્ગમાં કયા કયા અવરોધો આવે છે તે હવે જણાવવામાં આવ્યું છે. જીવનમાં કેવા પ્રકારનું કામ કરવાથી મૃત્યુ પછી આપણા આત્માને શું મળશે, તે સ્વર્ગમાં જશે કે નર્કમાં જશે કે નવો જન્મ મેળવશે આ મહાન પુસ્તકમાં તેના તમામ હિસાબો પણ સામેલ કરવામાં આવ્યા છે.આ સાથે તેમાં એવી વસ્તુઓ પણ કહેવામાં આવી છે જે આપણને જીવન વ્યવસ્થાપનના સૂત્રો શીખવે છે, જે આપણને જીવન સાથે જોડાયેલી ઘણી ગુપ્ત બાબતોથી વાકેફ કરે છે, આ વસ્તુઓ આપણા માટે છે. એ જાણવું ખૂબ જ જરૂરી છે.
પણ એક સમય એવો પણ થાય છે કે તે ન કરવું જોઈએ ગરુડ પુરાણમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે સવારે અતિશય પ્રણય અથવા બંધન હાનિકારક માનવામાં આવે છે ત્યારે તે માણસનું જીવન ઘટાડે છે આ કિસ્સામાં મહાપુરુષોએ કહ્યું છે કે સવારનો સમય યોગ પ્રાણાયામ વગેરે માટે નિશ્ચિત છે અને જો આ દરમિયાન કોઈ કરે છે અથવા જોડાણ કરે છે તો તેનું શરીર નબળુ થવા લાગે છે.
અને તે 50 વર્ષની વયે મૃત્યુ પામે છે વર્ષો વધુ માંહિતી આપતા તમને જણાવીએ કે આજના સમયમાં મહિલાઓને મોટાભાગે ગર્ભાવસ્થા અને માસિકને લઈ ગેરસમજ હોય છે મહિલાઓમાં એવી માન્યતા છે કે માસિકના દિવસો દરમિયાન સેક્સ કરવાથી ગર્ભાવસ્થા રહેતી નથી પરંતુ આ એક ભુલભરેલી માન્યતા છે.
માસિક દરમિયાન સે-ક્સ કરવાથી પણ ગર્ભ રહી શકે છે સરળ ભાષામાં સમજીએ તો માસિક સમયે અનપ્રોટેક્ટેડ સે-ક્સ કરવાથી ગર્ભ રહેવાની શક્યતા વધી જાય છે ગર્ભધારણની પ્રક્રિયા જ્યારે પુરુષના સ્પર્મ મહિલાના એગ્સ સાથે મળે છે ત્યારે ગર્ભધારણ થાય છે મહિલાની ઓવરીમાંથી એગ્સ દર મહિને નીકળે છે આ એગ્સ 12થી 24 કલાક શરીરમાં જીવિત રહે છે.
પરંતુ પુરુષના સ્પર્મ 3થી 5 દિવસ જીવિત રહે છે સામાન્ય રીતે મહિલાનું માસિક ચક્ર 28 દિવસનું હોય છે તેમાં એગ્સ રિલીઝ 12,13,14માં દિવસે થાય છે આ દરમિયાન સે-ક્સ કરવાથી જો સ્પર્મ એગ્સને મળી જાય તો ગર્ભ રહે છે માસિક દરમિયાન ગર્ભાવસ્થા મહિલાઓને ઓવ્યૂલેશન દરમિયાન પણ બ્લીડિંગ થાય છે ક્યારેક વજાઈનલ બ્લીડિંગને મહિલાઓ માસિક સમજી લે છે માસિક ચાલે છે.
અને ગર્ભ નહીં રહે તેવું માની સે-ક્સ કરવાથી ગર્ભ રહેવાની શક્યતા વધી જાય છે પુરુષના સ્પર્મ મહિલાના શરીરમાં 3 દિવસ સુધી જીવિત રહે છે તેથી માસિક ચાલતું હોય ત્યારે કરેલા સંભોગથી ગર્ભ રહી શકે છે દરરોજ શારી-રિક સબંધ બનાવવાથી થાય છે આટલા ફાયદા આજનો સમય મોડર્ન યુગ કહેવામાં આવે છે.
અને લોકો ખૂબ જ ફોરવર્ડ થઈ ગયા છે આજે નાની ઉંમરમાં થી જ લોકો એકબીજા સાથે પ્રેમ સંબંધો બનાવતા હોય છે એટલું જ નહીં પરંતુ ઘણા લોકો તો લગ્ન પહેલાં જ શારીરિક સંબંધ પણ બનાવતા હોય છે એક રિસર્ચ પરથી જાણવા મળ્યું છે અને દરેક લોકોનું એવું કહેવું છે કે જે વ્યક્તિના શારી-રિક સંબંધો વધુ સારા હશે તે વ્યક્તિ વચ્ચે નો સંબંધ પણ વધુ મજબુત બને છે.
અને આ વાતના આધારે જ લોકો લગ્ન પહેલાં પણ જ્યારે એકબીજાના પ્રેમમાં હોય ત્યારે શારીરિક સંબંધ બાંધતા હોય છે.ઘણા લોકો એવા હોય છે જે પોતાના પાર્ટનર નું સ્વાસ્થ્ય સુધારવા માટે સેક્સ સંબંધો ઓછા કરી નાખતા હોય છે.
પરંતુ હકીકતમાં એક રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે આવું કરવું એ ખૂબ જ ખોટી વસ્તુ છે રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે શારી-રિક સંબંધ બાંધવાના કારણે વ્યક્તિને પૂરતા પ્રમાણમાં વ્યાયમ અને કસરત મળી રહે છે.
જેથી કરીને તેના શરીરની અંદર રહેલી અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે આજે અમે બતાવવા જઈ રહ્યા છીએ નિયમિત રૂપે શારીરિક સંબંધ બાંધવાના કારણે થતા ફાયદાઓ વિશે આજના સમયમાં લોકો દોડભાગ કરતા હોય છે. જેથી કરીને તે આખા દિવસ દરમિયાન કામ કરવાના કારણે થાકી જતા હોય છે અને રાત્રી દરમિયાન તેને પૂરતા પ્રમાણમાં આરામની જરૂર પડતી હોય છે.
આવા લોકો દિવસ દરમિયાન વ્યાયામ કરવા માટે પૂરતો સમય કાઢી શકતા નથી આવા વ્યક્તિઓ નિયમિતરૂપે શારીરિક સંબંધ બાંધે તો તેના કારણે તેને પૂરતા પ્રમાણમાં વ્યાયામ મળી રહે છે અને સાથે સાથે તેના શરીરની અંદર રહેલી કેલેરી પણ બર્ન થાય છે.
સાથે-સાથે લાઈફ પાર્ટનર સાથેના સંબંધમાં પણ વધારે મીઠાશ આવે છે જે વ્યક્તિઓને સતત કામનું ટેન્શન રહેતું હોય તેવા વ્યક્તિઓ જો નિયમિત રૂપે શારીરિક સંબંધ બાંધે તો તેના કારણે તેના ટેન્શનમાં ઘટાડો થાય છે.
અને સાથે સાથે શરીરના થાકમાં પણ ઘટાડો થઈ જાય છે. નિયમિત રૂપે શારીરિક સંબંધ બાંધવાના કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી, ઊલટાનું તેના કારણે ફાયદો થાય છે.જે વ્યક્તિઓને બ્લડપ્રેશરની સમસ્યા હોય તેવા વ્યક્તિઓ જો નિયમિત રૂપે શારીરિક સંબંધ બાંધે તો તેના કારણે વ્યક્તિના શરીરની અંદર લોહીનું ભ્રમણ પૂરતી રીતે થાય છે.
અને આથી જ તેને બ્લડ પ્રેશરની સમસ્યામાંથી મુક્તિ મળે છે. સાથે સાથે તેના શરીરના અનેક પ્રકારના અંગો અને પુરતા પ્રમાણમાં કસરત મળી રહે છે. જે તેના શરીરના સ્વાસ્થ્ય અને યોગ્ય રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.