મોરપંખ થી જોડેલા ચમત્કારી ઉપાય, જે ચમકાવી દેશે તમારી કિસ્મત

મોરને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ પાસે હોવાથી ખરાબ શક્તિઓ દૂર રહે છે. ગણા ભગવાન ને પણ મોરપંખ બહુજ પ્રિય હોય છે. અને આ પાંખ માં સરસ્વતી, શ્રીકૃષ્ણ, માં લક્ષ્મી, અને કાર્તિક ભગવાનની સાથે હંમેશા રહે છે. મોરપંખ થી કેટલાક પ્રકાર ના ફાયદા પણ જોડેલા છે. અને આ ફાયદાઓ ની મદદ થી ઘણા પ્રકાર ની મુશ્કેલીઓ થી રાહત મળી શકે છે.

Advertisement

મોરપંખ થી જોડેલા અસરદાર ફાયદા

ઘર ના વાસ્તુ ને સુધારવા ના હેતુ

જો ઘરમાં કોઈ પણ પ્રકારના વસ્તુ દોષ હોય તો,તમારા ઘરના દક્ષિણપૂર્વ ખૂણામાં એક મોરપંખ રાખીદો. મોરપંખ રાખવાથી ઘર નો વસ્તુ દોષ એકદમ સરખો થઈ જશે. અગ્નેય ખૂણા સિવાય તમે ચાહો તો મોરપંખ ને મંદિર માં પણ રાખી શકો છો.

ગ્રહો ને શાંત રાખો

જન્માક્ષરોમાં ગ્રહો ની ચાલમાં ફેરફાર થવાને લીધે અને ગ્રહો ના કારણે જીવનમાં સમસ્યાઓ આવે ત્યારે તમે આ ઉપયોગ કરો.આ ઉપયોગના ને અનુસાર તમે એક મોરપંખ ને લઈ ને તેના પર 21 વાર ગ્રહો થી જોડેલો મંત્ર લખી અને ફરી આ મોરપંખ ને તમારા ઘર ના મંદિર માં રાખીદો. મંદિરમાં મોરપંખ રાખવાથી તમારા ગ્રહ શાંત થઈ જશે અને તમને ગ્રહના પ્રચંડ માંથી બચી જશો.

આર્થિક લાભ માટે

વ્યાપાર માં લાભ ન થવા પર તમે શુક્રવાર ના દિવસે એક મોરપંખ ને તમારી તિજોરી, લોકર કે પછી તમારા વ્યાપાર ની જગ્યા એ રાખીદો. આવું કરવાથી તમારા વ્યાપાર માં લાભ થવા લાગશે અને તમારી આર્થિક સ્થિતિ સરખી થઈ જશે.

ખરાબ નજર થી બચવા માટે

ઘણી વખતે આપણને ખરાબ નજર લાગી જાય છે. અમે ખરાબ નજર લાગવાથી આપણને ચોટ લાગાવાનું ચાલુ થઈ જાય છે. જો કોઈ ને ખરાબ નજર લાગી જાય તો એ મોરપંખ ને ચાંદી ના તાવીજ માં નાખી દે અને તેને પહેરાવીદો. આવું કરવાથી જ ખરાબ નજર ની અસર સમાપ્ત થઈ જશે.

કાર્ય માં સફળતા મેળવવા માટે

મંગળવાર માં દિવસે તમે એક મોરપંખ ને હનુમાનજી ના ચરણ માં રાખી દો અને 21 વાર હનુમાનનું નામ લો,આ ઉપયોગ કરવાથી તમને તમારા દરેક કાર્યમાં સફળતા મળવા લાગશે. જોકે તમે આ વાત નું ધ્યાન રાખો કે તમે આ ઉપયોગ ત્યાં સુધી કરતા રહો જ્યાં સુધી તમને તમારા કાર્ય માં સફળતા ન મળી જાય.

દુશ્મનો પર જીતી મેળવવા માટે

તમારા દુશ્મનોને જીતી લેવા માટે તમે આ ઉપયોગ કરો. આ ઉપયોગ હેઠળ તમે મંગળવાર અને શનિવાર ના દિવસે એક મોરપંખ લઇ ને તેનાપર સિંદુર થી ચાંલ્લો કરી લો. અને પછી એ મોરપંખ ને પાણી માં મૂકીદો.

નકારાત્મક ઉર્જાથી બચવા માટે

ઘરના મુખ્ય દરવાજા પર મોરપંખ લગાવવું બહુ શુભ માનવામાં આવે છે. અને એવું કહેવામાં આવે છે કે ઘર ના મુખ્ય દરવાજા પર મોરપંખ લગાવાથી ઘર માં નકારાત્મક ઉર્જા અને જીવ જંતુ પ્રવેશ નહીં કરી શકતા. એટલા માટે તમે તમારા ઘર ના મુખ્ય દરવાજા પર એક કે ત્રણ મોરપંખ જરૂર લગાવી દો.

મુખ્ય દરવાજા પર મોરપંખ લગાવતી વખતે તેના પર આ મંત્ર જરૂર લખો ૐ દ્વારપલાય નમઃ જાગ્રય સ્થાપયૌ સ્વાહા અને લાલ દોરા સાથે મોરપંખ ને બાંધીદો.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here