શારી-રિક સબંધ બનાવ્યા પછી આ કપલ સાથે થઈ અજીબોગરીબ ઘટના…

મોટાભાગના લોકો શું વિચારે છે કે સે-ક્સ પછી બધા યુગલો ફિલ્મોની જેમ એકબીજાને હાથમાં હાથ રાખીને સૂઈ જાય છે અથવા બંને એકબીજા સાથે પ્રેમથી વાત કરે છે જ્યારે તે નથી કારણ કે તમે ફિલ્મોમાં જે રીતે બતાવો છો તે વાસ્તવિકમાં કરવું તમારા માટે શક્ય નથી આજે અમે તમને એવી જ કેટલીક વાતો જણાવવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમારી મૂંઝવણ દૂર થઈ જશે.

હા કેટલાક કપલ્સે સે-ક્સ પછી એકબીજા સાથે એવી રીતે વર્તાવ કર્યું જે આશ્ચર્યજનક હતું એક દંપતીએ જણાવ્યું કે જ્યારે તેઓએ પહેલીવાર સે-ક્સ કર્યું ત્યારે પુરુષ પાર્ટનર સે-ક્સ પછી સાવ ચૂપ થઈ ગયો ઘરે ગયા પછી તેણે મેસેજ કર્યો અને પૂછ્યું કે હું બેડ પર કેટલો સફળ છું પુરૂષ પાર્ટનરને લાગ્યું કે જો મહિલાને મજા નહીં આવે તો કદાચ આ બાબત માટે તે તેની સાથે સંબંધ તોડી પણ શકે છે.

એક દંપતિએ જણાવ્યું કે જ્યારે તેઓ સે-ક્સ કરતા હતા ત્યારે મહિલા પાર્ટનર સે-ક્સ પછી તરત જ જોર જોરથી રડવા લાગી હતી જ્યારે તે લાંબા સમય સુધી રડવા લાગી ત્યારે પુરુષ પાર્ટનરએ તેને પૂછ્યું કે તું કેમ રડે છે તો મહિલા પાર્ટનરએ કહ્યું કે થોડા દિવસ પહેલા તારી માતા સાથે મારી ઝઘડો થઈ હતી એક છોકરાએ કહ્યું કે એકવાર તેણે એક છોકરી સાથે સે-ક્સ કર્યું તે પહેલા અમે લાંબા સમય સુધી વાત કરી.

અને એકબીજાને પોતાના વિશે જણાવ્યું અમે સે-ક્સ કર્યું ત્યારે છોકરીએ કહ્યું કે મારું અસલી નામ કંઈક બીજું છે એક છોકરીએ જણાવ્યું કે એકવાર તે તેના બોયફ્રેન્ડ સાથે સે-ક્સ કરી રહી હતી ત્યારે તેને યાદ આવ્યું કે થોડા સમય પછી તેનો સાથી આવવાનો છે આથી યુવતીએ સે-ક્સ પછી તરત જ છોકરાને કહ્યું કે તું હવે અહીંથી નીકળી જા ત્યારપછી યુવતીએ આખી વાત છોકરાને ફોન પર કહી.

ત્યારબાદ જાણીએ પહેલી વાર સબંધ બાંધ્યા બાદ આ વાતો ધ્યાનમાં રાખવી જોઈએ.આ ઉપરાંત સૌથી અગત્યની બાબત એ છે કે ફર્સ્ટ ટાઈમ સેક્સ કરનારાઓ પોર્ન ફિલ્મના મુવ્સ કે એ રીતનું સે-ક્સ કરવાની ટ્રાય કરતા હોય છે પણ તમને જણાવી દઈએ કે પોર્ન ફિલ્મ્સમાં અત્યંત અપ્રાકૃતિક રીતે સે-ક્સ કરાતું હોય છે જેથી ભૂલમાં પણ ટ્રિક્સ ટ્રાય ન કરવી કામક્રીડા એવી ક્રીડા છે જેના માટે દરેક યુવક યુવતીઓમાં ઉત્સાહ અને આવેગ જોવા મળે છે ત્યારે આ બાબતે યુવકો તો ખુલા મને જાણકારી મેડવી લે છે પરંતુ આપદા દેશમાં યુવતીઓ હજુ પણ આ બાબતે મુક્ત મને જાહેરમાં ચર્ચા નથી કરી શક્તી ખત તો ત્યારે જ્યારે યુવતીઓ પહેલી વાર સે-ક્સ કરવા જય રહી છે.

ત્યારે તે ઉત્સાહિત તો હોય છે પારન્તુ સે-ક્સ બાબતે ઘણી કલ્પનાઓ પણ વિકસાવે છે જે કદાચ માત્ર કલ્પનાઓજ હોય છે તો આવો જાણીએ કે જે યુવતીઓ પ્રથમ વાર સેક્સ કરવા જય રહી છે તેને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ બહુ જાજી અપેક્ષાઓ નહીં રાખવી પ્રથમ વારના સે-ક્સ દરમિયાન જો યુવતીઓ જાજી અપેક્ષાઓ રાખે છે તો માત્ર એ એક હવા ભરેલા ફુગ્ગા જેવુ જ હશે કારણકે એવી કલ્પનાઓ માત્ર ફિલ્મો મજ હોય શકે છે.

હકીકતમાં નહી મૂવીસમાં સે-ક્સને લઈને જે આક્રમક્તા દર્શવામાં આવે તે કલ્પનાથી વધુ કઈ નથી તમારી ઈચ્છા થાય ત્યારે જ સે-ક્સ કરો તમે પ્રથમ વારના સેક્સ ત્યારે જ મણિ શકો જ્યારે તમે ખુદ એની ઈચ્છા ધરાવતા હો માત્ર આતુરતા અને કોઇની ઈચ્છા માટે સે-ક્સ કરશો તેનો પહેલી વરનો આનંદ ક્યારેય નહીં માણી શકો.

અને એટલે જ જ્યારે તમને એવું ફીલ થાય ક આ યોગ્ય સમય છે ત્યારે સંભોગ કરવો યોગ્ય રહે છે લ્યુબ્રીકેંટનો ઉપયોગ જરૂરી છે જ્યારે સે-ક્સ કરવામાં આવે છે તે સમયે પૂરતા પ્રમાણમાં ચીકણા પદાર્થનો સ્ત્રાવ થવો જરૂરી છે અને એવું ના થાય ત્યારે લ્યુબ્રીકેંટનો ઉપયોગ કરવો એ કાઇ ખોટું નથી એટલે જે યુવતી પહેલી વાર સેક્સ કરે છે તેને આ વસ્તુ હમેશા સાથે રાખવી જોઈએ ઓર્ગેજમ એ માત્ર ધ્યેય ના હોવું જોઈએ જ્યારે તમે પહેલી વાર સં-ભોગ કરો તો ત્યારે એવું જરૂરી નથી કે ઓર્ગેસમ સુધી પહોચો પરંતુ માત્ર એવી ફીલિંગ સુધી પણ પહોચો એ પણ ઘણું છે પહેલી વાર તમાંરુ ધ્યાન ઓર્ગસ્મ ના બદલે જે થાય છે.

તેને એન્જોય કરવામાં આપવું જોઈએ સ-ભોગની પરાકાસ્થાની આશા નહીં રાખવી ફરી એજ કહેવાનું કે જે યુવતી પહેલી વાર સે-ક્સ કરી રહી છે તેને ચરમસીમા સુધી પહોચશે એવી આશા નહીં રાખવી.કારણ કે તમે હજુ પ્રાઇમરી સ્ટેજ પર છો અને આગડ વધો છો જો એવી કઈ વધુ અપેક્ષાઓ રાખો છો તો જરૂર નિરાશ થશો.પહેલી વાર જે થાય છે તે સારું જ થાય છે.તમને કદાચ રક્ત સ્ત્રાવ ન પણ થાય.સ્ત્રીના કૌમાર્યની પહેચાન તેના કૌમાર્ય પાતાળ દ્વારા થાય છે એ માનયતે હવે સાચી નથી.અને એવું પણ બને કે જ્યારે તમે પહેલી વાર સંભોગ કરો છો અને રક્ત સ્ત્રાવ ના પણ થાય.તમારું કૌમાર્ય પાતાળ પહેલા જ તૂટી ગયું હોય અને તમને ખબર પણ ના હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here