મારું લિં@ગ ઘણું નાનું છે, હું મારી પત્નીને સંતુષ્ટ કરી શકતો નથી, મારી પત્ની લિં@ગ મોટું કરવા માંગે છે, શું આ શક્ય છે?…

સવાલ.હું ૩૫ વર્ષની છું. મારા લગ્નને ૧૫ વર્ષ થયા છે. અમને બે સંતાન છે. અમારું દાંપત્યજીવન સંતોષજનક છે. પહેલાં હું સંયુક્ત પરિવારમાં રહેતી હતી. મારા પતિ બીજા શહેરમાં રહી નોકરી કરતા હતા. દિયરોના લગ્ન પછી પારિવારિક જવાબદારી પૂરી થતાં હું હવે મારા પતિ સાથે રહું છું.

મારા પતિને કેટલીક વાર છોકરીઓના ફોન તેમજ એસએમએસ આવતા હતા. પરંતુ તેમણે જણાવ્યા પ્રમાણે તેમને કોઇ સાથે સંબંધ નથી. પરંતુ તેમના પરથી મારો વિશ્વાસ ઊઠી ગયો છે. આ વિષય પર વાત કરતા જ તેઓ ભડકી ઉઠે છે અને ઘર છોડીને જતા રહેવાની ધમકી આપે છે. હું મારા પતિને ઘણો પ્રેમ કરું છું. યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.શક્ય છે કે તમે તમારા સાસરે રહેતા હતા ત્યાંરે તેમને કોઇ સાથે મૈત્રી થઇ હોય. પરંતુ હવે આ વાતને મહત્વ આપવાની જરૂર નથી. તમે તમારા પતિને પ્રેમ કરો છો તો તેમના પર વિશ્વાસ કરો. તેમને એટલો પ્રેમ આપો કે તેઓ બહાર નજર ન દોડાવે. શંકાનો કીડો મનમાંથી કાઢી નાખી સુખી લગ્નજીવન વિતાવો અને ઘરનું વાતાવરણ ક્લેશમય ન બનાવો.

જવાબ.તમારી પુત્રીને કોઢ છે કે કરોળિયા એ નિદાન કરવાનું કામ ડૉક્ટરનું છે. અમે ડૉક્ટર નથી અને આમ પણ જોયા વિના કહેવું મુશ્કેલ છે. આથી ડૉક્ટરનું કામ ડૉક્ટરને જ કરવા દો. તમારી ચિંતા હું સમજી શકું છું. હું તમને માત્ર એટલી જ સલાહ આપી શકું છું કે તમે તમારી નજીકના કોઇ શહેરમાં પ્રેક્ટિસ કરતા ત્વચા રોગ નિષ્ણાતનો સંપર્ક કરો અને તેમની સલાહ અનુસાર ઉપચાર કરાવો.

સવાલ.હું ૨૪ વર્ષની છું. મારા લગ્નને એક વર્ષ થયું છે. મને સે@ક્સની બહુ ઇચ્છા થાય ત્યારે હું હસ્ત-મૈથુનને સહારો લઉં છું. મારી બીજી સમસ્યા એ છે કે માસિક દરમિયાન મને એક જ દિવસ રક્તસ્ત્રાવ થાય છે અને તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. શું હસ્ત-મૈથુનની આદત અને માસિકની તકલીફને કારણે મને માતા બનવામાં મુશ્કેલી થશે? બીજું સં@ભોગ પછી મારામાંથી બધુ જ વીર્ય બહાર નીકળી જાય છે. શું આ કારણે મને ગર્ભ રહેતો નહીં હોય?

જવાબ.હસ્ત-મૈથુન અને ગર્ભ રહેવા સાથે કોઇ સંબંધ નથી. કામવાસના દૂર કરવા માટે લગ્નબાહ્ય સંબંધ બાંધવા કરતા હસ્ત-મૈથુન આદર્શ છે. શરીરનો આવેગ દૂર કરવાનો આ એક કુદરતી માર્ગ છે. હા, માસિક ઓછું આવે છે એ વાત ચિંતા ઉપજાવે તેવી છે.

આ માટે તમે કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરો. તમારી અને તમારા પતિની અમુક ટેસ્ટ પછી તેઓ ઉપચાર જણાવશે. સં@ભોગ દરમિયાન વી@ર્ય બહાર આવવું એ સામાન્ય છે. ગર્ભ રહેવા માટે વીર્યનું એક ટીપું પણ કાફી છે. આથી એની ચિંતા કરવાની પણ જરૂર નથી.

સવાલ.મારી પુત્રીની ઉંમર ૨૨ મહિના છે. તેની તંદુરસ્તી ખૂબ જ સારી છે. લગભગ છેલ્લાં એકાદ મહિનાથી તેની આંખોની પાંપણ પર સફેદ ડાઘ ઉપસી આવ્યા છે. તે કોઢ હોવાની મને શંકા છે. બે-ત્રણ ડૉક્ટરોએ જણાવ્યું હતું કે આ કોઢ નથી. પરંતુ કરોળિયા છે.

મારી શંકાના સમાધાન માટે આયુર્વેદિક ડૉક્ટરને બતાવ્યું તો તેમણે આ કોઢ હોવાનું નિદાન કરતા ચેતવણી આપી હતી કે ટયૂબ કે મલમ કે લેપ લગાડવાથી આ ડાઘા વધુ સફેદ બનશે. અને આજુબાજુ ફેલાશે. આ કોઢ હશે કે કરોળિયા એ જણાવવા તેમજ તેનો ઇલાજ સૂચવવા વિનંતી.

સવાલ.મારા હાલમાંજ લગ્ન થયા છે અને મારી પત્ની સાથે ઘણી વખત ચર્ચાઓ કર્યા પછી હું તમને આ લખી રહ્યો છું. મારું લિં@ગ ઘણું નાનું છે અને હું મારી વાઇફને સે@ક્સ્યુઅલ સેટિસ્ફેક્શન આપી શકતો નથી. મારી વાઇફ ઇચ્છે છે કે, મારું પેનિસ મોટું થાય. મને મારા મેરેજ લાઈફની ચિંતા થઇ રહી છે, મને મદદ કરો.

જવાબ.તમે તમારી જાતે પ્રોબ્લેમ સોલ્વ કરવાના બદલે કોઈ સે@ક્સપર્ટને મળો, તે તમને અલગ અલગ એકસરસાઈઝ તેમજ પોઝીશન્સ અંગે પણ જાણકારી આપશે જેનાથી તમે લિંગ નાનું હોવા છતાં સામેના પાર્ટનરને સેટીસફાઈ કરી શકશો.

સવાલ.હું ૧૯ વર્ષનો યુવાન છું. હું મારા પેનિસની ફોર્સ્કિનને પાછળ નથી ખેંચી શકતો. ખાસ કરીને ઉત્તેજનાની પરિસ્થિતિમાં. તેમજ જો મારું પેનિસ શિથિલ હોય ત્યારે હું એ પર્ફેક્ટલી કરી શકું છું. શા માટે તેવું થાય છે? આ વાતને લઈને મને ખૂબ ચિંતા થાય છે. મારે શું કરવું જોઈએ?

જવાબ।તમે સર્જનને મળો. જે તમારું ચેક-અપ કરી આપશે અને ડૉક્ટર જ નક્કી કરશે કે તમને સર્કમ્સિઝનની સિમ્પલ પ્રોસેસની જરૂર પડી શકશે કે નહીં પડે.

સવાલ.હું ૨૩ વર્ષની યુવતી છું. એક યુવક સાથે મારે છેલ્લાં ૩ વર્ષથી અફેર ચાલી રહ્યો હતો. અમે લગ્ન માટે તો કોઈ કમિટમેન્ટ નહોતું કર્યું પણ મને ૬ મહિના પહેલાં ઝાટકો લાગ્યો, જ્યારે મારી જ એક સાહેલીએ વિશ્વાસઘાત કર્યો. બંનેનો પ્રેમસંબંધ ખૂબ જોરશોરથી ચાલી રહ્યો હતો.

મને દુ:ખ તો થયું પણ મેં માંડ મારી જાતને સંભાળી લીધી.હવે જ્યારે મારી સગાઈ થઈ ગઈ છે, તેને ખૂબ પસ્તાવો થાય છે અને તે મને એક તક આપવાનું કહી રહ્યો છે. લગ્નની દરખાસ્ત પણ મૂકી રહ્યો છે. હું મૂંઝવણમાં છું. એક બાજુ મારાં માતાપિતાની પ્રતિષ્ઠા છે તો બીજી બાજુ મારો પહેલો પ્રેમ, જેને હું દફનાવી ચૂકી હતી. મારે શું કરવું જોઈએ?.

જવાબ.તમારો પ્રેમી એક વાર તમને છેતરી ચૂક્યો છે. હવે તેનું તમારી સાહેલીથી મન ભરાઈ ગયું છે તો તે તમારી પાસે પાછો આવવા માગે છે. તમે તેને સ્પષ્ટ કહી દો કે તમે તમારા જીવનનો નિર્ણય લઈ લીધો છે તેથી હવે તે તમારા રસ્તામાં અવરોધક ન બને. તમારા માટે તે જ યોગ્ય રહેશે કે તમે તેની સાથે કોઈપણ પ્રકારનો સંપર્ક ન રાખે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here