હું પરિણીત યુવક છું, સે@ક્સ કરતી વખતે મને જલ્દી સ્ખલન થઈ જાય છે, આથી ચરમસુખમાં આનંદ મળતો નથી, તેને રોકવા કોઈ ઉપાય બતાવો?…

સવાલ.હું ૨૪ વર્ષની યુવતી છું. લગ્નને ૨ વર્ષ થઈ ગયાં છે. હજી સુધી મને સંતાનસુખ મળ્યું નથી. હકીકતમાં મારા પતિ સે@ક્સ ઉપરાંત હસ્ત-મૈથુન પણ કરે છે, કદાચ એટલે તેમનામાં કમજોરી આવી ગઈ છે અને તેઓ પિતા બનવા લાયક નથી રહ્યા. મારી એક સાહેલીએ જણાવ્યું કે વધારે સે@ક્સ કરવા અથવા હસ્ત-મૈથુન કરવાથી પુરુષોમાં પ્રજનનક્ષમતા સમાપ્ત થઈ જાય છે. શું હું ક્યારેય મા નહીં બની શકું?.

જવાબ.આ કોલમમાં ઘણીવાર એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હસ્ત-મૈથુનથી શરીર પર કોઈ ખરાબ અસર નથી થતી એટલે ન તો હસ્ત-મૈથુનથી કોઈ કમજોર બને છે, ન સંતાનપ્રાપ્તિ માટે અક્ષમ. તેથી કોઈની સાંભળેલી સંભળાવેલી વાતો પર વિશ્વાસ ન કરો. જો કોઈ શંકા હોય તો તેના સમાધાન માટે તોઈ આરોગ્ય અને પરિવાર કલ્યાણ કેન્દ્રમાં જઈને સ્ત્રીરોગ વિશેષજ્ઞાની સલાહ લો.

સવાલ.હું ૪૫ વર્ષની પરિણીત અને ૨ યુવાન બાળકોની માતા છું. અમારું સુખી દાંપત્યજીવન ચાલી રહ્યું હતું. પતિ બાળકો અને મારી પર જીવ આપતાં હતાં, પણ આજકાલ તેઓ પોતાની કોઈ સહકર્મચાકીને વધારે સમય આપી રહ્યાં છે. દરરોજ મોડાં ઘરે આવે છે.

ક્યારેક તેના માટે ફ્લેટ શોધવા માટે તો ક્યારેક અન્ય જરૂરિયાતોને લઈને ચિંતિત રહે છે, જ્યારે શરૂઆતમાં જ ઘરપરિવારની તમામ જવાબદારીથી મેં તેમને મુક્ત રાખ્યા છે. પહેલાં મને ક્યારેય રંજ નથી થયો કે તેઓ ઘર તરફ બેફિકર રહે છે, પણ હવે ખરાબ લાગે છે,

જ્યારે તેઓ પોતાની સહકર્મચારી માટે એટલી મહેનત કરે છે. ઠપકો આપું તો કહે છે કે તેમાં ખોટું શું છે. તે આ શહેરમાં નવી છે. માનવતાના સંબંધે આપણી ફરજ છે કે તેને મદદ કરીએ. મને ડર લાગે છે કે મદદ કરતાં કરતાં તેઓ તેની મોહમાયામાં ન ફસાઈ જાય. તે યુવાન છે અને કુંવારી છે. શું કરું.

જવાબ.તમે ઈર્ષાજન્ય લાગણીથી પીડાઈ રહ્યા છો. એટલે જ પતિ દ્વારા પોતાની સહકર્મચારીને આપેલા સહકારને ખોટા અર્થમાં લઈ રહ્યા છો. પતિની તે સહકર્મચારીને તમે પણ મુક્તમને હળોમળો તો સારું રહેશે, તેની સાથે સદ્ભાવથી વર્તો. તેનાથી તમને કોઈ પ્રકારનું સંભવિત જોખમ નહીં રહે.

સાવધાની સારી વાત છે પણ પોતાના સંબંધોને લઈને શંકાશીલ બનવું સારું નથી. તમે તમારા પતિની પરિણીતા અને તેનાં બાળકોની માતા છો અને પછી એક પરિણીત અને બાળબચ્ચાંવાળા પુરુષને યુવતીઓ વધારે સમય સુધી ભાવ નથી આપતી.

સવાલ.હું પરિણીત યુવક છું. આનંદ સમયે મને તરત જ સ્ખલન થાય છે. આથી ચરમસુખમાં આનંદ મળતો નથી યોગ્ય ઉપાય દર્શાવવા વિનંતી.

જવાબ.તમે એક દમ નોર્મલ સમસ્યા કહી છે આ પ્રશ્નો પેહલા પણ મારા જોડ આવી ચુક્યા છે અને હું જવાબ આપી ચુક્યો છું, આને આપણે અહીં શીધ્ર પતનની તકલીફ કહીએ છે, આ માટે તમારે ખાસ આયુર્વેદનો સહારો લેવો પડે, જેમાં ખાસ, શિલાજીત વાપરી શકો, અથવા આસન માં યોગાસન માં આમાં અશ્વિની અને વજ્રોલી મુદ્રા મદદરૂપ થઈ શકે છે એમ પ્રખ્યાત લોકોનું કહેવું છે, આ ઉપરાંત આ તકલીફથી પીડાતા લોકોએ પહેલાં તેમની પત્નીને સંતોષ આપી દીધા પછી ચરમસુખ કરવો. અગત્યની વસ્તુ સંતોષ છે ચરમસુખ નહીં એ વાત ધ્યાનમાં રાખો.

સવાલ.મારી ઉંમર 26 વર્ષ છે. હું નિયમિત રીતે હસ્ત-મૈથુન કરતો નથી પરંતુ તાજેતરમાં જ મેં પોર્ન જોતી વખતે હસ્ત-મૈથુન કર્યું હતું અને ત્યારે 15 મિનિટ સુધી કોઈ વિક્ષેપ થયો ન હતો. જ્યારે મેં લિં@ગને ઉત્તેજીત કરવાનું બંધ કર્યું, ત્યારે મારું લિં@ગ ફૂલી ગયું. શું આ અસામાન્ય છે.

જવાબ.એવું બનવું દુર્લભ નથી. સંચિત વીર્ય અને પ્રવાહી લિં@ગમાં એકઠું થાય છે અને બલ્બની જેમ ગોળાકાર બને છે. ચુસ્ત ફોરસ્કીન પણ વીર્યને અંદર રાખવા અને જાડા ચામડીવાળા બનાવવા માટે ભૂમિકા ભજવે છે. જો તમને આ સમસ્યા છે, તો ડોક્ટર પાસે જવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here