આ છે શનિદેવ ના 5 સૌથી મોટા ધામ,જેના દર્શન માત્ર થી શની પ્રકોપ થઈ જાય છે દૂર.

જીવન માં ખુશીઓ ની સૌગાત લાવવા માટે શનિદેવ ની કૃપા બહુ જરૂરી છે,અને શનિદેવ ને ગ્રહો માં સૌથી પ્રભાવી સ્વરૂપ માનવામાં આવ્યું છે, અને તેની સાથે તે માણસો ના કર્મ અનુસાર તેમને ફળ આપેછે,અને આજ કારણ છે શનિદેવ ના પ્રકોપ થી બધા બચવા માંગે છે.

Advertisement

અને દર શનિવારે તેમની પૂજા કરે છે,દેશ ના દરેક ખૂણામાં શનિદેવ ને પૂજવામાં આવે છે,પણ શનિદેવ ના મંદિર પુરા દેશ માં પ્રસિદ્ધ છે, અને આજે અમે તમને શનિદેવના ચમત્કારી ધામો વિશે તમને જણાવીશું.

શનિ સિંગનાપુર,મહારાષ્ટ્ર,મહારાષ્ટ્ર માં આવેલી આ શનિદેવ નું મન્દિર ભારત માં એકલું નથી પ્રખ્યાત નથી પણ વિદેશ માં પણ પ્રચલિત છે.તો કેટલાક લોકો એવું મને છે શનિદેવ નું આ જન્મસ્થાન છે, અને તેમનું મંદિર નથી પણ આ ઘર છે, અને મન્દિર નો દરવાજો નથી પણ વૃક્ષ નો છાંયડો છે.

સિંગનાપુર માં ચમત્કારી શનિ દેવ ના મંદિર માં ૫ ફિટ ૯ ઈંચ ઉંચી અને ૧ ફૂટ ૬ ઈંચ લાંબી ભવ્ય પ્રતિમા છે, દેશ વિદેશ થી અહીં શ્રદ્ધાળુઓ આવી શનિદેવ ની ભવ્ય પ્રતિમા નો લાભ લે છે,શનિદેવ મન્દિર(,ઇન્દોર,શનિદેવ નું પ્રાચીન અને ચમત્કારી મન્દિર જુના ઇન્દોર ના માં આવેલું છે.

એવું માનવામા આવે છે જુના ઇન્દોર માં સ્થપિત આ મંદિર માં સ્વંયમ શનીદેવ પધારીયા હતા,૩૦૦ વર્ષ પહેલાં આ ૨૦ ફૂટ ઉંચા ટીલા હતા, અહીં આવનાર ભક્ત પર શનિદેવ ની વિશેષ કૃપા વર્ષે છે.

શનીચરા મન્દિર,મુરેના,મધ્ય પ્રદેશ માં ગ્વાલિયર ની પાસે એતો એંતિ ગામમાં શનિદેવ નું મન્દિર આવેલ છે, આ તેત્રાયુગીન શનિદેવ મંદિર માં શનિદેવ ની ભવ્ય પ્રતિમા છે, માનવામાં આવે છે કે આસમાન માં તૂટી અને ઉલ્કાપીડા સ્વરૂપ માં નીચે આવ્યા,જ્યોતિષ અને ખગોળશાસ્ત્ર અનુસાર માનવામાં આવેછે.

નિર્જન વન અને પર્વત પર હોવાથી વિશેષ રૂપ માં પ્રભાવશાળી છે, મહારાષ્ટ્ર ના સિંગનપુર ની શીલા આ પર્વત લઈ જવામાં આવી હતી, માનવામાં આવેછે કે હનુમાનજી શનિદેવ ને રાવણ ની કેદ માં મુક્ત કરીને મુરૈના પર્વતો પર આરામ કરવા માટે મુક્યા હતા એટલે મન્દિર ની બહાર હનુમાનજી ની મૂર્તિ સ્થાપિત છે,

શનિ મન્દિર,પ્રતાપગઢ,શનિદેવ નું આ મન્દિર ઉત્તર પ્રદેશ ના પ્રતાપગઢ માં આવેલું છે,આ શનિધામ રૂપ માં પ્રખ્યાત છે, પ્રતાપગઢ જિલ્લા ના વિશ્વબજાર ગંજ થી ૨ કિમિ દૂર ફુરફરના ના જંગલ માં આવેલું છે,ભગવાન શનિનું પ્રાચીન અને પૌરાણિક મંદિર લોકો ની શ્રધ્ધા અને આશથા નું કેન્દ્ર છે,માન્યતા છે.

કે અહીં આવનાર દરેક ભક્ત ની પર ભગવાન શનિદેવ ની કૃપા બની રહે છે અવધ ક્ષેત્ર માં આ એક માત્ર પૌરાણિક શનિ ધામ છે, અહીં દર શનિવારે ૫૬ જાત ના ભોગ લગાવવામાં આવેછે.

શનિ તીર્થ ક્ષેત્ર,અશોલા ફતેહપુર બેરી,આ મંદિર દિલ્લી ના મહારોલી સ્થિત છે,અહીં શનિદેવ ની સૌથી મોટી વિદ્યમાન મૂર્તિ છૅ,આ મૂર્તિ અષ્ટ ધાતુઓ થી બનેલી છે,અહીં આવનાર ભક્તો ની ઇચ્છા પૂર્તિ થાય છે.શનિદેવ નું આ ધામ ભક્તો નું આસ્થા નું કેન્દ્ર છે,શનિદેવ ને પ્રસન્ન કરવાના ઉપાય,તેલ કાળું વસ્ત્ર અને કાળા અડદ શનિદેવ ને અતિ પ્રિય છે,એટલે તેનાથી જ શનિદેવ ની પૂજા કરવામાં આવેછે.

શનિવારે વ્રત રાખો અને શનિ સ્ત્રોત નો પાઠ કરો,અને શનિવારે સવારે વહેલા જાગી સ્નાન કરો,ત્યારબાદ શનિદેવ ની વિધિપૂર્વક પૂજા કરો,શનિદેવ ના મંદિર માં લીલા લાજવન્તિ ના ફુલ,તલ,તેલ,પોતે અર્પણ કરો શનિદેવ ના નામ દીવો પ્રગટાવો,પૂજા પછી શનિદેવ પાસે ક્ષમાયાચના કરો,શનિદેવ ની પૂજા કર્યાં પછી રાહુકેતુ ની પૂજા કરો,શનિવારે પીપળા ને જળ અર્પિત કરો પીપળ સૂત્ર નું વાંચન કરો.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here