ગોરી ત્વચા બનાવા માટે ચહેરા પર લગાવો કોફી ફેસ પેક

સુંદર દેખાવા માટે મહિલાઓ વધારે મોંઘી મોંઘીથી પ્રોડક્ટ ઉપયોગ કરે છે. પણ આ પ્રોડક્ટને બનાવા માટે કેટલાક નુકશાન કારક પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે. જે ચેહરાની ત્વચામાં હાનિકારક સાબિત થાય છે. એટલા માટે બજારમાં મળતી કેમિકલ વારી પ્રોડક્ટ કે ટ્યુબમાં ખોટા ખર્ચના કરશો. અને ઘરમાં જ કુદરતી ફેસ પેક બનાવો.

આજ તમને કોફી ફેસ માસ્ક ને ઘરે કેવી રીતે બનવામાં આવે છે. અને તેને ચહેરા પર લગાવવાથી શું લાભ થાય છે. તે વિશે બતવીશું. આમ તો કોફીને ચેહરા પર લગાવાથી ઉતમ માનવામાં આવે છે. અને તેનો ફેસ પેક લગાવવાથી ચહેરો સુંદર અને મુલાયમ બને છે.

ડેડ સ્કિન કરો સાફ

કૉફી ફેસ માસ્કને ચેહરા પર લગાવાથી ચેહરા પર મોજુદ ડેડ સ્કિન ને એક દમ દૂર કરે છે. અને ચેહરા પણ નિખાર આવે છે. જો ડેડ સ્કિન હોવાના લીધે ચેહરો એક દમ ખૂબસૂતી વાળો દેખાતો તો નથી. તેનાથી કાળુ પડી જાય છે. એટલા માટે તમે ચહેરા પર ડેડ સ્કિન થાય પછી. કોફી ફેસ માસ્ક રેગ્યુલર લગાવતા રહો. તેને લગાવાથી તમારી સ્કિનની પરેશાની થી આરામ મળશે.

ત્વચા ગોરી રહે છે

કોફી ફેસ પેક ચહેરા પર લગાવવાથી ચહેરો ગોરો દેખાય છે અને ચેહરો મુલાયમ બને છે. આટલું નહિ પણ તેને લગાવાથી ચહેરા પર કરચલીઓ પણ દૂર થાય છે. આ પેક ને પોતાના ચેહરા શિવાય ગર્દન, હાથ, પગ પર લગાવી શકો છો. કારણ કે ચેહરા પછી શરીરના આ અંગોમાં જ કરચલીઓ જોવા મળે છે.

ચેહરાને ઠંડક મળે

આ પેક લગાવાથી, ચેહરાને ઠંડક પ્રદાન થાય છે. અને દાગ, ધબ્બાની નિશાની દૂર થાય છે. તેના શિવાય મુહાસો ને ઠીક કરવા મદદ કરે છે. આ માટે કારગત સાબિત થાય છે.

રૂખાપન કરે દૂર

શિયાળાની ઋતુ માં ત્વચા એક દમ રુખી થઈ જાય છે. અને રૂખી થવાના કારણે ત્વચા ને બેજવાન થઈ જાય છે. અને કેટલીક વાર ત્વચા લાલસ પડતી થાય છે. પરંતુ જો કોફી ફેસ માસ્ક ચેહરા પર નિયમિત રીતે લગાવવામાં આવે તો ચેહરા પર રૂખી ત્વચા દૂર થઈ જાય છે.

કેવી રીતે બનાવો કોફી ફેસ માસ્ક

કોફી ફેસ માસ્ક બનાવવો ખૂબ જ સરળ છે અને આ ફેસ પેક બનાવવા માટે તમારે થોડી કોફી, ગુલાબજળ અને મધની જરૂર પડશે. તમે એક ચમચી કોફી લો અને કટોરમાં નાખો.

પછી આ વાટકીમાં તમે થોડું ગુલાબજળ અને અડધી ચમચી મધ ઉમેરો. આ વસ્તુઓને સારી રીતે મિક્સ કરો. પછી આ કોફી ફેસ માસ્ક તૈયાર છે. આ માસ્ક ચહેરા પર લગાવો અને તેને સારી રીતે સુકાવા દો. જ્યારે તે સુકાઈ જાય છે, ત્યારે તમે તમારા હાથ ભીના કર્યા પછી તેને તમારા ચહેરા પર ઘસશો, તેને 2 મિનિટ સુધી નરમ હાથથી ઘસ્યા પછી, તમે તેને ફરીથી 5 મિનિટ માટે ચહેરા પર રાખો અને 5 મિનિટ પછી ચહેરો ધોઈ લો. તમારો ચહેરો ચમકવા લાગશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here