બોલીવુડના આ મહાનાયક ની પત્ની 35 વર્ષો બાદ પહેલી વખત આવ્યા કેમેરા સામે.

સની દેવલ પત્ની પૂજાને લાઈવ જીવનનો હિસ્સો બનાવું પસંદ નથી.રિલીઝ થવાની છે. દરેક વ્યક્તિએ પોતાના પરિવારને લાઈવ જીવનમાં હિસ્સો બનાવે તે જરૂરી નથી.દરેકનું પોતાનો પરિવાર હોય છે.અને દરેક ની પોતાનું પર્સનલ જીવન હોય છે.આ વિચારોની સાથે વધે છે.

Advertisement

બોલીવુડ સની ની પત્ની ને આજકાલ ભગ્યાજ તમે જોયા હસે.પણ છોકરાની ફિલ્મ પલ પલ દિલ કે પાસ”ના પ્રીમિયમ માં દેવોલ પરિવારના વ્યક્તિઓ ને જોવા મળ્યા.તેમાં ખાસ છે સની દિવાલની પત્ની અને 35 વર્ષમાં પહેલી વાર સની દેઓલની પત્નીની ઝલક જોવા મળી છે, સની દેઓલની પત્ની 35 વર્ષમાં પહેલી વાર જોવા મળી.

સની દેઓલનો પુત્ર અને ધર્મેન્દ્રના પૌત્ર કરણ દેઓલ ફિલ્મ પલ-પલ દિલ કે પાસથી તેની અભિનય કારકિર્દીમાં પ્રવેશ કરવા જઇ રહ્યા છે.આ ફિલ્મ 20 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થઈ છે.

અને તે પહેલા તે 19 સપ્ટેમ્બર, ગુરુવારે મુંબઇમાં સ્ક્રીન પર આવી છે.આ સમય દરમિયાન ઘણા સ્ટાર્સ કેમેરામાં જોવા મળ્યા હતા.સૌથી ખાસ હતી સની દેઓલની પત્ની પૂજા દેવલ,જે પહેલી વાર લાઈવજીવન જોવા મળી હતી.

હમેશા મીડિયાએ થી બચતાજ આવ્યા છે પણ પોતાના છોકરાની ફિલ્મ સ્ક્રિપ પર આવવાની હોવાથી તે પોતાને રોકી શકી નહિ.વર્ષ 1984 માં પૂજા અને સની દેવલ એ લગ્ન કર્યું હતું.

પછી ત્યારબાદ લાઈવજીવનમાં કોઈખાશ આવની જરૂર નથી.આ દરમિયાન પુજા બ્લેક શર્ટ અને બ્લુ જીન્સમાં જોવા મળ્યો હતો. સની દેઓલ અને પૂજા દેઓલ એકબીજાની ખૂબ નજીક છે અને કરણ અને રાજવીર બે બાળકોના માતા-પિતા છે.

આ દરમિયાન ધર્મેન્દ્ર પહેલી પત્ની પ્રકાશ કોર ને પણ લાબા સમય પછી જોવા મળ્યા હતા.પૌત્ર-પૌત્રોની શરૂઆત કરવા માટે આખું દેવલ પરિવાર અહીં એક જ છત નીચે એકઠા થયા હતા.

તમે પ્રકાશ કૌરને ભાગ્યજ જોયો હશે.પૌત્રની પહેલી ફિલ્મના સ્ક્રિનિંગમાં ધર્મેન્દ્રવ અમુક એવા અંદાજ મા જોવા મળ્યા હતા.અને પાછલા દિવસો મા ધર્મેન્દ્ર એ પણ ફિલ્મ ની પ્રમોશન કેટલાય રિયેલિટી શો માં કરાવ્યું હતુંફિલ્મ પલ પલ દિલ કે પાસ  સની દેવલ નીદર્શક ડે બ્યુ કર્યું છે.અને પોતાના છોકરાને શીખવાળ માટે ખૂબ મહેનત કરી છે.

અને તે આ ફિલ્મ ને લઈને નર્વસ છે.આ વાત તેમણે એક શો મા કહ્યું હતું.એવું કહેવામાં આવે છે.સનીદેવલ ની લગ્ન વર્ષ 1983 .તે વર્ષે તેમની “બેતાજ”ફિલ્મ પણ રિલીઝ થઈ હતી.સની અને પૂજાનું લગ્ન અરેન્જ થયું હતું.અને ધર્મેન્દ્ર એ સની ને પૂજાથી અલગ રાખ્યા હતા.

કારણે ફિલ્મ રિલીઝ થવાની હતી તે માટે.અને ધમેન્દ્ર નથી માગતા કે કોઈને ખબર ન પડે કે સની તેની પહેલી ફિલ્મ હોવાથી લગ્ન કરે છે. બાદમાં, જ્યારે આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ,તો પણ તેણે રાજ રહ્યો . થોડા વર્ષો પછી જ્યારે સની દેવલ પહેલો પુત્ર કરણ હતો.ત્યારે બધાને આ વિશે ખબર પડીહતી.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here