બોલિવૂડ એ બદલી આ સુપરસ્ટારો ની ઝીંદગી, નંબર પાંચ માટે તો વરદાન સાબિત થયું બોલિવૂડ.

તમે કેટલા લોકો ને એવું કેહતા સાંભળ્યા હસે કે પૈસા જ બધું નથી હોતું. પણ કેટલા લોકો આ વાતથી ઇતાફાક રાખે છે કે આજના જમાંણા માં પૈસા જ બધુ છે. જો તમારી પાસે પૈસા છે. તો તમે રાજા છો અને જો તમારી પાસે પૈસા નથી તો તમે રંક છો. તમે કહેવત તો સાંભળી જ હશે કે ‘ખુશી પૈસાથી ખરીદી શકાતી નથી’ પરંતુ કેટલાક લોકો માટે આ પૈસા તેમની ખુશીનું કારણ બની ગયું છે. બોલીવુડ ની ઇન્ડસ્ટ્રીમા નામ કમાવા માટે ખૂબસૂરત દેખાવું વધારે જરૂરી છે. અને ખૂબસૂરત દેખાવા માટે આવતા દિવસોમાં હીરોઇનો ઘણા પ્રકારની સર્જરી કરાવે છે. તમને જણાવી દઈએ કે સુંદર દેખાવાની ઈચ્છામાં આ અભિનેત્રીઓ પોતાના પર લાખો રૂપિયા ખર્ચ કરે છે.

Advertisement

બોલિવૂડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે. જેમણે સુંદર દેખાવા માટે સર્જરી કરાવી છે.અને તેમની સર્જરી પણ સફળ રહી છે. પરંતુ કલ્પના કરો કે જો તેમની પાસે પૈસા ન હોય તો શું થશે? શું આ અભિનેત્રીઓને આવી મોંઘી સારવાર મળી શકે? ના, જો તેમની પાસે પૈસા ન હોય, તો આ અભિનેત્રીઓ આવી ખર્ચાળ સારવાર મેળવી શકશે નહીં.એમ કહેવું ખોટું નહીં થાય કે તેમને સુંદર દેખાવામાં પૈસાના વિશાળ યોગદાન છે. પૈસાના લીધે આ અભિનેત્રીઓ ખૂબસૂરત અને વધારે આકર્ષણ વાળી દેખાય છે. તે ફેમસ પહેલા એટલી ખાસ નથી દેખાતી.પણ નામ અને ફ્રેન્ડ બન્યા પછી. તેમનો લુક અલગ થઈ જાય છે. આજે આ પોસ્ટમાં, અમે તમને એવી 7 મહિલાઓનો પરિચય આપવા જઈ રહ્યા છીએ, જેનો દેખાવ પ્રખ્યાત થયા પછી સંપૂર્ણ બદલાઈ ગયો.

નેહા કક્કડ.

નેહા કક્કડ આજના સમય ની જાણી માની સિંગર છે. તેમણે ‘ સિંગીગ રિયાલિટી ‘ ઇન્ડિયન આઇડલ’ પોતાના કરિયરની શરૂઆત કરી હતી. અને તેમની કડી મહેનત ના લીધે. આજે આપડે તેમની મુલાકાત સુધી પોહચી ગયા છે. આજ દુનિયામાં લોકો નેહા કક્કડ ને ઓળખે છે. અને તેમનું નામ સૈથી ખૂબસૂરત સિંગર માં આવે છે. પણ ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલા તે અલગ જ દેખાતી હતી. પૈસા અને ફ્રેન્ડ મળતા લુક બદલાઈ ગયો.

માનુષી છીલ્લર.

મિસ વર્લ્ડ નું કિતાબ પોતાને નામે કાર્ય પહેલા માનુષી છીલ્લર પહેલા એકદમ સાધારણ દેખાતી હતી. કે તમે તસ્વીર માં જોઈ સકો છો. ગમે તે આમ છોકરીની જેમ લાગે છે. પણ મિસ વર્લ્ડ બનતાં જ તેમના લુક માં બદલાવ આવી ગયો. આજ માનુષી છીલ્લર ખૂબસૂરત દેખાય છે.

જરીન ખાન.

ઝરીન ખાને તેની કારકિર્દીની શરૂઆત સલમાન ખાન સાથે ફિલ્મ ‘વીર’ માં કરી હતી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા ઝરીન ખૂબ ચરબીવાળી હતી. ચિત્ર જોઈને, તમે અનુમાન કરી શકો છો કે પૈસા મળ્યા પછી તેઓએ તેનો કેટલો ઉપયોગ કર્યો છે. આજે ઝરીન ખૂબ જ સુંદર લાગી રહી છે.

સોનાક્ષી સિંહા.

હાલાકી સોનાક્ષી જોડે પૈસા ની કમી નથી. કારણકે તેમના પિતા શંત્રૂજન સિંહા બોલીવુડ ના મહાન કલાકાર હતા. પણ ફિલ્મ માં આવાતા પહેલા વધારે બોડીમાં હતી. જ્યારે તે ઇન્ડસ્ટ્રી માંથી દૂર હતી ત્યારે તેમને લુક પર ધ્યાન આપ્યું ન હતું. પણ ફેમસ થયા પછી તે ફીટ થઈ ગઈ હતી.

શિલ્પા શેટ્ટી.

લીસ્ટ મા પછીનો નંબર આવે છે. આપડી ઠુમકો થી યુપી બિહાર લૂટને વાળી હિરોઈન શિલ્પા શેટ્ટી, જ્યારે શિલ્પા ફિલ્મો માં આવી હતી ત્યારે શ્યામ રંગની હતી.અને ફેમસ થતાં જ ત્વચા લાઇટિંગ ટ્રીટમેન્ટ અને નાક ની સર્જરી કરાવી. આજ 44 વર્ષની ઉમર માં પણ તે ખૂબ જ આકર્ષક લાગે છે.

પ્રિયા પ્રકાશ વારિયર.

નૈન મટકાની પ્રિયા પ્રકાશ વારિયર રાતોરાત સ્ટાર બની હતી. કારકિર્દીની શરૂઆતમાં તે એકદમ અલગ દેખાતી હતી, પરંતુ ફેમસ થયા પછી તેનો દેખાવ સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો.

દીપિકા પાદુકોણ.

દીપિકા પાદુકોણ આજે બોલિવૂડની ટોપની હિરોઈન છે. પરંતુ તે કહેવું ખોટું નહીં થાય કે ફેમસ થાય પછી દીપિકાના લુકમાં ઘણો બદલાવ આવ્યો છે. જેમ કે તમે જોઇ સકો છો,કે જૂના ફોટામાં કેવી દેખાતી હતી અને આજ કેવી દેખાય છે. ઈન્ડસ્ટ્રીમાં આવ્યા પછી દીપિકાના રંગમાં સંપૂર્ણપણે બદલાવ આવી ગયો હતો.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here