કરો આ ફ્રુટસનું સેવન, તો સમય પહેલા ટાઇમ પર થઇ જશો,જાણો આ ફ્રુટસ વિશે અલગ માહિતી

તમે કદાચ પિરિયડ લંબાવવા કે ટુકવવા માટે ગોળીઓ લેતા હસો પણ આજે અમે તમને જણાવીશું ફ્રૂટ્સ વિશે જેને લઈને તમે વહેલા ટાઈમ ઉપર થઇ શકો છો. ઘણી વખત એવું થાય છે કે આપણા પીરિયડની તારીખની આસપાસ આપણે કોઇ ખૂબ જરૂરી કામ હોય છે અને આપણે વિચારીએ છીએ કે કાશ પીરિડયડ્સ થોડાક દિવસ પહેલા આવી જતા.

Advertisement

જો તમે પણ આવી કોઇ સમસ્યાથી પસાર થઇ રહ્યા છો તો પરેશાન થવાની જરૂરત નથી. સમયથી પહેલા પીરિયડ્સ માટે બજારમાં અનેક પ્રકારની દવાઓ રહેલી છે. પરંતુ જો તમે દવા ખાવા નથી માંગતા તો અમે તમને જણાવી રહ્યા છીએ કેટલાક એવા ફૂડ અંગે જેના વધારે ખાવાથી સમય પહેલા તમે પીરિયડ્સમાં થઇ જશો.

તલ

તમે ઇચ્છો છો કે તમારા પીરિયડ્સ સમયથી પહેલા આવી જાય તો તમે તલનો ઘરેલું નુસખો અજમાવી શકો છો. તેનાથી શરીરમાં ખૂબ ગરમી પેદા થાય છે અને પીરિયડ્સ જલદી શરૂ થઇ જાય છે. તેના માટે તમારે એક ચમચી મધની સાથે એક ચમચી સાતે તલના મિશ્રણને દિવસમાં 2-3 વખત સેવન કરવું જોઇએ. તમે પીરિયડ્સની ડ્યૂ ડેટથી એક અઠવાડિયા પહેલા આ નુસખાને અજમાવો.

પપૈયું

જો તમારે સમયથી પહેલા પીરિયડ્સમાં થવું છે તો વધારે પ્રમાણમાં પપૈયું ખાઓ. પપૈયું ખાવથી શરીરમાં કેરોટિનનું પ્રમાણ વધારે હોય છે. જેનાથી એસ્ટ્રોજન હોર્મોન પણ શરીરમાં વધી જાય છે અને બદલમાં તમે સમયથી પહેલા પીરિયડ્સમાં થઇ જાવ છો. એટલું જ નહીં પપૈયું ખાવાથી શરીરમાં ગરમી વધે છે. જેનાથી બ્લડ ફ્લો ઝડપથી વધવા લાગે છે.

હળદર

હળદરામાં ફાઇટોએસ્ટ્રોજેન રહેલા હોય છે. જે ગર્ભાશયથી નીકળનારા લોહીને ઉત્તેજિત કરે છે.એવામા તમે ઇચ્છો છો કે તમારા પીરિયડ્સ સમયથી પહેલા આવી જાય તો આશરે એક અઠવાડિયા સુધી ઉકળતા પાણીમાં ચપટી હીંગ ઉમેરીને પીઓ. આમ કરવથી તમારા પીરિયડ્સ વહેલા આવશે.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here