જાણો ક્રેનબેરીના ફાયદા અને નુકસાન વિશે, તમે પણ આ જાણીને આશ્વર્ય ચકિત થઈ જશો

ક્રેનબેરી ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ હોય છે. અને આ ખાવાથી સ્વાસ્થ માટે પણ ખૂબ લાભદાયક હોય છે. ક્રેનબેરીને ગુજરાતી ભાષામાં કરોંડા તરીકે ઓળખવામાં આવે છે અને આ ફળ મા ખુબજ પોષક તત્વો રહેલા હોય છે. કરોંડા ના ફાયદા અને નુકશાન અને તેની સાથે સંકળાયેલી બાબતોની માહિતી આજે તમને અમે જણાવીશુ. અને આ ફળ વિશે જાણી ને તમે પણ નિત ખાવાનું ચાલુ કરી દેશો.

Advertisement

ક્રેનબેરી સાથે જોડાયેલી માહિતી.

ક્રેનબેરી સૌથી પહેલા અમેરિકા દેશ મા જોવા મળ્યું હતું અને આ ફળ દુનિયાનું સૌથી લોકપ્રિય બની ગયું છે.
ક્રેનબેરી નો રંગ લાલ કલરનો હોય છે અને તેનો સ્વાદ થોડો ખાટો અને મીઠો લાગે છે.
આ ફળનું જ્યુસ પણ સ્વાસ્થ્ય માટે લાભદાયક ગણવામાં આવે છે. એમાં ગણા લોકો ખાવાને બદલે જ્યુસ પીવાનું વધારે પસંદ કરે છે.

ક્રેનબેરીના ના લાભો.

મોઢાના જડબા ને સ્વાસ્થ અને મજબૂત બનાવો.

ક્રેનબેરી ખાવાથી જડબાની રક્ષા ગણા પ્રકારના ચેપથી કરે છે. એમાં એવું છે કે ક્રેનબેરીમાં ઇમફલેમેટરી અંદર રહેલી હોય છે જેને મો માટે સારું અને ઉત્તમ ગણવામા આવે છે અને આ ખાવાથી જડબા સાથે સંકળાયેલી મુશ્કેલીઓથી આરામ મળે છે.

રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.

ક્રેનબેરી ખાવાથી રોગ પ્રતિકારક ક્ષમતા પર સારો અસર પડે છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ જળવાઈ રહે છે. ક્રેનબેરીમાં રહેલ એન્ટી ઓક્સિડેટ તથા ફાઈટોકેમિકલ્સ અને ઇમ્યુન પાવરને દુબળો થવા નથી દેતો અને ઇમ્યુન સિસ્ટમ તાકાત વાર હોવાથી માંદગીથી પણ બચી શકાય છે.

કોલેસ્ટ્રોલનું લેવલ ઓછું કરે છે.

ક્રેનબેરી ફાયદા હૃદયના સ્વાસ્થ્ય સાથે પણ જોડાયેલી છે અને આ ખાવાથી કોલેસ્ટ્રોલનું લેવલ પણ ઓછું થતું જાય છે. વધારે પડતું કોલેસ્ટ્રોલ હૃદય માટે જોખમી સાબિત થઈ શકે છે. અને કોલેસ્ટ્રોલનું લેવલ જાળવી રાખવું ખુબજ જરૂરી છે. જે લોકોને કોલેસ્ટ્રોલ લેવલ વધારે હોય છે તેવા લોકો ક્રેનબેરી ફળ ખાવાનું ચાલુ કરે તો કોલેસ્ટ્રોલનું લેવલ આપો આપ ઓછું થતું જાય છે. અસલમાં એની અંદર પોલીફેંનોલિક હોય છે. અને ફરતા રક્તને એચ ડી એલ અને ટ્રાઈગ્લિસરાઈડસના સ્તરને જાળવી રાખે છે.

પેટ તંદુરસ્ત રહે છે.

ક્રેનબેરીમાં પેગ્મિટ હોય છે જેના કારણે પેટમા રહેલા બેક્ટેરિયાને નાબૂદ કરવાનું કામ કરે છે. એટલું જ નહીં આંતરડા માટે પણ ક્રેનબેરી ખૂબ લાભદાયક માનવામા આવે છે અને તેનું નિયમિત સેવન કરવાથી અંદરના કોષો પણ સારી રીતે કામ કરે છે. અને પેટ સાથે સંકળાયેલી સમસ્યા પણ દૂર થાય છે.

કિડની માટે લાભદાયક.

કિડની માટે પણ ક્રેનબેરી ફાયદાકારક હોય છે. અને આ ખાવાથી કિડની જાળવણી સારી રીતે થાય છે. ક્રેનબેરી ખાવાથી કીડની સાથે ગણા પ્રકારની તકલીફોથી બચી શકાય છે. ક્રેનબેરી મા રહેલા એંથોસાઈનીડિયન એંથો સાઈનિન કિડની માટે લાભકારક માનવામાં આવે છે.

વજન ઓછું થાય છે.

ક્રેનબેરી નો રસ પીવાથી શરીરની ચરબીમાં ઘટાડો જોવા મળે છે અને વજન પણ ઘટાડી શકાય છે. અસલ માં આ ફળની અંદર ગણી માત્રામાં ફાઇબર રહેલો હોય છે અને ફાઇબર ના કારણે ભૂખ પણ ઓછી લાગે છે. અને પેટ ભરેલું રહે છે તે માટે જે વ્યક્તિ પોતામાં વધારે વજનના લીધે હેરાન છે. તેવા લોકો રોજ સવારે નૈનાકોઠે ક્રેનબેરીનું જ્યુસ પીવે અને તે કારણે તમારા શરીરમાં શક્તિ વધશે અને ભૂખ પણ નઈ લાગે.

ત્વચાની સાથે સંકળાયેલા ક્રેનબેરીના ફાયદા.

ક્રેનબેરી ખાવાથી ત્વચા પર સારો અસર પડે છે અને ત્વચા પર ચમક આવે છે માટે જે લોકો સુંદર ત્વચા મેળવવા માંગતા હોય તેવા લોકો ક્રેનબેરીનું સેવન સરૂ કરી દેવુ જોઈએ.

ત્વચા ચમકદાર બનાવો.

ક્રેનબેરી ખાવાથી ત્વચા પર કુદરતી નિખાર આવે છે અને સુંદર ત્વચા બની જાય છે. ક્રેનબેરી માં વિટામિન સી, અને એન્ટીઓક્સીડેન્ટ ગુણો હોય છે. અને તે ત્વચા પર નિખાર લાવે છે. માટે ત્વચા ચમક દાર ની આશા રાખનાર વ્યક્તિ ઓ રોજ ક્રેનબેરીનું જ્યુસ પીવું જોઈએ.

રંગ સફેદ કરે છે.

ચહેરા નો રંગ કાળો પડવા પર ચહેરા પર ક્રેનબેરીનું પેસ્ટ નહીંતર તેનું જ્યુસ લાગાવી દેવું. ક્રેનબેરીનું જ્યુસ ચહેરા પર લગાવવાથી જે ખરાબ કચરો છે તે સાફ થઈ જશે અને ચહેરો એક દમ નવો થઈ જશે ક્રેનબેરીનું પેષ્ઠ તૈયાર કરવા માટે તમે થોડું ક્રેનબેરી લઈને કચડી નાખવુ અને તેને ચહેરા પર ચોપડી દેવુ અને ૧૫ મિનિટ સુધી રાખવું તેના સિવાય તમે ચાહો તો ક્રેનબેરીનું જ્યૂસ દ્વાર ચોપડી શકાય છે જ્યારે સુકાઈ જાય ત્યારે ચહેરો પાણીથી ધોઈ નાખવો.

ખીલ, કરચલીઓ, ડાઘા વગેરે દૂર કરે છે.

ચહેરા પર ડાઘા, કરચલીઓ, ખીલ વગેરે મોઢા પર હોય તો ક્રેનબેરીનું જ્યુસ લગાવી દો. કારોન્ડાનું જ્યુસ લગાવવાથી ખીલ, તલ, ડાઘાથી તમને આરામ મળશે અને તમને ડાઘ વગરનો ચહેરો મળી જશે

વાળ સાથે સંકળાયેલા ક્રેનબેરીના ફાયદા.

ખંજવાળથી આરામ મળે છે.

ક્રેનબેરીના ફાયદા વાળ સાથે સંકળાયેલા હોય છે અને તેણી મદદથી વાળ સુંદર બની શકે છે. જેના વાળ ખરાબ પાતળા છે તેવા લોકો ક્રેનબેરીનું જ્યુસ લગાવી દેવું એમાં જેવા લોકોને માથામાં એટલે (સ્કેલ્પ)મા હંમેશા ખંજવાળ રહે છે એવામાં જો જ્યુસ લગાવી દે તો તેમણે હંમેશા માટે ખંજવાળથી છુંટકારો મળી શકે છે.

વાળ વધારવામાં મદદ કરે છે.

ક્રેનબેરી ની મદદથી લાંબા વાળ પણ વધારી શકાય છે. માટે જે સ્ત્રીઓ પોતાના લાંબા વાળ કરવા માંગે છે તેવી મહિલાઓ ક્રેનબેરીનું સેવન ચાલુ કરી નાંખવું આ ફળ માં વિટામિન ‘એ’ અને વિટામિન ‘સી’ હોય છે અને આ બંન્ને તત્વો વાળનો ગ્રોથ વધારવા માટે મદદ કરે છે.

ક્રેનબેરીના પૌષ્ટિક તત્વો.ક્રેનબેરમાં ભળેલા પૌષ્ટિક તત્વોના નામ આ પ્રમાણે છે. ઉર્જા ટોટલ ફેટ, સોડિયમ, ટોટલ કાર્બોહાઇડ્રેડ, ડાઈટરી ફાઇબર, વિટામિન ‘એ’, વિટામિન ‘સી’,કેલ્શિયમ, આયરન કઈ રીતે ખાવું ક્રેનબેરી,ક્રેનબેરીના ફાયદા ગણા છે અને તેનો ઉપયોગ ગણી રીતે કરી શકાય છે.ક્રેનબેરીની ચટણી ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ હોય છે.અને તેને ચટણી બનાવી ને પણ ખાઈ શકાય છે.ક્રેનબેરીનું જ્યુસ બનાવી ને પણ પી શકાય છે. ગણા લોકો ક્રેનબેરીનું જેમ પણ ખાવાનું પસંદ કરે છે.

ક્રેનબેરીના નુકશાની વિગતો.

ક્રેનબેરીના ફાયદા જાણ્યા પછી તેના ગેરલાભો વિશે પણ જાણી લેવું કારણ કે વધારે પડતું જ્યુસ કે ખાવામાં આવે તો શરીર પર ખરાબ અસર જોવા મળે છે. વધારે પડતું ક્રેનબેરીનું સેવન કરવા થી દાંતનું નુકશાન થાય છે અને ખરાબ પણ થઈ જાય છેનાના છોકરા ઓ ને પણ ઓછા પ્રમાણમાં ક્રેનબેરી આપવું જોઈએ. ક્રેનબેરીના ફાયદા અને ગેરલાભ જાણ્યા પછી તમે તેનું સેવન ચોક્કસ ચાલુ કરી દેશો

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here