કંગનાને જો 1 દિવસ માટે પ્રધાનમંત્રી બનાવવામાં આવે તો કરશે આ કામ,જાણી ને તમે પણ ચોંકી જશો..

ફિલ્મ અભીનેત્રી કંગના રનૌત ને આપણે સૌ કોઈ જાણતા જ હશે,કંગના રનૌત બૉલીવુડની ઘણી ફિલ્મો કરી ચુકી છે.અને તેની ઘણી ફિલ્મો હિટ પણ ગઈ છે,અને ઘણી ફ્લોપ પણ ગઈ છે.કંગના રનૌત ને બૉલીવુડની બ્યુટી ગર્લ તરીકે પણ ઓળખવામાં આવે છે.અભિનેત્રી કંગના રનૌત આજકાલ ખૂબ ચર્ચામાં રહે છે. ત્યારે એક ખાસ સમાચારમાં કંગનાને અનેક સવાલ કરવામાં આવ્યા હતા.

Advertisement

 

જેના કંગનાએ જવાબ આપ્યા હતા. કંગનાને પૂછવામાં આવેલા સવાલમાં એમ પૂછ્યું કે એક દિવસ તને પીએમ બનાવવામાં આવે તો પહેલા શુ કરીશ? કંગનાએ જવાબ આપતા કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીથી ખાસ અપીલ કરી. કંગના રનૌતે કહ્યું મારું એક નાનું કામ છે. મને માફ કરી દો, હું પર્સનલ ફેવર માંગુ છું.આમ કહી કંગના રનૌતે ખુલાસો કર્યો હતો,અને કહ્યું હતું કે જો મને 1 દિવસ માટે પીએમ બનાવામાં આવે તો હું આ કામ કરી,જાણી ને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

કંગના રનૌતેને પૂછવામાં આવેલા સાવલમાં કહ્યું હતું કે જો મને એક દિવસ પીએમ બનાવામાં આવે તો કરીશ આ કામ જાણો,કંગના રનૌતે કહ્યું કે ચંડીગઢથી મનાલીની ડ્રાઇવ ખૂબ લાંબી છે. ત્યાં કોઇ સારુ એરપોર્ટ નથી. ડજો હું દેશની વડાપ્રધાન બનું તો કહીશ કે અહીં કુલ્લુમાં એક સારું એરપોર્ટ બનાવવામાં આવે.આમ કહી કંગના એ એક નેક કામ કરવાની વાત કરી હતી.કંગના ને બીજી પણ સવાલ કરવામાં આવ્યો હતો,કંગનાને જ્યારે પૂછવામાં આવ્યું કે સલમાન બનશે તો એક દિવસમાં શુ બદલશે. કંગનાએ કહ્યું કે હું મીડિયાના લોકાના કાન ખેંચીશ. તેનું કારણ પૂછવા પર કંગનાએ કહ્યું કારણકે સલમાન કઇ પણ કરે તો ઓકે હોય છે પણ હું કરું તો. રૈપિડ ફાયર રાઉન્ડમાં કંગના રનૌતથી રણવીર સિંહ અને રણબીર રપૂરમાંથી એક અભિનેતા પસંદ કરવા માટે કહેવામાં આવ્યું. આ સવાલનો જવાબ આપતા કહ્યું કે બન્ને શાનદાર એક્ટર છે.

તેમણે બેસ્ટ અભિનેતા તરીકે રણવીર સિંહને ગણાવ્યો. જ્યારે બેસ્ટ અભિનેતા કેટેગરીની બેસ્ટ ટૂ વર્સ્ટ લિસ્ટમાં કંગનાએ પહેલા કરીના કપૂર, પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણનું નામ લીધું.આમ કંગના રનૌતેને પૂછવામાં આવેલા અનેક સવાલોનો જવાબ આપ્યો હતો અને અનેક નેક કામ કરવાની વાત કરી હતી.

Advertisement