મયંક વૈદ, દુનિયાની સૌથી અઘરી રેસ જીતનાર પહેલો ભારતીય બન્યો

અવાર નવાર ભારતીયો ઘણા રેકોર્ડ રાચતા હોઈ છે પરંતુ આ ભારતીય નો રેકોર્ડ જોઈ ને તમને ખરેખર તેના પર ગરાવ અનુભવાસે. ભારતીય એથલીટ મયંક વૈદે દુનિયાની સૌથી અઘરી ગણવામાં આવતી ‘એંડુ રોમેન ટ્રાઇથલોન’ જીતની ઈતિહાસ રચી દીધો છે.

લગભગ 463 કિમીની આ રેસને મયંકે પાછલા રેકોર્ડ કરતા 2.06 કલાક વહેલી જ પૂરી કરીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. મયંક આ રેસ જીતનાર પહેલો ભારતીય જ નહીં પહેલો એશિયન પણ છે.

18 લોકો આના વિશે ચર્ચા કરી રહ્યા છેઆ રેસમાં દોડવું, તરવું અને સાઇકલિંગ ત્રણેય દ્વારા ઇંગ્લેન્ડના લંડનથી ફ્રાંસના પેરિસ સુધી પ્રવાસ કરવાનો હોય છે. આ રેસને જીતવા માટે મયંક 140 કિમી દોડ્યો, 33.8 કિમી સુધી તર્યો અને 289.7 કિમી સુધી સાઇકલ ચલાવી. મયંકે આ રેસ 50.24 કલાકમાં પૂરી કરી.

જે એક નવો વર્લ્ડ રેકોર્ડ છે. આ પહેલાનો રેકોર્ડ બેલ્જિયમના જૂલિયન ડેનેયર નામે હતો. જેણે આ રેસ 52.30 કલાકમાં પુરી કરી હતી. પરંતુ મયંક એ ના રેસ જીત પણ આ રેકોર્ડ ને પણ બ્રેક કર્યો છે. જે ખુબજ સારી વાત છે. 21 લોકો આના વિશે ચર્ચા કરી રહ્યા છે.

વાત કરતા મયંકે કહ્યું કે, ‘આ દુનિયાની સૌથી પોઇન્ટ ટુ પોઇન્ટ ટ્રાઇથલોન રેસ છે.હજુ સુધી ફક્ત 44 લોકો જ તેમાં જીત નોંધાવી શક્યા છે. અને તેવામાં આપનો ભારતીય આ રેસ જીતી ને આવ્યો તે ખુબજ નવાઈ ની વાત છે.

આ વાત પર તમામ ભારતીય ખુબજ ખુશ છે. જેમાંથી મોટાભાગના લોકો માઉન્ટ એવરેસ્ટ ચઢી ચૂક્યા છે. આ ખરેખર ખૂબ જ અઘરી અને ક્રૂર ટ્રાઇથલોન રેસ છે. આ વાત તમામ ભારતીયો માટે ખુબજ પ્રેરણાદાયક છે.અને સાથે ગર્વ ની પણ છે. આ વાત થઈ આજના નવ યુવાનો ને એક નવી પ્રેરણા પ્રદાન થાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here