નવરાત્રી મા કરો આ પાંચ ઉપાય ઘરમાં બની રહેશે સુખ શાંતિ વાંચી ને સેર કરજો

મનુષ્ય નું જીવન બોવ જ કઠીન માનવામાં આવે છે .મનુષ્ય સમય ની સાથે સાથે બધું પરિસ્થિતિ માંથી ગુજરવું પડે છે.વ્યક્તિ ને ખુશી મળે ત્યારે એમને કોઈ પણ વાત ની ચિંતા રહેતી નથી.પણ વ્યક્તિ ના જીવન માં મુશ્કેલીઓ આવે ત્યારે તે ઘણો બદલાય જાય છે.તે એમના જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ ને જલ્દીથી દૂર કરવા ઈચ્છે છે.જીવનમાં કોઈ પણ જાત ની મેશ્કેલીઓ ના હોઈ તેવું તો બને જ નઈ.કાયમી ખુશીઓ અને સુખ બની રહે એવું શક્ય જ નથી.વ્યક્તિ ના ઈચ્છે તોય મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે.પોતાની જીવનની મુશ્કેલીઓ દૂર કરવા માટે અમુક ઉપાય અપનાવવા જોઈએ .અમુક ખાસ ઉપાય શુભ મૂરત માં કરવામાં આવે તો ઘણું ફાયદેમંદ નીવડે છે.અને તેનું પરિણામ સારું મળે છે.જેમ કે તમે બાધા જાણો છો કે નવરાત્રી શરૂ થઈ ગઈ છે.આ સમય ખૂબ શુભ માનવામાં આવે છે.નવરાત્રી ના નવ દિવસ લોકો કઠીન ભક્તિ અને વિશેષ ઉપાસના કરે છે.કેટલીક વાર એવું બને છે કે પૂજા પાઠ વિધિ વિધાન પૂર્વક થઈ સકતા નથી.તમારા જીવન માં પણ ખરાબ સમય ચાલી રહ્યો હોય તો .નવરાત્રી ના દિવસોમા માતાની પૂજા અર્ચના કરીને પોતાની મુશ્કેલીઓ થી દુર કરી શકાય છે.તમારે નિરાશ થવાની જરૂર નથી આજે અમે તમારા માટે એવો ઉપાય લાઇ ને આવ્યા છીએ.જો આ ઉપાય તમે નવરાત્રી ના દિવસોમાં કરો તો માતાની અપાર કૃપા દ્રષ્ટિ બની રહેશે.

Advertisement

તમારા જીવનમાં ચાલી રહેલી ઘણી મુશ્કેલીઓ નું નિવારણ આવી શકેશે.આ ઉપાયો કરીને માતા દુર્ગાને પ્રસન્ન કરી શકશો.આનાથી તમારા ઘર માં સુખ શાંતિ બની રહેશે અને સૈભાગ્ય ની પ્રાપ્તિ થશે.નવરાત્રિ માં કરવામાં આવતા આ પાંચ ઉપાય.1નવરાત્રી ના દિવસોમાં તુલશજીને આગળ નવ દીપક પ્રગટાવવામાં આવે તો માતા તુલસી ની કૃપા બની રહેશે ઘર માં પણ સુખ શાંતિ બની રહેશે.તમને તમારા બધાં જ કર્યો માં સફળતા મળશે.ભાગ્ય પણ સાથ આપે છે.

અષ્ટમીના દિવસે માતા ના મંદિર જઇ લાલ રંગની ચુંદડી મખણા ,પતાશા,સિકકા બધું જ માતાજીના મંદિર તેમના ખોળા માં મૂકવું આમ કરવાથી માતાજી ની અસીમ કૃપા બની રહે છે.તે પ્રસન્ન પણ થાઈ છે.3 નવરાત્રી માં કોઈ પણ દિવસે સુંદરકાંડ ના પાથ કરવા આનાથી તમારા ઘર પરિવાર ની ખુશીઓ બની રહે છે. નવરાત્રી મા અષ્ટમી માં દિવસે નવ કન્યાઓ ની પૂજા કરવી. આ ઘણું શુભ માનવામાં આવે છે.નવ કન્યાઓ ની પૂજા કરવાં જેટલા સક્ષમ ન હોવું તો ગભરાવવા ની કોઈ જ જરૂર નથી.

કોઈ એક નાની કુંવરકા ને બધી જ લાલ રંગની વસ્તુ ની ભેટ આપવી .આ આ વસ્તુ માં કોઈ રમત ગમત ની વસ્તુ.શિક્ષા ની,શ્રુંગાર ની વસ્તુ ને આપી શકીએ છે.અને કુંવરકા ને દક્ષિણા ના રૂપમા ફૂલ ,ફળ અને મીઠાઈ આપી શકાય છે.આનાથી માતાજી આશીર્વાદ હંમેશા બની રહે છે. નવરાત્રી ના નવમા દિવસે કોઈ પણ સુહાગન મહિલા ને ચાંદીની વીંછીયા ,કુમકુમ થી ભરેલી ચાંદી ની ડબ્બી,પાયલ,અંબે માંની ચાંદીનો સિક્કો આપી શકાય છે.આનાથી માતા દુર્ગાની વિશેષ કૃપા બની રહે છે.

Advertisement