નવરાત્રીના દિવસો દરમિયાન માતા દુર્ગાના આ 6 મંદિરમાં દર્શન કરવાથી, પૂરી થશે મનની ઈચ્છા..

નવરાત્રી દરમિયાન માતા દુર્ગાના અનેક રૂપીની પૂજા અને અર્ચના કરવામાં આવે છે.માનવામાં આવે છે કે નવરાત્રીમાં માતા દુર્ગાની પૂજા અને અર્ચના કરવાથી બધીજ મનોકામના પૂર્ણ થાય છે. માતા દુર્ગાના ભક્ત નવ દિવસ ઉપવાસ કરે છે.અને નવ દિવસ ઉપવાસ કરવાથી માતા દુર્ગાની કૃપા પોતાના ભક્ત પર જરૂર વર્સે છે.જી,હા નવરાત્રીમાં માતા દુર્ગાના મંદિરમાં ભક્તો ની લાંબી લાઈન અને ભીડ હોય છે,જેથી માતા દુર્ગા તેમના બધી પરેશાની દૂર કરે છે,અને તેમની બધી મનોકામના પૂર્ણ કરે છે.

Advertisement

આવામાં અમે તમને માતા દુર્ગાના એવા મંદિરો વિશે બતાવ જઈ રહ્યા છે,જ્યાં નવરાત્રીમાં પૂજા કરવાથી ભક્તની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.તો ચાલો જાણીએ કે અમારા લેખમાં તમારા માટે શું ખાસ છે.મનસા દેવી મંદિર ,ઉત્તરાખંડ.

હરિદ્વાર નજીક ઝુંઝુનુ ગામમાં આવેલું મનસા દેવી મંદિર ખૂબ પ્રખ્યાત છે.એવું માનવામાં આવે છે કે જે કોઈ વ્યક્તિ નવરાત્રી દરમિયાન મંદિરમા માથું ટેકે તો તેની મનોકામના પૂર્ણ થાય છે.મનસા દેવી મંદિર નું નિર્માણ વર્ષ 1971 માં સેઠ સુરજમલજી
બનાવ્યું છે.કારણ કે તેમના સપનામાં ખુદ માતા દુર્ગાએ આવીને મંદિર બનવાની ઈચ્છા બતાવી હતી.41 રૂમ શ્રી લંબોરિય મહાદેવજી મંદિર,શ્રી લંબોરિયા બાલાજી મંદિર અને સિંધદ્રવા વાળા આ મંદિરમા દરેક સમયે ભક્તોની ભીડ રહે છે.

અંબે માતાજીનું મંદિર ગુજરાત.ગુજરાતના જૂનાગઢ માં આવેલ અંબે માતાના મંદિર નવ વિવાહિત જોડિયા માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. માન્યતા છે કે આ મંદિરમાં જે કપલ માથું ટેક છે,તેમના જીવનમાં કઈ પરેશાની આવતી નથી.એટલુજ નહિ,નવ પરણિત જોડીને જાતે અંબે માતાના આશીર્વાદ મળે છે. ભક્તો અહીં જે માંગે છે માતા તેમની ઇચ્છા પૂર્ણ કરે છે.દક્ષિણેશ્વર કાલી મંદિર, કોલકાતા.કોલકાતામાં દક્ષિણેશ્વર કાલી મંદિર તીર્થયાત્રીઓ માટે ખૂબ જ પ્રખ્યાત છે. પરંતુ અહીં નવરાત્રીમાં જઈને માથા ટેકાવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ મંદિરમાં હમેશા ભક્તોની ભીડ રહે છે.અને દરેક જણ તેમની વિનંતી માતાના દરબારમાં રાખે છે.બતાવી દઈએ કે આ મંદિરની ઉતર દિશામાં રાધાકૃષ્ણ દાલાત સ્થિત છે.અને પશ્ચિમ દિશાની બાજુએ બાર શિવ મંદિર બંગાલ ને અટચાલ રૂપમાં છે.જે મંદિરની સુંદરતામાં વધારો કરે છે. આ દેખાવમાં પણ ખૂબ સુંદર લાગે છે.

કામાખ્યા મંદિર,આસામ.આસામની રાજધાની દિસપુર ની નજીક ગુવાહાટી નજીક કામાખ્ય મંદિર સ્થિત છે.માનવામાં આવે છે કે મા સતીની યોની અહી જ પડી હતી.ત્યાં કામાખ્યા મંદિર બનાવવામાં આવ્યું છે.માતા સતીની યોની આ મંદિર સિલ્કની સાડીમાં લપેટીને ફૂલોથી ઠાકીને રાખી છે.બતાવી દઈએ કે કામાખ્યા મંદિરને શકિતનું રૂપ માનવામાં આવે છે.અને અહી આવેલા ભક્તોની જોલી ખાલી નથી રહેતી,કારણકે તેમની બધી મનોકામના પૂર્ણ થાય છે.

ચામુંડા દેવી મંદિર, હિમાચલ પ્રદેશ.હિમાચલ પ્રદેશમાં બનેર નદીના કાંઠે આવેલ ચામુંડા દેવી મંદિરનું ખૂબ મહત્વ છે. આ મંદિર ભારતના તે મંદિરોમાંનું એક છે. જ્યાં ભક્તો તેમની મુરાદ લઈને જાય છે.અને માતા તેમની મુરાદ જરૂર પૂરી કરે છે. એવું માનવામાં આવે છે કે લોકો માતાને પ્રસન્ન કરવા અહીં બલિ ચડાવે છે. મંદિરમાં હનુમાન અને ભૈરોની મૂર્તિ પણ સ્થાપિત છે અને ત્યાં એક તળાવ પણ છે.

વૈષ્ણવ દેવી મંદિર, જમ્મુ કાશ્મીર.હસિન વાદિયોમાં સ્થિત વૈષ્ણવ દેવી મંદિરનો મહિમા લોકોથી છુપાયો નહિ.અને અહીં દરેક સમય ભક્તોની લાંબી કતારો જોવા મળે છે. આ મંદિર દુનિયાભરમાં લોકપ્રિય છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય છે.બતાવી દઈ કે ત્રિકટુ પર્વત પર બસ ,જમ્મુ થી 61 કિમી ઉતર તરફ બાજુ અને સમુદ્ર કિનારાથી 1584 મીટર ઊંચું આ મંદિરની એક અલગ ધારણા છે.ભૈરોની પ્રતિમા પણ સ્થાપિત છે.

Advertisement