સાક્ષાત માં લક્ષ્મીનો અવતાર હોઈ છે,આ મહિનામાં જન્મેલી યુવતીઓ.ઘરમાં પ્રવેસતાની સાથેજ લાવે છે અઠડક,સુખ અને વૈભવ.

ભારત દેશમાં હિન્દુ ધર્મમાંલોકો મહિલાઓ ને દેવું નું સ્વરૂપ માને છે.નવરાત્રીમાં લોકો કન્યા પૂજન અને 9 કન્યોને ભોગ પણ કરાવે છે.ધર્મિક કથાઓ અનુસાર એવું કરવાથી દેવી પ્રશન્ન થાય છે.શાસ્ત્રોમાં પણ કન્યાઓ ને પુજનીય માનવામાં આવી છે.અને તેના શિવાય નારીમાં સ્વયં લક્ષ્મી માં વશે છે.એવું પણ લખવામાં આવ્યું છે.

Advertisement

કે જ્યારે ઘરમાં છોકરીઓ નો જન્મ થાય ત્યારે લોકો કહે છે “લક્ષ્મી આવી.” કે લક્ષ્મી નું આગમન થયું. ઘણા લોકો પ્રમાણે છોકરીઓ સુખની સાથે સમૃદ્ધિ પણ લઈને આવે છે જ્યોતિષજ્ઞાન પ્રમાણે ,જ્યારે છોકરીઓ નો જન્મ થાય છે.ત્યારે તેમનો તે મહિનો ભાગ્યવાન ગણવામાં આવે છે.

આ મહિનામાં પેદા થનાર છોકરીઓ ફકત ભાગ્યની સાથેજ નહિ પરંતુ સસુરાલ સારું મળે છે.સાક્ષાત્ લક્ષ્મી નું સ્વરૂપ હોય છે.આ મહિના મા જન્મતી છોકરીઓ પોતાના સસુરાલ ને પણ સમૃદ્ધ કરે છે.

ફેબ્રુઆરી.

ફેબ્રુઆરી મહિનામાં જન્મેલી છોકરીઓ ખૂબ નમ્ર સ્વભાવ ધરાવે છે.અને તે ઘણી હોશિયાર પણ હોય છે.આ છોકરીઓના લગ્ન પછી તેઓને સારું ઘર તો જ મળે છે.પરંતુ તેમના ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે.તેની ગ્રહોની ચાલથી તેના પરિવારને ફાયદો થાય છે.

એપ્રિલ.

આ મહિનામાં જન્મેલી મહિલાઓ સાક્ષાત્ લક્ષ્મીમાં નું સ્વરૂપ હોય છે.શાસ્ત્રો અનુસાર આ મહિનો શુભ માનવામાં આવે છે.આ મહિનામાં જન્મ લેનાર મહિલાઓ ના ગ્રહ બળો ની ચલના તેજ હોય છે.તે માટે તેમને કામિયાબી મળે છે.

જૂન.

જૂન મહિનામાં જન્મેલી છોકરીઓ પણ ભાગ્યશાળી હોય છે,જ્યારે શાસ્ત્ર મુજબ.આ મહિનામાં જન્મેલા બાળકોને શુભ માનવામાં આવતા નથી.પરંતુ જો આ મહિને કોઈ છોકરી જન્મે છે તો તે લક્ષ્મીનું રૂપ છે.આ મહિનામાં જન્મેલી છોકરીઓ ખૂબ જ મહેનતુ હોય છે અને તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ખૂબ મહેનત કરે છે.

સપ્ટેમ્બર.

આ મહિનામાં જન્મેલી છોકરીઓની કુંડળીમાં ચંદ્ર, બુધ અને શુક્રના ત્રણ ગ્રહો મળે છે.આને કારણે આ મહિનામાં જન્મેલી છોકરીઓ ખૂબ ધનિક હોય છે.તમને જણાવી દઈએ કે તેઓ તેમના નસીબમાંથી બધું મેળવવી લે છે.અને તેમણે કોઈ પણ વાસ્તુ ની કમી નથી પડતી તે પણ વાત સાચી છે.આવી છોકરીઓ નું લગ્ન ધનિક લોકો જોડે થાય છે.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here