આ હવસખોર પત્ની સાથે છુટા છેડા લઈ સાસુ સાથે કરતો હતો આવું કૃત્ય, પરંતુ એક દિવસ…

તમે અત્યાર સુધી ઘણા કિસ્સા હત્યા ના સાંભળ્યા હશે.આમ કોઈ પૈસા ના કારને કોઈ ની હત્યા કરી નાખે છે તો જૂની દુસમની ના કારણે કોઈ ની હત્યા કરી નાખે છે.પરંતુ આજે અમે તમને એક એવા કિસ્સા વિસે જણાવવા ના છે જેને જાણી ને તમારા હોશ ઉડી જશે,તમને જણાવી દઈએ જે આ કિસ્સો મધ્ય પ્રદેશ નો છે અહીં આ કિસ્સો એવો છે કે એક પતિ એના પત્ની ની હત્યા કરી નાંખી કારણે કે એ પતિ એના સાસુ ની સાથે રીલેસ શિપ માં હતો.

Advertisement

તો હવે તમને જણાવી એ આ કિસ્સા વિસે વિગતે.મધ્ય પ્રદેશ માં આવેલ ભોપાલ ગામ માં રહેતા શાહરુખ ને એક છોકરી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને એ એક બીજા ને ખૂબ પ્રેમ કરતા હતા અને આ બન્ને નો પ્રેમ એટલા હદે વધી ગયો કે એ બન્ને એ એક બીજા જોડે લિવ ઇન રિલેસ માં રહેવાનો નિર્ણય કર્યો.

થોડા સમય પછી શનિવાર ની ના દિવસ અચાનક આ બન્ને વચ્ચે ઝગડો થયો,અને આ ઝગડા નું કારણ હતું સાહિદનનું નો દેહ વ્યાપર,શાહરુખે શાહીનને દેહવ્યાપાર ન કરવા અને તેમાંથી બહાર આવવા કહ્યું પરંતુ આ વાત સાહિદનનું એ માની નહિ અને એના કારણે આ ઝગડો ખૂબ મોટો થઈ ગયો અને એક દિવસ બાદ અચાનક શાહરૂખે સાહિદનનું ગળું દબાવી ને હત્યા કરી નાખી.

હત્યા કર્યા બાદ શાહરુખે પોતે જ આ જાણકારી એના કોઈ નજીક ના મિત્ર ને આપી,અને એ આ જાણકારી આપ્યા પછી એ ત્યાં થી ફરાર થઈ ગયો.અને એવા માં થોડા સમય બાદ કોઈ એ આ વાત ની જાણ પોલીસ ને કરી,અને જાણકારી મળતા જ ત્યાં ની પોલીસ આ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

અને ત્યાં પોલીસે જોયું તો ત્યાં સાહિનનો મૃતદેહ પડ્યો હતો. ચોંકાવનારી વાત બીજી એક સામે આવી છે કે શાહરુખ ના લગ્ન થોડા સમય પહેલા જ સાહિનની દીકરી સાથે થયા હતા.અને બીજી હેરાનની વાત એ છે કે શાહરુખ ના લગ્ન બાદ પોતાની સાસુ સાથે પ્રેમ સંબંધ બાંધ્યા હતા.અને એટલા માટે શાહરૂખે એની પત્ની સાથે છૂટાછેડા લીધા હતા.

અને થોડા સમય બાદ આ સાસુ અને જમાઈ એકબીજા ની જોડે રહેવા લાગ્યા.ચોંકાવનારી એક વાત એ પણ છે કે આગલા વર્ષે પણ સાહિન દેહ વ્યાપાર ના ધંધા માં સંડવાયેલી હતી.અને એના કારણે એક વાર પોલીસે એની ધરપકડ પણ કરી હતી.તમને જણાવી દઈએ કે હજુ સુધી આ શાહરુખ મળ્યો નથી પણ પોલીસ આ જમાઈ ની શોધખોળ કરી રહી છે.

Advertisement