આ 5 કારણો ને લીધે માતા લક્ષ્મીજી છોડી દે છે તમારો સાથ,ચોથા નંબરનું કામ ભુથી પણ ના કરો..

થોડાક દિવસોમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે અને આ તહેવાર દેશનો સૌથી મોટો તહેવાર પણ માનવામાં આવે છે. તેથી અમુક લોકો થોડાક દિવસ પહેલા જ તૈયારી ચાલુ કરી નાખે છે.અને તહેવાર દરમિયાન તમે જો તમે ધનની ઈચ્છા કરો છો તો તેના માટે ધનની દેવી માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા ખૂબ જ આવશ્યક છે. વર્તમાન સમયમાં વધુ લોકો વધારે ધનની ઈચ્છા રાખતા હોય છે અને દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેના ઘર પરિવારમાં કોઈ પણ ચીજની કમી ના રહે.કારણ કે દિવાળીનો તહેવાર વર્ષમાં એક વાર આવે છે.

Advertisement

અને હિન્દુ સંસ્કૃતિ માટે આ તહેવારોનું ખૂબજ મહત્વ હોય છે.અને દિવાળીના બીજા દિવસે નવા વર્ષની શરૂઆત થાય છે.એટલા માટે દરેક વ્યક્તિઓ ધનની આવક માટે લક્ષ્મીને પ્રાર્થના કરતો હોય છે.અને તેના ઘરમાં હંમેશાં ધન-ધાન્યથી ભરપુર રહે જેના લીધે ઘણા લોકો નાના-મોટા ઉપાય પણ કરે છે અને અલગ અલગ પ્રકારની વિધિ પણ કરે છે પોતાના જીવનમાંથી સમસ્યા દૂર કરવાના પ્રયત્ન પણ કરે છે. જો તમે પણ ધર્મ અને કર્મ વિશ્વાસ રાખતા હોય તો તમારે એ વાતની જાણકારી હશે કે લક્ષ્મીજીની કૃપા વગર ધનની પ્રાપ્તિ કરવી સંભવ નથી.અને દિવાળીમાં ખાસ રીતે માં લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે.અને તેનાથી ધનની આવક થાય તેવી પ્રાર્થના કરવામાં આવે છે.જેનાથી દિવાળી દરમિયાન તમને ખૂબજ ધનની પ્રાપ્તિ થાય છે.

દિવાળીમાં ખાસ રીતે માં લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે.અને તેનાથી ધનની આવક થાય તેવી પ્રાર્થના કરવામાં આવે છે.જેનાથી દિવાળી દરમિયાન તમને ખૂબજ ધનની પ્રાપ્તિ થાય અને તમે દરેક કામ સરતાથી કરી શકો.અને દિવાળીના દિવસે જો માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવામાં સફળ થઇ જાય તો ઘરમાં ધનની કમી નથી રહેતી. દિવાળીમાં ખાસ રીતે માં લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે.અને તેનાથી ધનની આવક થાય તેવી પ્રાર્થના કરવામાં આવે છે.જેનાથી દિવાળી દરમિયાન તમને ખૂબજ ધનની પ્રાપ્તિ થાય.અને લક્ષ્મી માતાની તમારા કૃપા બની રહે છે.અને જો તમે માતા લક્ષ્મીજી તમારાથી પ્રસન્ન હશે તો તમારા જીવનમાં ખુશી ભરપૂર લાગશે. પરંતુ જો એ તમારાથી નારાજ હશે તો તમારા જીવનમાં અનેક સમસ્યાઓ પણ આવશે.

જો આપણે પુરાણો અનુસાર જોઇએ તો એક વખત ઇન્દ્ર દેવતા ધનની દેવી માતા લક્ષ્મીજીની સ્તુતિ કરી રહ્યા હતા. ત્યારે દેવરાજ ઈન્દ્રએ માતા લક્ષ્મીજી અને અનુરોધ કર્યો કે તે મનુષ્ય પર પોતાની કૃપા દૃષ્ટિ બનાવી રાખે. ત્યારે લક્ષ્મીજીએ સ્વયં જણાવ્યું હતું કે જે લોકોના ઘરમાં આ પાંચ ચીજવસ્તુઓ હશે તેમના ઘરમાં વધારે સમય સુધી હું નહીં રહું.કારણ કે આ પાંચ વાસ્તુ માતા લક્ષ્મીને પસંદ નથી એટલા માટે ભગવાન ઈન્દ્રને કહેછે કે જ્યાર સુધી આ પાંચ વાસ્તુ હસે ત્યાં સુધી હું નહિ રાહુ.અને એ પાંચ ચીજો કઈ છે આજે તેના વિશે અમે તમને જણાવીશું. કયા કારણોથી ધનની દેવી લક્ષ્મી છોડે છે સાથ. અને કેમ માતા લક્ષ્મીને આ પાંચ વસ્તુઓ કેમ નથી આવો જાણીએ આ લેખના માધ્યમથી.

અહંકાર કરવો.

દરેક વ્યક્તિઓ જાણે છે. દેવી દેવતાઓને અહંકાર નથી ગમતો કારણ કે અહંકારમાં દુષ્ટ લોકોનો વાષ હોય છે.એટલા માટે માતા લક્ષ્મીને અહંકારી વ્યક્તિઓ નથી ગમતા જે ઘરમાં રહેતા કોઈ પણ માણસ અહંકારી છે તો તે અહંકારમાં લિપ્ત રહે છે. તો આ કારણે માતા લક્ષ્મીજી તે ઘર છોડીને ચાલી જાય છે. જે ઘરમાં અહંકાર હોય છે, ત્યાં અજ્ઞાનતા અને ક્રોધમાં વૃદ્ધિ હોય છે.અને આ બધી વસ્તુઓ માતા લક્ષ્મી દૂર કરે છે.એટલા માટે કોઈ પણ વ્યક્તિએ અહંકારી ન બનવુ જોઈએ.અને દરેક વ્યક્તિને માન ની નજરથી જોવો જોઈએ.

લાલચ કરવી.

દરેક વ્યક્તિ જાણે છે કે લાલચ બુરી બલા હે અને જે વ્યક્તિઓ વધારે લાલચ રાખે છે.અને વધારે ધન ભેગુ કરવાની લાલચ રાખે છે. તે દરેક વ્યક્તિમાં કળયુગ વસેલો હોય છે.અને જે ઘર પરિવારના સદસ્ય લાલચી સ્વભાવના હોય છે. તે ઘરની અંદર લક્ષ્મીજી વધારે સમય સુધી રહેતા નથી અને તે ઘરમાંથી લક્ષ્મીનો નાશ થાય છે અને ધર્મ શાસ્ત્રોમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લાલચી લોકો પાસે લક્ષ્મી નથી રહેતી. લાલચ કરવી પાપ સમાન માનવામાં આવે છે.અને જે વ્યક્તિઓ લાલચી બની જાય છે તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થતો નથી.કારણ કે લાલચી વ્યક્તિઓ ધનની લાલચમાં દુષ્ટ કાર્ય કરવા માટે અચકાતા નથી.તે માટે માતા લક્ષ્મી આવું મનુષ્યની ઘરે વધારે સમય સુધી ટકી રહેતા નથી.

હિંસા કરવી.

જે વ્યક્તિમાં હિંસાઓ હોય છે અથવા બીજાના લોકો પ્રત્યે ખોટી ભાવના રાખે છે.તેવા વ્યક્તિઓ પર માટે લક્ષ્મીની કૃપા નથી બનતી અને જે ઘરની અંદર કોઈ પણ વાતને લઈને વાદ-વિવાદ થતો હોય તે ઘર માં હિંસા હોય છે અને આગળ માતા લક્ષ્મીજી નથી રહેતા. તે ઉપરાંત જે ઘરોની અંદર માંસ-માછલીનો ઉપયોગ કરવામાં આવે છે તે ઘરમાં પણ માતા લક્ષ્મીજી નથી રહેતી.કારણે શાસ્ત્રો અનુસાર જે ઘરમાં માંસ માછલી નો ખોરાકનું સેવન કરતા હોય છે તે ઘરને રક્ષકો નો નિવાસ થાય છે.અને જ્યાર રક્ષકોનો નિવાસ થતો હોય ત્યાં માટે લક્ષ્મીનો નિવાસ અસંભવ છે.

મહિલાઓનું અપમાન કરવું.

આપણી હિન્દુ સંસ્કૃતિ મા મહિલાઓને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે.અને જે ઘરમાં મહિલાઓને સન્માન આપવામાં આવે છે.તે ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે.અને  જે ઘરની અંદર મહિલાઓનું સન્માન નથી હોતું, જે ઘરની અંદર તેમનો અનાદર કરવામાં આવે છે. તે ઘરમાં લક્ષ્મીજી પણ રિસાઇને જતાં રહે છે. કેમ કે મહિલાઓને લક્ષ્મીજીનું રૂપ માનવામાં આવે છે અને આવી સ્થિતિમાં જો ઘરની અંદર મહિલાઓનું અપમાન થતું હોય તો ત્યાં લક્ષ્મીજી નું પણ અપમાન થતું હોય છે તેવું માનવામાં આવે છે.

પત્ની અને પતિની કામ ભાવના.

અને પતિ અને પત્ની વચ્ચેનો સબંધ ખૂબજ પ્રેમનો હોય છે . જો કોઈ પણ ઘરમાં પત્ની અને પતિ કામ ભાવનામાં લિપ્ત રહેતા હોય તો તે ઘરમાં ધનની દેવી માતા લક્ષ્મીજી વધારે સમય સુધી નથી રહેતા. કેમકે કામ ભાવનાને તે ઘરમાં ધર્મની ઉપેક્ષા માનવામાં આવે છે. એટલા માટે બંને વચ્ચે કામ ભાવના રહેવી ખૂબજ જરૂરી છે કારણ કે જો બંને વચ્ચે કામ ભાવના ઓછી રહે માતા લક્ષ્મી નો વાસ થતો નથી.

Advertisement