આ ઉપાય એટલો અસરકારક છે કે ગમે તેવી પૈસા ની તકલીફ હશે,થોડા જ દિવસોમાં દૂર થઈ જશે..

દરેક વ્યક્તિને જીવન જીવવા માટે પૈસાની જરૂર પડે છે.જો તમારી આવક નો જરિયો ધંધો હોય કે પછી નોકરી કરતા હોય.પણ પૈસાની ઉચ,નીચ રહે છે. જો તમારે પૈસાની તંગી વધારે હોય તો.અમે તમારી આ તફલીક દૂર કરી શકીએ છે. આ લેખના માધ્યમથી સમજીએ. બુધવાર પૈસાની તકલીફ હોય ત્યારે વ્યક્તિ શાસ્ત્રીય ઉપાયનો સહારો લે છે.

Advertisement

આવામાં વાસ્તુના નાના-મોટા ટોટકા શામેલ છે. આમાંથી કેટલાંક ઉપાય એવા હોય છે જે અઠવાડિયાના વિશેષ દિવસે કરવાના હોય છે. લક્ષ્મીજીને ધનની દેવી માનવામાં આવે છે અને લક્ષ્મીજી ગણેશજીને પોતાના પુત્ર માને છે. શાસ્ત્ર અનુસાર બુધવારને ગણેશજીનો વાર માનવામાં આવે છે. આથી આ દિવસે ધન સંબંધી ઉપાય કરો તો તેનું વિશેષ ફળ મળે છે.

પૈસાની તકલીફ દૂર થશે.

આજે અમે તમને બુધવારે કરવાના એવા ઉપાય વિષે જણાવવા જઈ રહ્યા. છીએ જે તમને ન માત્ર આર્થિક ફાયદો કરાવશે પણ સાથે પૈસાને લગતી
સમસ્યાઓ હંમેશા માટે ખતમ કરી શકશે. બસ એટલું ધ્યાન રાખો કે તમે આ ઉપાય બુધવારે જ કરો.

લીલી પોટલીનો ઉપાય.

મહિનાના કોઈપણ વસ્ત્રથી લીલી પોટલી બનાવો. દર વર્ષે તેને બદલો. તમે બજારમાંથી તૈયાર પોટલી કે બટવો પણ ખરીદી શકો છો પણ તમે જાતે બનાવશો તો વધારે ફાયદો રહેશે. પોટલીનો આકાર તમે તમારી સુવિધા અને પસંદ પ્રમાણે રાખી શકો છો.પોટલી બનાવવાની રીત. સવારે વહેલા સ્નાન કરીને ગણેશજીની તસવીર આગળ બેસીને લીલા રંગના કપડાથી પોતે જ સિલાઈ કરી નાની પોટલી બનાવો.

ત્યાં બેસીને ગણેશ સ્રોતનો 11 વાર પાઠ કરો. આ તૈયાર પોટલીમાં આખા મગ, ધાણા, પંચમુખી રુદ્રાક્ષ, ચાંદીનો એક સિક્કો અને બે હળદરના ગાંગડા રાખો.પોટલી અહીં રાખો.ગણેશજીને શુદ્ધ ઘીમાંથી બનેલા મોદક ચડાવો. આ થેલીને તિજોરીમાં કે તમે જ્યાં પૈસા રાખતા હોવ ત્યાં રાખો. બુધવારે જરૂરિયાતમંદ ગરીબોને તેમની જરૂરિયાત અનુસાર દાન કરો. આમ કરવાથી તમને ચોક્કસ આર્થિક લાભ થાય છે.

આ ઉપવાસ કરો.

મહિનાના પહેલા બુધવારે એક લીલા રંગનું સાફ કપડુ કે રૂમાલ લઈ તેમાં પાંચ મુઠ્ઠી આખા મગ બાંધી પોટલી બનાવી લો. સૂર્યોદય પહેલ કે સૂર્યાસ્ત પછી તેને પાણીમાં વહાવી દો. તમારી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે.સંકટથી છૂટકારા માટેઃ.આ ઉપાય મહિનાના શુક્લ પક્ષ એટલે કે સુદના બુધવારે કરો. બુધવારે ગણેશજીની મૂર્તિ આગળ 21,42, 64 કે 84 દિવસ સુધી જાવિંત્રી ચડાવો અને રાત્રે સૂતા પહેલા જાવિંત્રી ખાવ. આમ કરવાથી તમારી આર્થિક સમસ્યા દૂર થશે. ધન આગમનમાં જે અડચણો આવે છે .તે દૂર થશે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ આવશે.

ખાદ્ય પદાર્થ.

આ ઉપાય માટે તમારે બુધવાર ઉપરાંત તેના પછીના દિવસ એટલે કે ગુરુવારે પણ ધ્યાન રાખવુ પડશે. શક્ય હોય તો બુધવારે લીલા રંગના ખાદ્ય પદાર્થો, લીલા શાકભાજીનું સેવન કરો. પરંતુ પીળા રંગના ખાદ્યપદાર્થોથી દૂર રહો. ગુરુવારે પીળા રંગનુ ભોજન ખાવ પણ ગ્રીન રંગના ભોજનથી દૂર રહો.મંત્ર ઉપચાર.મહિનાના કોઈપણ બુધવારથી શરૂ કરીને સળંગ 21 દિવસ લક્ષ્મીજીની તસવીર સામે બેસીને ગાયત્રી મંત્ર કે કોઈપણ લક્ષ્મી મંત્રનો 108 વાર જાપ કરો. આ ઉપરાંત માતા લક્ષ્મીને કમળ કાકડી કે કમળનું ફૂલ ચડાવો.

પારિવારિક સંબંધ. બુધવારે પોતાના કોઈપણ ભાઈ કે બહેન પ્રત્યે વેર ભાવ ન રાખો. આમ કરવાથી ગણેશજી કોપાયમાન થાય છે. આ તમારી બુદ્ધિના વિકાને રોકે છે. સાચો નિર્ણય ન લેવાને કારણે તમને ધનહાનિ થઈ શકે છે. આઈ બચવા માટે બુધવારે પોતાના ભાઈ કે બહેનને ભેટ આપો અને સંબંધો સુધારવાની કોશિશ કરો. આમ કરવાથી પૈસા સંબંધિત બધી જ તકલીફો દૂર થશે.

Advertisement