આ રાશિના પુરુષો રિલેશનશિપમાં ક્યારેય સાચું નથી કેહતા, જાણો તમારી રાશિ તો નથી ને

રિલેશનશિપ નામ સાંભળતાજ તમને થઈ કે તે કેવું હોવું જોઈએ રિલેશનશિપ હંમેશા સાચું અને એક બીજા પર વિશ્વાસ હોઈ તેવું હોવું જોઈએ જે રીતે પાંચ આંગળીઓ સરખી હોતી નથી એવી જ રીતે દરેક લોકાના રિલેશનશીપમાં બધુ યોગ્ય ચાલે એવું જરૂરી હોતું નથી. દરેક રિલેશનમાં ઊતાર ચઢાવ આવતા રહે છે.ઘણી વખત એવું જોવા મળે છે કે સંબંધને સાચી રીતે આગળ વધારવા માટે પુરુષો ખોટું બોલે છે.આ પુરુષો કોઇનું ખરાબ કરવા ઇચ્છતા નથી પરંતુ સમય આવવા પર તેઓ ખુદને સાચા સાબિત કરવામાં પણ પાછળ હટતા નથી. આજે અમે તમને જણાવીએ એ રાશિઓના પુરુષો વિશે જે સંબંધમાં પડેલી તિરાડ બચાવવા ખોટું બોલી દે છે.

Advertisement

મેષ રાશિ.

આ રાશિના જાતક જેટલું બને એટલું ખોટું બોલે છે. એમાં સાચું બોલવા અને એમનો સામનો કરવાની હિમ્મત હોય છે. આ લોકો ખોટાનો સહારો ત્યારે લે છે જ્યારે એ બીજાની મદદ અથવા કોઇ બીજાની મુસીબતથી બચવા ઇચ્છે છે. આ લોકો ખોટું બોલવામાં માહિર હોતા નથી. પરંતુ તેઓ પરિસ્થિતિ અનુસાર આવું કરે છે.

(૧)વૃષભ રાશિ.

મેશ રાશિની જેમ વૃષભ રાશિના જાતક પણ ખોટું બોલવાથી બચે છે. તેઓ પોતાના સંબંધને લઇને ખૂબ જ ઇમાનદાર હોય છે. પાર્ટનરની ભલાઇ અને ખૂબ જ મજબૂરી હોવા પર તેઓ ખોટું બોલવાનો સહારો લે છે. પરંતુ તેમનું દિલ એકદમ સાફ હોઈ છે.

(૨)મિથુન રાશિ.

મિથુન રાશિના લોકોને દરેક ચીજોને જોવાની પોતાની એક અલગ રીત હોય છે અને આ વાત રિલેશનશીપ પર પણ લાગૂ થાય છે. જે વાત બીજાને ખોટી લાગે છે, એને ઘણી વખત તેઓ સાચી માની લે છે. એ દ્રષ્ટિકોણ પોતાના રિલેશનમાં પણ તેઓ લાગૂ કરે છે.

(૩)કર્ક રાશિ.

કર્ક રાશિના લોકો રહસ્યમયી પ્રકારના હોય છે.તેઓ પોતાની વાત સીધી કહેતા નથી. તેઓ તેમની વાત ફેરવીને કહે છે અને એમાં પણ પૂરું સાચું કહેતા છે. તેઓ પોતાના રાઝ ગુપ્ત રાખવા માટે પાર્ટનરથી પણ ખોટું બોલવામાં પાછળ રહેતા નથી. પરંતુ તેઓ કાયમ ખોટું બોલતા નથી.

(૪)કુંભ રાશિ.

સામાન્ય રીતે કુંભ રાશિના છોકરાઓનો નેચર સ્વાર્થી હોય છે. તેઓ પોતાની પત્ની અથવા ગર્લફ્રેન્ડથી કામ કરાવવા માટે ખોટાનો સહારો લે છે. આ રાશિના છોકરા પોતાનું કામ પૂરું થઇ ગયા બાદ ત્યાંથી નિકળી જાય છે.તેઓ ના તાકતક્ષણિક નિર્ણય થી કોઈક ને ખોટું લાગી શકે છે પરંતુ તેઓ નામનમાં કોઈ ના માટે ખોટા વિચાર નથી હોતા.

Advertisement