આ 20 વર્ષની યુવતી વૃધો સાથે ડેટ કરીને કમાય છે, અધધ આટલા રૂપિયા.

આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવીશું જે વૃદ્ધ લોકો સાથે રાત વિતાવી ને અઠળક પૈસા કમાઈ છે. અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતી એમિલી બ્યુલીયાને લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ પસંદ હતી પણ એની પોતાની એવી સ્થિતિ ન હોતી કે તે આવી જિંદગીનો ખર્ચો ઉઠાવી શકે.પરંતુ તેણે એક ઉપાય શોધ્યો હતો. એ ‘સ્યુગર ડેડી’ બની ગઈ અને તેણે પૈસાદાર વૃદ્ધો સાથે ડેટ કરવાનું શરૂ કરી દીધું. એમિલી સ્યુગર બેબી બની ગઈ અને એ સાથે જ ‘લક્ઝુરિયસ’ લાઈફસ્ટાઈલ જીવવાનું એનું સપનું સાકાર થવા લાગ્યું.

Advertisement

પેરિસના પરફ્યુમથી માંડીને હીરા જડીત બ્રા અને એના સ્યુગર ડેડી આપવા લાગ્યા. એમિલીના જણાવ્યા પ્રમાણે તે જ્યારે ડેટ પર જાય ત્યારે કિસ અને સેક્સ નહીં કરવાનો સ્ટ્રીક નિયમ રાખ્યો છે. એમિલીએ જણાવ્યું કે,ઈકોનોમિક્લ ક્રાઈસિસમાંથી બહાર નીકળવા માટે સ્યુગર ડેડીઝ તમને મદદ કરે છે અને એટલે જ ના તમારે તમારા ખર્ચાની ચિંતા કરવી પડતી નથી. એમિલી સ્યુગર બેબી બની ગઈ હોવાની જાણ જ્યારે તેના બોયફ્રેન્ડને થઈ ત્યારે તેને ભારે આઘાત લાગ્યો હતો જોકે એમિલીએ તેને મનાવી લીધો હતો.

હવે જેકને પણ એમિલીના આ ‘પ્રોફેશન’ સાથે કોઈ વાંધો નથી. એક સમયે 20 વર્ષની એમિલી બ્યુલીયાની પાસે કોલેજની ફી ફરવા માટે પૈસા પણ નહોતા. ત્યારે તેના મિત્રોએ એવી સાઈટની જાણકારી આપી જેના પર શુગર ગર્લ બનીને ઉંમરમાં મોટા લોકોને ડેટ કરીને પૈસા કમાઈ શકે. તેણે મજાકમાં જ નામની વેબસાઈટ પર એકાઉન્ટ બનાવ્યું હતું. થોડા સમયમાં જ તેને ઘણાં લોકોની રિક્વેસ્ટ આવવા લાગી જ્યાર બાદ એમિલીએ આ કામની શરૂઆત કરી હતી અને હવે તેની ઇનકમ પણ વધી ગઈ છે.

શરૂઆત માં લોકો તેને ખુબજ અવગણતાં હતાં. પરંતુ હવે પરિસ્થિતિ કૈક અલગ જ છે. આ કામમાં એમિલીને પોતાની ઉંમર કરતા મોટા લોકો સાથે ડેટ પર જવું પડે અને બદલામાં આ અમીર બુઢાઓ બધો જ ખર્ચ ઉઠાવે. આજે તે પોતાના કોલેજનો ખર્ચ જ નહીં પરંતુ ઘણાં મોંઘા કપડાં અને વેકેશન પર પણ જાય છે. તેમાંથી 33 હજારના અંડરગારમેન્ટ્સ પણ ખરીદે છે.

અત્યાર માં હાલ ની સ્થિતિ ની વાત કરીએ તો. એમિલી સિંગલ નથી, પરંતુ તેને 20 વર્ષનો બોયફ્રેન્ડ પણ છે. એમિલીએ શુગર ડેડીઝને ડેટ કરવાથી તેના બોયફ્રેન્ડ જેકને કોઈ પ્રોબ્લેમ નથી. પહેલા તો એમિલીએ પોતાના આ કામ વિશે પોતાના પાર્ટનર સાથે કોઈ ચર્ચા કરતી ન હોતી પરંતુ જ્યારે તેના બોયફ્રેન્ડને આ વાતની જાણ કરી તો પહેલા તેને આઘાત લાગ્યો હતો. પરંતુ બાદ માં સ્થિતિ સુધરી ગઈ છે.

વધુમાં જણાવ્યું છે કે જ્યારે પણ એમિલી સાથે ડેટ પર જવાનું કહ્યું ત્યારે એમિલી કોઈ શુગર ડેડીની સાથે હતી. એવામાં એમિલીએ જેકને બધું જ બતાવી દીધું. જેક અને એમિલી એક સાથે ખુશીથી રહે છે. શુગર ગર્લ બનવા માટે એમિલીએ પોતાના અને પોતાના ડેટ્સની વચ્ચે મર્યાદા નક્કી કરી હતી. આ ડેટ્સમાં એમિલી ફક્ત વાતો જ કરે છે અને તેમનું એકલાપણું દૂર કરે છે. એમિલીએ કહ્યું હતું કે,આ ડેટમાં કીસ કરવાની પણ સખ્ત મનાઈ હોય છે. પરંતુ તે છતાં પણ લોકો અહીં આનંદ માણી શકે છે. અને પોતાના શરીર ની થાકાન દૂર કરે છે.

Advertisement