અબજોપતિ નીતા અંબાણીના છે આ 3 મોટા સપનાં,જાણી ને તમે પણ હેરાન થઈ જશો..

નીતા અંબાણી ને તો આપણે સૌ કોઈ જાણતા જ હશે.નીતા અંબાણી એ ભારતના સૌથી મોટા ઔદ્યોગપતિ ના ઘરે થી આવે છે.નીતા અંબાણી મુકેશ અંબાણી સાથે લગ્ન કર્યા છે.જ્યારે અંબાણી પરિવાર મા કોઈ કાર્યક્રમ હોય અથવા તેમની કોઈ વાત હોય ત્યારે કોઈપણ ખબર હોય ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી હોય છે.

Advertisement

અને તેમની દરેક હલચલ ઉપર સોસિયલ મીડિયા રિપોર્ટર ધ્યાન રાખતા હોય છે.એજ નહિ ,ના કોઈ અભિનેત્રી કે ના કોઈ મોડલ હોવા છતાં નીતા અંબાણી ને દર વખતે રિપોર્ટર ના કેમેરા પીછો કરતા રહે છે.અને તેમની ઉપર હમેશા નજર રાખતો હોય છે.

નીતા અંબાણી એ ભારતના સૌથી મોટા આમિર ઘરમાંથી આવે છે.રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક અને ચેરપર્સન તેમજ ઈન્ટરનેશનલ ઓલમ્પિક કમિટીના પહેલા ભારતીય મહિલા સભ્ય નીતા અંબાણીએ લંડનમાં આયોજિત ધ સ્પોર્ટ બિઝનેસ સમિટમાં ઈન્સ્પાયરિંગ અ બિલિયન ડ્રીમ્સઃધ ઈન્ડિયા ઓપોર્ચ્યુનિટીમાં વાત રાખતા પોતાના ત્રણ સપનાંઓ રજૂ કર્યા છે.અને કહ્યું છે કે હજુ મારા આ ત્રણ સપના અધૂરા છે.

નીતા અંબાણી ના આ ત્રણ સપનાં છે.

નીતા અંબાણી ભારતના સૌથી મોટા ઔદ્યોગપતિ ના ઘરે થી આવે છે.નીતા અંબાણીએ કહ્યું કે ભારત દેશ તેજીથી પ્રગતિ કરી રહ્યો છે.તેઓએ પોતાના ત્રણ સપનાં અંગે જણાવ્યું કે પહેલું સપનું છે કે કોઈ પણ બાળક રમત ગમતની તકથી વંચિત ન રહે.દરેક બાળકને રમતગમત નો લાભ માંડવો જોઈએ.

તેઓએ કહ્યું કે તેઓ દેશના બંધારણમાં શિક્ષાના અધિકારની સાથે સાથે રમતગમતના અધિકારને પણ જાહેર કરવામાં આવે તેવું જોવા માગે છે.અને રમતગમત ને પણ આગળ લાવવા માટે પ્રયત્ન કરે છે.તેઓ અંગત રીતે દેશના તમામ બાળકો માટે આ સપનું પૂરું કરવા માગે છે.તેઓએ વધુમાં કહ્યું હતું કે તેઓ આ વાતને પોતાના ધર્મ તરીકે લે છે.અને કહ્યું હતું કે ભારતનું કોઈ પણ બાળક રમતગમત થી વિચિત ન રહેવું જોઈએ.

આ ઉપરાંત નીતા અંબાણી તેના બીજા સપના વિશે પણ વાત કરી હતી,નીતા અંબાણી પોતાના બીજા સપનાં અંગે જણાવ્યું કે તેઓ ભારતને વૈશ્વિક ખેલનું પાવરહાઉસ બનાવવા માગે છે. નીતા અંબાણીએ કહ્યું કે તેમનું સપનું છે કે દેશમાં ઓલ્મિપક અને ફીફા જેવી મોટી ટૂર્નામેન્ટનું આયોજન થાય.અને તેમાં દરેક લોકો ભાગ લઈ શકે,અને તે લોકો ને પણ ફાયદો થાય.

આ ઉપરાંત નીતા અંબાણી એ તેમના ત્રીજા સપના વિશે પણ જણાવ્યું હતું.તેઓએ ત્રીજા સપના અંગે કહ્યું કે તેઓએ કહ્યું કે સૌથી મહત્વું લક્ષ્ય વિશ્વમાં શાંતિ ફેલાવવાનું છે.2016માં રિયો ઓલ્મિપકમાં શરણાર્થીઓ ની ટીમે ઓલમ્પિકના ઝંડા નીચે પરેડ કરી,જે યુનિટીનું સૌથી શાનદાર ક્ષણ હતી.આ રમતગમતની તાકાતને પણ દેખાડે છે.

Advertisement