આદુ સાથે સંકળાયેલ આ ઉપાય કરવાથી એક અઠવાડિયામાં માથા પર ઉગી જશે વાળ,જાણો એક ક્લિક કરીને..

જો તમારે ખરતા વાળની સમસ્યા હોય તો આ ઉપાય કરવા જોઈએ. ખરતા વાળની સમસ્યાથી લાખો લોકો પરેશાન થઈ ગયા છે. અને વાળ ગરી ગયેલા હોય તેને ફરીથી મેળવવા માટે અનેક પ્રકારની દવાઓનો ઉપયોગ પણ કરે છે. પરંતુ તે પછી પણ તેમના વાળ પાછા વધતા નથી અને ઊગતા નથી અને માથામાં એક પણ વાળ રહેતો નથી જેથી માથામાં ટાલ પડી જાય છે. જો તમારા વાળ વધુ ખરતા જાય છે.

Advertisement

અને તમારા માથા પર નવા વાળ ન વધતા હોય તો નીચે આપેલા આદુના કેટલાક ઉપાય અપનાવવા જોઈએ. અને આયુર્વેદમાં જણાવ્યા મુજબ ઉપાય અપનાવવાથી ફક્ત તમારા વાળ ફરી વધશે નહીં, પરંતુ તમારી ખોપરી ઉપરની ચામડી પણ નવી આવશે અને ચામડી પણ સાફ રહેછે. હકીકતમાં, આયુર્વેદમાં આદુના રસને વાળ માટે સારો માનવામાં આવે છે.

અને તેમાં જોવા મળતા ખનીજ અને એન્ટીઓકિસડન્ટ વાળને વધારવાનું કામ કરે છે. અને એટલું જ નહીં, વાળ પર આદુનો રસ લગાવવાથી વાળને પોષણ પણ મળે છે અને ખોપરી ઉપરની ચામડી અનેક રોગોથી દુર થઇ જાય છે. અને મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને આદુનો વિટામિન પણ જોવા મળે છે અને આ તત્વોને વાળ માટે ફાયદાકારક પણ માનવામાં આવે છે. તે જ સમયે, વાળ પર આદુનો રસ લગાવવાથી શું ફાયદા થાય છે, તે નીચે મુજબ છે. જો, તમે વાળ ખરવાથી પરેશાન હોય, તો પછી આદુથી બનતા આ ઉપાયો અપનાવો.  જેનાથી વાળનું ખરવાનું બંધ થઈ જશે.

જો તમારા વાળ ખૂબ ગરતા હોય અને વાળ પાછા ન ઊગતા હોય તો તમારે આદુથી બનાવેલ દવાઓનો ઉપયોગ કરવો જોઇએ. તેમા તમે થોડુ આદુ લો અને તેને સારી રીતે કચરી લો અને ત્યાર બાદ તેનો રસ કાઢો ત્યાર બાદ આદુના રસમાં 1 ચમચી બદામ તેલ ઉમેરો. અને ત્યારબાદ આ ભેગું કરેલું મિશ્રણ વાળના મૂળિયા ઉપર બરાબર લગાવો અને તેને 2 કલાક વાળની ઉપર રાખી મુકો.

અને ત્યારબાદ 2 કલાક પછી શેમ્પૂની મદદથી વાળ ધોઈ લો. અને આ મિશ્રણને 3 વાર એક જ રીતે વાળ પર લગાવો. આ મિશ્રણનો ઉપયોગ કરવાથી વાળ ખરતા અટકશે અને નવા વાળ વધશે. અને આ સિવાય જો તમે ઈચ્છતા હોયતો રાત્રે સૂતા પહેલા આદુના રસથી તમારા વાળની ​​મસાજ કરી શકો છો. અને આમ કરવાથી પણ વાળ ખરશે નહી.

ડેન્ડ્રપ કરો દૂર.

જો તમારા વાળમાં ડેન્ડ્રપ છે, તો તમારી ખોપરી ઉપરની ચામડી પર આદુનો રસ લગાવો. અને ખોપરી ઉપર આદુનો રસ લગાવવાથી ખોડો પણ મટી જશે અને તમને ડેન્ડ્રપની સમસ્યાથી પણ રાહત મળછે. અને એટલુ જ નહીં, આદુના રસની મદદથી ખોપરી ઉપરની ચામડી પરના બધાજ બેક્ટેરિયા પણ મરી જશે.

તમે આદુના રસમાં નાળિયેરનું તેલ નાખો. અને ત્યારબાદ આ મિશ્રણને વાળ પર લગાવો. જ્યારે આ રસ સુકાઈ જાય છે, અને ત્યારે તમે શેમ્પૂની મદદથી વાળ ધોઈ લો. અને આદુ નારિયેળનું તેલ એક સાથે માથા પર લગાવવાથી ખોડો તરત જ સાફ થઈ જાય છે. અને જો તમે ઇચ્છો છો, તો તમે આદુના રસમાં ઓઇલ તેલ પણ ઉમેરી શકો છો. વાળ માટે આદુનો રસ કોઈ જાદુઈ વસ્તુથી ઓછો નથી. તેથી, તમારે તમારા વાળ પર આદુનો રસ લગાવવો જ જોઇએ. તેને વાળ પર લગાવવાથી વાળને લગતી અનેક સમસ્યાઓ દૂર થાય છે.

Advertisement