આલિયા એ શેર કરી એવી ફોટોસ, જે જોઈને તમે પણ બોલો ઉઠસો પટાખા

1. કાતિલ અંદાજથી દેખાઈ રહી છે આલિયા ભટ્ટ.

સોસીયલ મીડિયા પર આલિયા ભટ્ટ ની ઘણા ફોટા નજરમાં વી રહ્યા છે જેમાં પીચ કલરના સુંદર ગાઉનમાં નજરમાં આવી રહી છે તે તેને જોઈને એવી લાગે છે જાણો કે કોઈ આસમાનથી પરી આવી હોય તેમ આલિયા ભટ્ટના આ સુંદર ફોટોગ્રાફી જોઈને યુજરો ખુશ થઇ ગયા કે કેટલી સુંદર લાગે છે આલિયા ભટ્ટ.

2. કોઈ પરી જેવી દેખાય છે આલિયા.

આલિયા સાચે જ આ ફોટામાં કોઈ પરી જેવી દેખાય છે તમેને ખબર છે કે એ કઈ પરી જેવી દેખાય છે જાણે કોઈ રૂપસુંદરી તો નહી ને લોકો તેને જોઈને ઘણી બધી કૉમેન્ટ કરી રહ્યા છે આલિયા એવી દેખાય છે કે કોઈ પરી જ હોય તેવી.

3. રણબીર કપૂર ની સાથે પોતાના રિલેશનશિપમાં.

એ આ દિવસોમાં પોતાની ફિલ્મો સિવાય રણબીર કપૂરની સાથે પોતાન રિલેશનશિપને લઈને પણ ચર્ચામાં છે ઘણા દિવસોથી તે બંને ખુબ ચર્ચામાં છે એવું પણ કહેવામાં આવે છે કે તે બંને લગ્નન પણ કરવાના છે પણ હાજી સુધી કઈ પણ નક્કી નહિ. આ ખાલી વાત છે કે તેમના રિલેશનશિપ કેવા ચાલે છે.

4. ફિલ્મ બ્રહ્માસ્ત્ર માં રણબીર સાથે.

રણબીરની સાથે આલિયા ભટ્ટ પહેલી વાર મોટી સ્ક્રીન પર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે જોવામાં આવવાના છે જેની વાત આખા બોલિવૂડ જગતમાં થાય છે ફિલ્મ બ્રહ્માસ્ત્ર રણબીર અને આલિયા એક સાથે કામ કરે છે અને તેમને થોડા જ દિવસોમાં રિલીઝ પણ થવાની છે એટલે ખબર પડી જશે કે ફિલ્મ બંને કેવી કામ કર્યું છે.

5. કોઈ માશાલ્લાહ તો કોઈ પટાખા કઈ રહ્યું છે.

આલિયાના આ ફોટા પર દિલના ઢીંગલા અને અગ્નિના ચિત્રની ભરમાર છે, કોઈ માશાલ્લાહ લખી રહ્યું છે તો કોઈ એ એમને પટાખા કહ્યું છે બહુજ કોમેન્ટ આવી રહી છે આલિયાના ફોટા ખુબ વાયરલ થઈ રહ્યા છે જેને લોકો એવી કહે છે આ પરી ક્યાંથી આવી અને કેવી સુંદર લાગે છે.

6. સડક 2 માં આલિયા આદિત્ય કપૂરની સાથે.

એના સિવાય તે પોતાના પિતા મહેશ ભટ્ટની ફિલ્મમાં પણ પહેલી વાર કામ કરવા જઈ રહી છે મહેશ ભટ્ટની ફિલ્મ સડક 2 માં આલિયા આદિત્ય કપૂરની સાથે દેખાશે અને પોતાના પિતાની ફિલમ પહેલી વાર કામ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here