અમિતાબ બચ્ચને આ સચ્ચાઈ દેશવાસીઓ થી છુપાવી હતી, અને લોકો ને મારવા દીધા હતા જાણો..

દોસ્તો તમને ખબર હસે કે નવેમ્બર અને ડિસેમ્બર 2005 ની વાત છે.જ્યારે અમિતાભ બચ્ચન તેમનાં સ્વર્ગવાસી પિતા હરિવંશરાય બચ્ચનની જયંતીનાં અવસર પર સહ-પરીવાર સાથે ઉત્તર પ્રદેશ ગયા હતા. તેમણે ત્યાં એક સમારોહમાં ભાગ લીધો હતો, જે દરમિયાન તેમને અચાનક જ પેટમાં અસહ્ય દુઃખાવો ઉપડ્યો હતો.

Advertisement

ત્યાર બાદ તેમને દિલ્લીનાં ઈસ્કોટર્સ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, અને આપણા દેશની સર્વકાલીન મહાન મીડિયાએ તેને 24 બતાવીને રાષ્ટ્રીય શોક જાહેર કરીને બધા લોકોએ એવું કહ્યું હતું કે અમિતા બચન ગંભીર રીતે બીમાર છે.અને બધા લોકોએ કામ ધંધા છોડીને ભગવાનને પ્રથાના કરવા લાગ્યા હતા.

શું થયું તે દિવસે પૂરી ઘટના આગળ જોઈ શકો છો. રાજીવ દીક્ષિત પોતાના વ્યાખ્યાન સભાને સબંધિત કરતા કહે છે.અમિતા બચન એક ફિલ્મ કલાકાર છે.થોડાક સમય પહેલા તે બીમાર પડ્યા હતા. અને તેમનું ઓપરેશન થયું હતું.અને ઓપરેશન 9 કલાક ચાલ્યું હતું.તેમણે પોલડિસિઈ આંતરડા સડી વજની બીમારી હતી.અને જે ડૉક્ટરે ઓપરેશન કયું હતું તેમણે મેં પૂછ્યું હતું કે 9 કલાક સુધી તમે કયું ઓપરેશન કર્યું.ડૉક્ટરએ જણાવ્યું કે તેમનું આંતરડું અલગ-અલગ જગ્યાએથી સડી ગયું હતું. તેને કાપીને કાઢવામાં ન આવ્યું હોત તો તેમની મોત થવાની પણ શક્યા હતી.

રજીવભાઈ લોકો ને કહે છે.મોટું આંતરડું સામાન્ય લોકોને નથી સડતું પરંતુ જે લોકો, ગાયનું માંસ, સુવરનું માંસ, લાલ માંસ, દારુ, સિગરેટ, ગુટકા, પીઝા, મેગી જેવાં ફાસ્ટફૂડ ખાય છે તે લોકોનું આંતરડું સડે છે. પણ અમિતાભ બચ્ચન તો આમાંથી કંઈ જ નથી ખાતા, તે છત્તા પણ તેમનું આંતરડું સડી કેવી રીતે ગયું.( અત્યારે તો એક એડ ના માધ્યમથી 5 રૂપિયા વાળી નાની મેંગો ચોકલેટ ખાતા હતા.જોવા મળ્યા હતા.)તો પછી મે ડોક્ટરને પૂછ્યું કે મોટું આંતરડું કમ સડી ગયું.

ડૉક્ટર જણાવે છે કે અમિતજી પેપ્સી અને કોકોકોલા જેવા સોફ્ટ ડ્રિંક પીવે છે અને તે પણ છેલ્લા દસ વર્ષથી પીવે છે.અને તેનાથી પણ આંતરડું સડી જાય છે.મે ડોક્ટરને કહ્યું કે આ વાત અમિતાભ બચ્ચને બતાવી છે.ડોક્ટરે કહ્યું કે હા,અને તેમણે પૂછ્યું કે તેમનું શું રિયકશન હતું.અને અમિતજીને આ અંગે જાણ થઈ તો તેમણે કોલ્ડ ડ્રિંકની ઍડ કરવાની પણ બંધ કરી દીધી હતી.પણ પહેલા ખૂબ એડ કરતા હતા.પણ હવે બંધ કરી દીધું છે.અને 2012 થી અમિતાભ બચ્ચને પેપ્પસી અને કોકો કોલા એડ કરવાનું બંધ કર્યું છે.

રાજીવ જી ને પાક્કું થઈ ગયું પછી.ત્યારે મેં અમિતાભ બચ્ચને ઈ મેઈલ કર્યો.અમિતજીએ પ્રતિઉત્તર આપતા મેઈલમાં જણાવ્યું હતું કે હા, આ સાચી વાત છે કે મારું આંતરડું પેપ્સી અને કોકોકોલા પીવાથી સડી ગયું હતું અને તેનાં માટે ઑપરેશન કરવામાં આવ્યું છે.અને ,જ્યારે મેં અમિતજીને કહ્યું કે આ બધી વાત તમે મિડિયા કે ટીવી મારફતે જણાવી દો અને જેમણે તમારુ ઑપરેશન કર્યું હતું તેમને પણ સાથે બેસાડીને જણાવો કે દસ વર્ષથી કોલ્ડ ડ્રિંક પીવાને કારણે તમારું આંતરડું સડી ગયું હતું તથા આંતરડાને કાપીને બહાર કાઢવામાં આવ્યું હતું. અમિતજી એ આ વિશે ચોખ્ખી ના કહી દીધી હતી. તો મેં તેમને અન્ય એક વિકલ્પ આપતા કહ્યું કે જો તમે જણાવી નથી શક્તા તો 3 કલાકની એક ફીચર ફિલ્મ બનાવીને લોકોને જણાવો કે પેપ્સી અને કોકા થી આંતરડાનું સડી જાય છે.તો તેમણે કીધું કે હું આવું નથી કરી શકો .મે તેનું કારણ પૂછું.

અમિતાભ બચ્ચનએ રાજીવજીને જણાવ્યું કે તેમણે આ કોલ્ડ ડ્રિંક્સની ઍડ માટે કંપની પાસેથી એક કરોડો રુપિયા લીધા છે. તે સમયે એક એગ્રીમેન્ટમાં લખાવી લીધું કે આ કંપનીઓ જ્યાં સુધી ભારતમાં હશે ત્યાં સુધી તેઓ આ કંપનીની વિરુદ્ધમાં કંઈ જ નહીં બોલે. જો તેઓ કંપનીની વિરુદ્ધમાં કંઈ પણ બોલ્યા તો તેમની ઉપર ૫૦૦ કરોડનો દાવો માંડશે અને મારી જોડે આટલા પૈસા નથી.અને હું ભિખારી બની જઈશ.એટલા માટે હું કંપનીની વિરુદ્ધ નથી જાઈ શકતો.મે કીધુ કે હું આ વિષય બોલું તો કઈ વાંધો નથી .તો અમિતાભ બચ્ચને કહ્યું કે વાધો નય.મે તો કોઈ સમજૂતી નથી કરી.અને મે કીધુ કે તમારું નામ લઈને વાત જણાવું તો,તે સમયે અમિતજીએ કહ્યું કે હા મારું નામ લઈને લોકોમાં જાગૃતતા લાવી શકો છો.અને અમિતાભ બચ્ચને ને કોકો કોલા પીવાથી આવું થયું.તો મને કઈ સમસ્યા નથી.તમને મારું નામ લઈ બોલી શકો છો.

રાજીવ ભાઈ સભામાં ઉપસ્થિત લોકોને જણાવે છે.હવે તેનો જોવો કે હવે તમે લોકો જુઓ કે આ પેપ્સી-કોકા-કોલા વગેરે કોલ્ડડ્રિંક્સ કેટલા જોખમી છે.એટલા માટે કોઈ દી આસ ન પિતા અને ઘરે મહેમાન આવે ત્યારે તેમણે કોઈ દિવસ ન પીવડાવો.તમારી સંસ્કૃતિ કહે છે. અતિથિ દેવ ભવ,મહેમાન ભગવાન સ્વરૂપ હોય છે.તેમણે લોયલેટ કે સંદસ સાફ કરવાનું પાણી નહિ પીવડાવવું જોઈએ આ વાતનું ધ્યાન આપો.

Advertisement