આશ્ચર્યચકિત કરી નાખે તેવો કિસ્સો, પતિ સપનામાં આવી સંભોગ માણતા પત્ની ગર્ભવતી થઈ ગઈ જાણો વિગતે

તમે અત્યાર સુધી ઘણા કિસ્સાઓ જોયા હશે, અને સાંભળ્યા પણ હશે પરંતુ આજે એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે ખૂબ ચોંકાવનારો છે આ કિસ્સા માં જણાવ્યા મુજબ અહીં ની વાત એમ કે એક મહિલા ના પતિએ સપના માં આવી જે સંભોગ માણતા એ પત્ની ગર્ભવતી થઈ હતી અને તમે પણ વિચારતા હસો કે સપના માં કેવી રીતે, તો હવે તમને જણાવીએ એના વિશે વિગતે

Advertisement

આ ઘટના બિહાર ના ભાગલપુર ની છે અને અહીં ની એક મહિલા નું કહેવું છે મારા પતિ મારા સપનામાં આવતા હતા અને મારી સાથે વાત પણ કરતા હતા અને એને એવું પણ કહયું હતું કે એક દિવસ મારા પતિ એ સપનમાં મારી સાથે સંભોગ માન્યો હતો અને એના જ કારણે હું ગર્ભવતી થઈ છું.

ભાગલપુરના જગદીશપુરની એક મહિલા પોલીસને મળી અને ફરીયાદ કરી તેનો ભાઇ છેલ્લા સાત મહિનાથી કોલકાતામાં રહે છે અને તેની ભાભી પ્રેગનેટ છે. મહિલાએ પોતાની ભાભીના પેટમાં ઉછરી રહેલા બાળના ડીએનએ તપાસવાની પણ માગ કરી છે.

જેને પોલીસ ને ફરિયાદ કરી છે એ મહિલા નું કહેવું છે કે મારા ભાઈ ના લગ્ન પાંચ વર્ષ પહેલાં થયા હતા અને એવું પણ કહ્યું હતું કે મારા ભાઈ ને એક બે વર્ષ ની નેની દીકરી પણ છે અને એને એવું પણ કહ્યું હતું કે મારો ભાઈ 8 મહીનાં પહેલા રૂપિયા કમાવવા માટે કોલકાતા ગયો હતો અને એક દિવસ થયું એવું કે એ અચાનક જ અહીં પાછો આવ્યો અને ત્યારે એને ખબર પડી કે એની પત્ની ને ગર્ભાવસ્થાનો ત્રીજો મહિનો ચાલતો છે અને આ વાત ભ્રા આવ્યા બાદ એના સાસરીવાળા તેને રાખવા નો ઇનકાર કરી દીધો.

અને મહિલા ના નણંદ નું કહેવું છે કે એની ભાભી એને ખૂબ ધમકાવે છે અને એવું પણ કહે છે કે જો એને ઘર માં રાખવા માં નહીં આવે તો ખોટા કેશ માં ફસાવી દેશે મીડિયા રિપોર્ટ અનુસાર પ્રેગનેટ મહિલાને તેના ઘરના લોકો રાખવા તૈયાર નહતા ત્યારે ગામમાં પંચાયત બોલાવવામાં આવી.

આ દરમિયાન મહિલાને પુછવામાં આવ્યું કે તેના ગર્ભમાં ઉછરી રહેલું બાળક કોનું છે તો તેને જણાવ્યું કે આ બાળક તેના પતિનું છે. તેની પાછળ તેને તર્ક પણ આપ્યો કે તેના પતિન સપનામાં આવતા હતા એટલે ગર્ભ રહી ગયો અને એને એ પણ કહ્યું હતું કે મારા પતિ મારા સપના રોજ આવતા હતા.

જો કે પાછળથી મહિલાના મોબાઇલની તપાસ કરતા એક યુવકનો નંબર મળ્યો હતો. મહિલાના તે યુવક સાથે લગ્નેતર સંબંધો હતા અને તેના ગર્ભમાં ઉછરી રહેલુ બાળક પણ તેનુ છે. આ વાત બહાર આવ્યા બાદ એને પોલીસ સ્ટેશનમાં લઈ જવા માં આવી હતી અને એના પ્રેમી ને પણ ત્યાં બોલાવી ને પૂછપરછ કરી હતી અને એના પ્રેમી એ પણ આ વાત નો ખુલાસો કર્યો હતો કે આ બાળક મારુ છે. આવું થયા બાદ એના સાસરી વાળ એ એને છૂટાછેડા આપવાની માંગ કરી છે.

Advertisement