બહેનની વિદાય પર રડ્યો ભાઈ, તો કરાવ્યું સાર્વજનિક રીતે આવું કામ જાણો..

ભાઈ અને બહેનનો સબંધ ખૂબજ પ્રેમ વારો હોય છે.જ્યારે તે નાના હોય છે.ત્યારે ખબુજ મસ્તી કરતા હોય છે.અને ધીરે ધીરે મોટા થતાં જાય છે તેમ તેમ બંને વચ્ચે પ્રેમ વધતો જાય છે.ભાઈ બહેનને માતા પિતા ને ખૂબજ પ્રેમ કરતા હોય છે.અને જ્યારે બહેનના લગ્ન નક્કી થાય અને પછી દુલ્હનની વિદાઈ દરમિયાન એવો માહોલ બની જાય છે કે કોઈની પણ આંખોમાં આંસુ આવી જાય છે. તમે પણ આવો માહોલ જોયો હશે અને કદાચ તમે પણ રોયા હશો.પણ એક એવું પણ રાજ્ય છે.

Advertisement

જ્યાર બહેનના લગ્નમાં ભાઈ રડે તો તેને ખૂબજ મોટી પરિણામ ભોગવવું પડે છે.તે રાજ્યને નામ છે. રૂસી ગણરાજ્ય ચેચન્યામાં દુલ્હનની વિદાય સાથે જોડાયેલો એક એવી ઘટના સામે આવી છે જેણે દરેકને હેરાન કરી દીધી છે. અહીં એક ભાઈને પોતાની બહેનની વિદાઈ દરમિયાન રોવાનું મોઘુ પડ્યું હતુ. તેના માટે તેને સાર્વજનિક માફી માંગવી પડી હતી. અને તે ખૂબ શરમ જનક વાત કહેવા.પણ આ રાજ્ય મા આવું કેમ છે અને કયા કારણો થી બહેનના લગ્ન ભાઈ રડી કેમ ન શકે.અને રડે તો તેને બધાની સામે માફી માગવી પડે.તો આવો જાણીએ આ લેખના માધ્યમથી કે આવું કેમ છે.

અત્યારના જમાનામાં આવી વાત સાંભળીને તમને પણ વિચિત્ર લગાએ કે ભાઈ રડે તો તેને માફી માગવી પડે.પણ આવું કેમ છે આવો જાણીએ.મળતી જાણકારી પ્રમાણે છેલ્લા અઠવાડીયામાં બહેનની વિદાઈ પર ભાઈના રોવાનો વીડિયો સામે આવ્યો હતો. જેના પર વિવાદ થયો. અને ભાઈ બહેનની લગ્ન રડવાથી બધા સામે માફી માંગવી પડી હતી.સોસિયલ મીડીયા દ્વરા ખબર પડી હતી કે ધાર્મિક નેતા રજમાન કદીરોવના જણાવ્યા પ્રમાણે લગ્નમાં રોઈને છોકરાએ ચેચન્યાની પરંપરાનું ઉલ્લંઘન કર્યો હતો.

પરંપરા પ્રમાણે તેને બહેનના લગ્નમાં જવાનું ન હતુ પરંતુ તે ગયો અને ત્યાં જઈને રડ્યો હતો. આની જાણ ચેચન્યાનને થઈ હતી.જેનાથી તે ખુબજ ગુસ્સે હતા.અને ખૂબજ દુઃખ પણ થયું હતું.કે તેમની વર્ષોથી આવતી પરંપરાનું ઉલ્લંઘન કર્યું  આ જ કારણ છે કે તેને સાર્વજનિક રીતે માફી માગવા માટે કહ્યું હતુ. અને જ્યારે આ ઘટના બની હતી ત્યારે એક કેમેરા મેન આ બધી બાબતોનું પોતાના કેમેરામાં રેકોર્ડ કર્યુ હતું.

અને થોડાક દિવસો જતા આ છોકરાની માફી વાળો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વયરલ થયો છે. અને આ વીડિયો ગણા લોકોએ જોયો હતો અને કેટલા વ્યક્તિઓ એ ખરાબ કૉમેન્ટ પણ કરી હતી કે આવું ન હોવું જોઈએ કે ભાઈ બહેનની લગ્ન રડે તો માફી માગવાની હોય.અને જેલિમખાન મુસાઈવના જણાવ્યા પ્રમાણે ચેચન લગ્નમાં લોકો દ્વારા પોતાની ભાવનાને પ્રદર્શન કરવુ યોગ્ય માનવામાં આવતુ નથી પછી મહિલા હોય કે પુરૂષ.આ રાજ્યમાં પોતાની માં ને પણ રડવાનું ના પાડી છે.જો તે રડે તો તેમણે પણ બધાને સામે માફી માગવી પડે છે.એના માટે જ્યારે છોકરો પોતાની બહેનના લગ્નમાં રડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો તેનાથી લોકો નારાજ થઈ ગયા હતા.અને ગણો વિરોધ પણ કર્યો હતો.અને સોસિયાલ મીડીયા દ્વારા ખૂબજ મદદ મળી હતી.

આ રાજ્યમાં પુરુષો માટે પરંપરા છે.આ રાજ્યમાં પુરુષોને ખુબજ મહત્વ આપવામાં આવે છે.અને હકિકતે ચેચન્યાના પુરૂષ દુનિયામાં સૌથી મજબુત અને શક્તિશાળી માનવામાં આવે છે આજ કારણે કદાચ છોકરા પાસે માફી મંગાવી હશે.જો ભાઈ બહેનની લગ્નમા રડે તો તેને ઢીલા દિલનો માનવામાં આવે છે.અને જીવનમાં નાની મોટી તફલીકથી હરી ન જાય એટલા માટે છોકરાઓને રડવાની ના પાડેલી છે.અને જો કે કેટલાંક લોકો આ નિર્ણયથી નારાજ છે કારણ કે તેમનું માનવુ છે કે બહેનની વિદાય વખતે કોઈ પણ ભાવુક થઈ જાય છે. એવામાં જો કોઈ ભાઈ રડી પડે તો તેને સાર્વજનિક રૂપે માફી મંગાવવી યોગ્ય નથી.

ભાઈ અને બહન વચ્ચેના પ્રેમને લઈને રડવું આવી જાય તે સામન્ય વાત છે. આટલી વાત માટે માફી માગવી તે યોગ્ય નથી માનવામાં આવતું આનો નિયમ ન હોવો જોઈએ. આ રાજ્યમાં માન્યતા છે.કે જ્યારે પોતાના પરિવારમાં છોકરીનું લગ્ન હોય ત્યારે અમુક એવા નિયમો છે જેનું પાલન કરવાથી તેમની પરંપરાનું માન વધી જાય છે.અને આ આ બાબતની સૌથી રસપ્રદ વાત એ છે કે લગ્નમાં દુલ્હનના પરિવારના સદસ્યોની ઉપસ્થિતિ અથવા આ પ્રકારના આયોજનોમાં ભાવનાઓનું સાર્વજનિક પ્રદર્શન ચેચન્યામાં કાયદા વિરૂદ્ધ નથી. પરંતુ આ માત્ર પરંપરા વિરૂદ્ધ જાય છે. એટલા માટે કેટલાંય લોકોએ પરિણામો પણ ભોગવવા પડ્યા છે.

Advertisement