ભૂખ રોકવાના નુકસાન અને ઉપવાસની સાચી રીત જેનાથી કયારેય કમજોરી નહિ આવે

મિત્રો જયારે તમે ભોજન કરો છો અથવા પાણી પીવો છો કોઈ પણ વસ્તુ તમારા શરીરમાં જઈ રહી છે તો હંમેશા બેસીને કરો ઉભા રહીને ના કરો આ ઉભા રહીને ખાવાનું અને પીવાનું આ બધા શરીરને નુકશાન કરનારા છે એનાથી ખૂબ તકલીફ આવશે તમારા ભવિષ્યમાં આર્યુવેદીક માં કહ્યું છે કે ઉભા રહીને ખાવું અને ઉભા રહીને ના કરો પછી કઈ પણ પીવાનું કે હોય કે ખાવાનું આનું કારણ શરીર નું ગુરુત્વ બળ છે. જો ઉભા રહીને ખાઓ છો તો એ બળ વધારે હોય છે કેમ કે શરીર નું કેન્દ્ર બદલાઈ જાય છે ઉભા રહીને ખાઓ છો તો એ ખૂબ ઝડપીથી અંદર જશે જે નુકસાન કરે છે એ જલ્દી પચન નથી કરતું શરીરના પાંચન કરનારા અંગને પણ નુકસાન કરે છે.

Advertisement

એના આગળનો નિયમ એ છે કે તમે જયારે ખાઓ છો તો ખાવાની વચ્ચે અંતર કેટલું હોવું જોઈએ. જેમ કે સવાર નો નાસ્તો કે બપોરનું જમવાનું તો બન્ને વચ્ચેનો સમય 4 કલાક જરૂરી છે આનો સીધો મતલબ એ છે કે તમે 12 વાગે ખાવાનું ખાધું તો બીજું કંઈ પણ ખાવ એ 4 વાગ્યાથી પહેલાં ના હોવું જોઈએ. હવે વધારે સમયમાં ચર્ચા કરી લઈએ વધારે માં વધારે કેટલો હોવો જોઇએ તો વધારે માં વધારે સમય 6 કલાક નો બપોરનું ભોજન અને સાંજનું ભોજનનું વધારે માં વધારે અંતર 6 અને ઓછામાં ઓછા 4 કલાક તમે આને જિંદગી ભર મેન્ટેઇન કરો.

તમે હંમેશા આ અંતર ને બનાવી રાખો. તમારા મનમાં એક સવાલ આવતો હશે કે જો 6 કલાકથી વધારે અંતરથી જાય તો ક્યાં કારણથી ભોજન નથી કરી શકતા તો શું કરીએ તો તમે ધ્યાન રાખો કે જેવા તમારા 6 કલાક પુરા થઈ રહ્યા છે તો તમે વચ્ચે વચ્ચે થોડું પાણી પીતા રહો દરેક 40 મિનિટ એક કે અડધો ગ્લાસ પાણી પીવું પાણીની જગ્યાએ જ્યુસ પણ પી શકો છો ફળ પણ ખાઈ શકો છો

હવે તમારા મનમાં સવાલ થશે કે એનું કારણ એ છે કે તમારા શરીરમાં હમેશા એસિડ બને છે જેને આપણે ક્લોરીડ એસિડ કહીએ છીએ જે ખાવાનું પચવામાં ઉપયોગ છે જો પેટ માં કાઈ ના હોય તો આ એસિડ તમારા પેટમાં ખાવાનું ચાલું કરી દે છે અને એસિડ જ્યારે ખાઈ છે ત્યારે એમાંથી બીમારી નીકળે છે જેવા કે અલશર,પેટીક અલ્સર,મતલબ એ કે વધારે સમય ભૂખ્યા રહેવાનું સારું નથી જો ભૂખ્યા રહેવું છે તો પછી એનો નિયમ છે.

જેમ કે તમારે ઉપવાસ કરવાનો છે તો ઉપવાસ માટે પણ એક નિયમ છે એક દિવસનો કરવાનો છે એનો અલગ નિયમ બે દિવસ નો કરવાનો છે તો એનો અલગ નિયમ 8 દિવસ નો કરવાનો છે તો એનો અલગ નિયમ અને એવું જ કે 15 દિવસ કે મહિનાનો કરવાનો છે એનો પણ નિયમ છે. બધા ઉપવાસ નો અલગ અલગ નિયમ છે આર્યુવેદીક માં એનો આખો અલગ અધ્યય છે પણ સામાન્ય નિયમો જે રાજીવ ભાઈ એ જણાવ્યું કે કોઇ પણ કારણો સર તમારે ઉપવાસ કરવો પડે તો દર અડધા કલાકે અથવા 40 મિનિટમાં અડધો ગ્લાસ પાણી જરૂર પીવો કેમ કે તમારા શરીરને કોઈ મોટી બીમારીના થાય.

જો તમારો ઉપવાસ એવો છે કે જેમાં તમે કાઈ નથી ખાઇ શકતા તો પાણી જરૂર પીવો અને હમણાં એક ભાઈએ પૂછ્યું કે લીંબુ વાળુ પાણી પી શકાય તો એનો જવાબ પણ આપી દઉં જો તમે લીંબુ નાખીને પીવો છો તો એ પણ ખૂબ સારું છે અને તમે ઇચ્છો તો એમાં મધ પણ ઉમેરી શકો છો પણ એક વાતનું ધ્યાન રાખો કે જે લોકો જૈન ધર્મ નું પાલન કરે છે એ લોકો મધ ના મિલાવે કેમ કે મધ ખાવું સારું નથી તમે ઇચ્છો તો એમાં થોડો ગોળ મિલાવી શકો છો.

તમારે ઉપવાસ કેટલા પણ કરવાના હોય એક દિવસ કે એક મહિનાનો એમ વચ્ચે વચ્ચે પાણી પીતા રહો પેટને ખાલી ના રાખો જો કોઈ કારણોસર પાણી વધારે ના પી શકતા હોય તો પાણી જેવું કઇ પિતા રહો જેમ કે રસ પીવો ફળ ખાવા કેળા ને છોડી ને બધામાં 80% પાણી હોય છે. કેળું એક એવું ફળ છે જેમ પાણી ખૂબ ઓછી માત્રામાં હોય છે ઘણા ફળો માં 90% સુધી પાણી હોય છે ઉપવાસની સ્થિતિમાં આ જરૂર કરો અને સામાન્ય રૂપથી એક ભોજનથી બીજા ભોજન સુધીનું અંતર વધારેમાં વધારે 4 કલાક અને ઓછામાં ઓછા 6 કલાકનું અંતર રાખો.

Advertisement