બિયર ની બોટલ માંથી બનાવવામાં આવ્યું છે આ મંદિર,જાણો એના વિસે વિગતે..

અદ્ભુત કળાકારી માટે પ્રખ્યાત મંદિર અત્યાર સુધી તમે ઘણા મંદિર જોયા હશે અને તમે ઘણીવાર ત્યાં ગયા પણ હસો.પણ આજે અમે તમને એક એવા મંદિર વિસે જણાવવા જઈ રહ્યા છે જે બિયર ની બોટલો માંથી બનાવવામાં આવ્યું છે.તો હવે તમને જણાવીએ એ મંદિર વિસે.આ મંદિર થાઇલેન્ડ માં આવેલું છે.

Advertisement

આ મંદિર નું નિર્માણ થાઈલેન્ડ માં કરવામાં આવ્યું છે અને આ મંદિર બુદ્ધ ભગવાન નું છે જે ખૂબ પ્રચલિત છે.અને આ મંદિર થાઈલેન્ડ ના બૌદ્ધ ભિક્ષુકો દ્વારા બનાવવામાં આવ્યું છે.

આ મંદિર 15 લાખ બોટલો થી બનેલું છે. આ મંદિર ને જોવા ઘણા બહારના લોકો અહીં આવે છે અને આ મંદિર દેશભરમાં પ્રખ્યાત થઈ ગયું છે.આ મંદિર ના નિર્માણ માં ત્યાંના બૌદ્ધ ભિક્ષુકોએ 10-15 લાખ બોટલોનો ઉપયોગ કરીને એને એમને આ મંદિર ને Wat Pa Maha chedi kaew,નામ આપ્યું છે.આ મંદિર નું નિર્માણ 1984 માં કરવામાં આવ્યું હતું.

આ મંદિર ખૂબ જૂનું છે અને આ મંદિર નું નિર્માણ 1984 માં કરવામાં આવ્યું હતું.અને આ મંદિર લીલા અને ભૂરા રંગ ની બોટલો થી બનાવવામાં આવ્યું છે.આ મંદિર તમને ખરાબ નહીં લાગે.

આ મંદિર લોકો ને એ વાત નો ખ્યાલ અપાવે છે કે બેકાર અને ન કામ ની વસ્તુઓ થી પણ એક સુંદર ઇમારત બનાવી શકાય છે અને એમાં કોઈ પ્રકાર નો ખર્ચ પણ વધારે નથી થતો. આ મંદિર એક પર્યટન સ્થળ બની ગયું છે.

આ મંદિર માં દરેક વસ્તુ,જેમ કે બાથરૂમ સ્મશાન,રૂમ અને જેવું દરેક વસ્તુ બિયર ની બોટલોમાંથી બનાવવામાં આવ્યું છે અને આ મંદિર આખા દેશ માં ખૂબ પ્રચલિત થઈ ગયું છે અને અહીં આ મંદિર ને જોવા બહાર થી ઘણા દેશ ના લોકો અહીં આવે છે અને આ મંદિર ની મુલાકત લે છે.

Advertisement