બૉલીવુડના કિંગ ખાન ને દીપિકા પાદુકોણે અડધી રાત્રે મેસેજ કરી કહ્યું કંઈક એવું કે..

બોલીવુડની દુનિયામાં સૌથી સફળ રહેલા અક્ટ્રસ નું નામતો સભળ્યુ જ હસે.તેમનું નામ છે શરુખાં તેમની એકથી વધી એક ફિલ્મો જોવા મળી છે.પણ 1 વર્ષ કોઈ ફિલ્મ જોવા મળ્યા નથી.તો આવો જાણીએ કે અત્યારે શારુખાંન શું કરી હોય છે.

Advertisement

શાહરૂખ ખાને અત્યારે ફિલ્મોથી દૂર રહે છે. તેની એક પણ ફિલ્મ ગયા વર્ષે રિલીઝ થઈ નથી. નવા પ્રોજેક્ટ પણ જોવા નથી મળી રહ્યો. એવામાં તે પોતાના ફેમિલી સાથે ક્વાલિટી ટાઈમ પસાર કરતો જોવા મળે છે. એટલું જ નહીં એક દિવસ પહેલા શાહરૂખ ખાને તેના ઘરની લાઈબ્રેરી સાફ કરી હતી.  પરંતુ તેની કો-સ્ટાર રહી ચૂકેલી દીપિકા પાદુકોણને એ વાતની જાણ થઈ કે શાહરૂખ ખાન ક્યાંક બિઝી છે તો તેણે અડધી રાતે શાહરૂખને મેસેજ કરીને યાદ અપાવ્યું કે તેને ફોન કરવાનો હતો ને.

તાજેતરમાં જ શાહરૂખ ખાને તેના ટ્વિટર પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તેના વિખરાયેલા વાળ જોવા મળે છે. પોતાની આ બ્લેક એન્ડ વાઈટ તસવીરના કેપ્શનમાં લખ્યું, પૂરી રાત લગા રહા અપની લાઈબ્રેરી સાફ કરવામાં. કિતાબોની ગંધ, ધૂલ અને ખુશિયોથી થોડો સનો છું. શાહરૂખ ખાનના એ રસપ્રદ ફોટા પર ઘણા ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે.

પરંતુ દીપિકાએ શાહરૂખને ટ્વીટ પર રિટ્વીટ કરી અને લખ્યું, હેલો તુમ મુઝે ફોન કરને વાલે થે  દીપિકાએ શાહરૂખ ખાનને આ ટ્વિટ રાત્રે 1 વાગ્યાને 20 મિનિટ પર કરી છે. દીપિકાની બોલિવૂડમાં એન્ટ્રી શાહરૂખ ખાન સાથે ઓમ શાંતિ ઓમથી થઈ હતી. તેના પછી આ જોડી ચેન્નાઈ એક્સપ્રેસ, અને હેપ્પી ન્યૂ ઈયર જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. આ બંને જણા અત્યારે ફિલ્મોથી દૂર છે.

દીપિકા પદુકોણ શારુખ ને પહેલ ખૂબજ પસંદ કરતા હતા.કારણકે તેમને પોતાની કરિયરની શરૂઆત શારુખાન જોડે કરી હતી.પણ સમય બદલાતા તેમની દૂર  થઈ ગઈ અને તેમણે રણવીર કપૂર સાથે લગ્ન કર્યા.અને પોતાનું જીવન સુખીથી જીવે છે શાહરૂખ એક વર્ષથી ફિલ્મોથી દૂર છે ત્યારે દીપિકા પાદુકોણ પણ કેટલાક સારા પ્રોજેક્ટ કરી રહી છે. દીપિકા જલદી જ મેઘના ગુલઝારની ફિલ્મ છપાકમાં જોવા મળશે. એ ઉપરાંત તે રણવીર સિંહ સાથે 83માં પત્ની બનેલી જોવા મળશે.

Advertisement