બૉલીવુડની પ્રિયંકા ગાંધી, નો સ્વિમિંગ પુલમાં હોટ અંદાજ જોઈ ને તમે પણ ચોંકી જશો,જુઓ ફોટા..

આપણે સૌ જાણીએ છીએ કે બૉલીવુડ માં અનેક ફિલ્મ અભિનેત્રીઓ નો હોટ અંદાજ જોવા મળે છે.અને બૉલીવુડમાં ફિલ્મ અભિનેત્રીઓ પોતાની બોલ્ડ તસવીરો પણ શેર કરતી હોય છે.

Advertisement

પરંતુ બોલીવુડની પ્રિયંકા ગાંધી  નો સ્વિમિંગ પુલ માં હોટ અંદાજ જોઈ ને તમે પણ ચકિત થઈ જશો. બોલિવૂડ ફિલ્મ ધી એક્સિડન્ટલ પ્રાઈમ મિનિસ્ટર માં પ્રિયંકા ગાંધીની ભૂમિક ભજવનારી આહના કુમરા આજકાલ સોશિયલ મીડિયામાં છવાઈ રહી છે.અને સોસિયલ મીડિયામાં ખુબજ ચર્ચામાં આવી રહી છે.

ધી એક્સિડન્ટલ પ્રાઈમ મિનિસ્ટર ફિલ્મ માં પ્રિયંકા ગાંધી ની ભૂમિકા ભજવાનારી અભિનેત્રીનું નામ આહના કુમ્રા છે. બોલિવૂડ અભિનેત્રી આહના કુમ્રાએ હાલમાં જ લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો ઈસ્ટાગ્રામ પર પોતાના ફેન્સ સાથે શેર કરી છે. આહના આ ફોટોશૂટની સાથે પોતાની આગામી ફિલ્મ શમશેરા ને લઈને પણ ચર્ચામાં રહી છે.અને તેની સોસિયામ મીડિયામાં ખુબજ ચર્ચા થઈ રહી છે.

આહના ને બૉલીવુડ ની હોટ અભિનેત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે.અને આહના ને તેના ફેન્સ વચ્ચે ‘લિપ્સટિક અંડર માય બુર્કા’માં પોતાના અભિનય દ્વારા આગવી ઓળખ મેળવી છે. આ તસ્વીરોમાં આહના પોતાની ટોન્ડ બોડી બેહદ બોલ્ડ અંદાજમાં ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. આહનાના ફેન્સ તેની આ તસ્વીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે.અને તેની આ બોલ્ડ તસવીરો ને ફેન્સ ઇન્સ્ટાગ્રામ માં ખુબજ લાઈક કરી રહ્યા છે.

આ ઉપરાંત આહના ના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં લાખો ની સંખ્યામાં ફેન્સ તેને ફોલો કરે છે.જણાવી દઈએ કે, આહનાના ફેન્સ ઘણા સમયથી તેની ફિલ્મોની રાહ જોઈ રહ્યા છે. આહના સોશિયલ મીડિયામાં ખૂબ જ સક્રિય છે. સોશિયલ મીડિયા પર આહનાની ઘણી સારી ફોન ફોલોઈંગ છે.

Advertisement