બ્રાઝીલિયન હોટ મોડલે હાર્દિક પંડ્યા નો ઉડાવ્યો મજાક,હાર્દિક એ આપ્યો આવો જવાબ..

તમને જણાવી દઈએ કે હાર્દિક પડ્યા ને ખભા ના નીચલા ભાગમાં દુઃખાવો થયો હતો અને તેને ટિમ ની બહાર કંઠવામાં આવ્યો હતો.અને તેને પીઠ ની સર્જરી કરાવવા માટે તે યુનાઇટેડ ની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ખભ્ભાના નિચલા ભાગમાં લંડનમાં સફળ સર્જરી કરવામાં આવી છે.પંડ્યાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર તસવીર પોસ્ટ કરીને આ જાણકારી આપી હતી.ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ખભ્ભાના નિચલા ભાગમાં લંડનમાં સફળ સર્જરી કરવામાં આવી છે. પંડ્યાએ પોતાના ટ્વિટર  એકાઉન્ટ પર તસવીર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. આ પોસ્ટમાં તેણે લખ્યું, સર્જરી સફળ રહી. તમારી દુઆઓ માટે બધાનો આભાર.ટૂંકમાં જ વાપસી કરીશ! આમ લખી તેને પોતાના ટ્વીટર એકાઉન્ટ માંથી શેર કર્યું હતું.પરંતુ એક બ્રાઝિલિયન મૉડલ અને એક્ટ્રેસે પાંડ્યાને તેની સર્જરી બાદ પોસ્ટ કરેલી તસવીર પર ટ્રોલ કરી દીધો છે.અને તેનો મજાક ઉડાવા લાગી હતી.

Advertisement

હાર્દિક પડયાએ પીઠ ની સર્જરી કરવી હતી.અને ત્યારબાદ તેને ટ્વીટ પણ કર્યું હતું.વાસ્તવમાં હાર્દિકે સર્જરી બાદ તસવીર શેર કરી હતી, જેમાં તેના હાથમાં એક મોંઘીદાટ ઘડિયાળ પહેરેલી હતી. પંડ્યાના હાથમાં આ ઘડિયાળ જોઈને ઇઝાબેલે તેને સવાલ કર્યો અને ટ્રોલ કરી દીધો હતો.અને તેનો મજાક ઉડાવા લાગી હતી.બ્રાઝિલિયન મૉડલ અને એક્ટ્રેસ ઇઝાબેલ લિટેએ હાર્દિકે પૂછ્યું કે, શું તમે સર્જરી વખતે પમ ઘડિયાણ પહેરેલી હતી ? હાહાહાહા. ઇઝાબેલના આ સવાલનો જવાબ આપતા હાર્દિક પંડ્યાએ પણ લખ્યું – હંમેશા હાહાહા.જણાવી દઈએ કે વડોદરાના આ ઓલરાઉન્ડરને ઇજાના કારણે સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. ઉપરાંત ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પણ ઇજાના કારણે ટીમાંથી બહાર છે. હાર્દિકને પીઠના નીચલા ભાગમાં ગંભીર ઇજાના કારણે તેને આ સર્જરી કરાવી પડી છે. જોકે હવે હાર્દિકને ઓછામાં ઓછા પાંચ મહિના સુધી આરામ કરવાની જરૂર છે.

Advertisement