બુધનું સિંહ રાશિમાં થશે પ્રવેશ, આ રાશિઓ ને થશે ખુબ ધન લાભ જાણો તમારી રાશિ તો નથી ને

ગોચર પરિભ્રમણમાં યુવારાજ બુધ ગ્રહ સિંહ રાશિમાં સતત 15 દિવસ એટલે કે તા. 10 સપ્ટેમ્બર સુધી પરિભ્રમણ કરશે. જાણીતા જ્યોતિષી આશિષ રાવલ તથા ગ્રહ મંડળમાં લગભગ સૂર્ય શુક્રની આસપાસ અવિરત ફરતો હોય છે.

Advertisement

મિથુન અને કન્યા રાશિનો સ્વામી છે. જ્યારે કન્યામાં ઉચ્ચ રાશિ બને છે. મીન નીચ રાશિ બને છે. તેની દિશા ઉત્તર છે અને તેના દેવતા વિષ્ણુની ગણના થાય છે. જાતિ તરીકે નપુસક ગ્રહ ની ગણવામાં આવે છે. તેનો ભાગ્યોદર છે. તે જન્મ લગ્ન કુંડળી માં કારક સ્થાન નંબર માટે ગણાય છે. તેનું મૂળભૂત તત્વ પૃથ્વી ગણાય છે.

ગ્રહ ગોચર પરિભ્રમણમાં કન્યા રાશિમાં બુધ અને શુક્રનું પરિભ્રમણ થશે. જ્યોતિષી અનુસાર નૈસર્ગિક કુંડળીમાં કન્યા રાશિ છઠ્ઠી આવે છે જે બેકી, સ્ત્રી વર્ગ, દ્વિસ્વભાવની ગણાય છે. બુધ આ રાશિમાં સ્વગૃહી બને છે.

જેને કારણે સમાજમાં નવાનવા પ્રકાશનો, મેગેઝીન, નાન મોટા અખબારો બહાર પડી શકે. સંદેશાવ્યવહાર નવી નવી શોધો કે સવલતો ઉપલબ્ધ બની રહે. વિદ્યાર્થી ગણ માટે આવો સમય વધારે શુભ ગણી શકાય.જયારે કન્યા રાશિમાં શુક્ર 23 દિવસ માટે સતત પરિભ્રમણ કરશે.

આ યોગ શરૂ થાય ત્યારે રાહુ સાથે શુક્ર ગ્રહ આવી જતાં તે આ યોગની શરૂઆત કરે છે અને જ્યારે પૂર્ણ થશે ત્યારે પણ શુક્ર કેતુ સાથે જોડાયેલો હોવાથી જ્યારે શુક્ર રાશિ બદલશે ત્યારે તે પૂર્ણ પણ શુક્ર દ્વારા જ થશે. સામાન્ય રીતે કાલસર્પ યોગ જેની કુંડળીમાં હોય તેઓ કર્મોના બંધન અનુભવે. અમુક પરિસ્થિતિ તેમને ગમે કે ના ગમે, તેનો સામનો કે અનુભવ તેમને કરવો જ રહ્યો તેવું લાગે. રાહુ કેતુ વચ્ચે જ્યારે બધા ગ્રહો આવી જાય ત્યારે વ્યક્તિને કોઈ દિશામાં જવા કે કોઈ કાર્ય કરવા માટેનું દબાણ અનુભવાય. અત્યારે પણ આ પ્રકારની ગ્રહસ્થિતિ છે.

પરંતુ વ્યક્તિગત કુંડળીમાં ગ્રહો જુદી જુદી રીતે ગોઠવાયેલા હોય, આથી દરેકને જીવનનાં અલગ અલગ ક્ષેત્રમાં, એક બળજબરી અગર તો નાછૂટકે ભોગવવી જ પડે સામનો કરવો પડે તેવી સ્થિતિ આવે. પરંતુ વ્યક્તિગત કુંડળી પ્રમાણે તે અલગ અલગ બાબતને લઈને હોય અને આ સ્થિતિ ડિસેમ્બર સુધી રહેશે.

એટલે જરૂરી નથી કે સતત આવી સ્થિતિનો અનુભવ થાય, કેમ કે અન્ય ગ્રહોના ભ્રમણ અને તેની અસરો પણ કામ કરે. સૂર્ય સાથે બુધ અને શુક્ર અને મંગળ જોડાતા તેમનું પણ બળ મળે. મંગળ પોતાનું નીચત્વ છોડીને આ રાશિમાં આવતા તેની સ્થિતિ પણ બળવાન બને છે કેમ કે મંગળ અને સૂર્ય નૈસર્ગિક મિત્રો છે. આથી આ બધા ગ્રહો એકસાથે એક રાશિમાં હોતા, દરેક ગ્રહોને લગતાં કાર્યક્ષેત્રમાં આગળ વધવા સારો સમય કહી શકાય.

વ્યક્તિગત કુંડળીમાં જ્યાં સિંહ રાશિ આવેલી હોય તેની પર ખાસ ધ્યાન આપવું અને તેને લગતી બાબતોમાં આગળ વધવું. તે સ્થાનને લગતી બાબતોના અટકી ગયેલાં કાર્યો કે અધૂરાં રહેલાં કાર્યો પૂરા કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે, કેમ કે ચાર ગ્રહોનું બળ એ સ્થાનને મળે છે. ગત જુલાઈ મહિનો ડામાડોળ સ્થિતિ ધરાવતો હતો. આ મહિને ગુરુ અને શનિ બંને વક્રીમાંથી માર્ગી ભ્રમણ શરૂ કર્યું.

સાથે સાથે મંગળ પોતાની નીચ રાશિ છોડીને સિંહ રાશિમાં જશે અને સૂર્ય પણ પોતાની સ્વગૃહી રાશિમાં જતાં બળવાન બનશે. મંગળની દૃષ્ટિ પોતાની વૃશ્ચિક રાશિ પર પણ રહેશે જેથી વૃશ્ચિકમાં રહેલા ગુરુને પણ મંગળનું બળ મળે. આમ, ગ્રહોની સ્થિતિ પહેલાં કરતા સારી બનતી જાય અને આથી વ્યક્તિગત કુંડળીમાં પણ પહેલાં કરતાં સારા સમય અને પરિસ્થિતિનો અનુભવ થાય. અધૂરા કાર્યો પૂરા કરવા અને નવી શરૂઆત કરવા માટે આવનાર સમય ખૂબ જ સારો કહી શકાય.

મેષ રાશિ.

લાંબા સમયના કામો ઉકેલાય. યેન કેન પ્રકારેથી શુભ સમય લગ્નજીવન અત્યંત મુશ્કેલીમાં આવે. માનસિક સ્થિતિ બગાડે, લગ્ન જીવનમાં શુભ સમાચાર મળે. નોકરીમાં આકસ્મિક પ્રમોશન મળી શકે. જો તમે સર્વિસ કરો છો અને કોઇ પદ પોઝિશન પ્રાપ્તિની કામના કરી રહ્યા છો તો તેમાં લાભ પ્રાપ્ત થઇ શકે છે.આ સમયે ઘર પરિવારમાં શુભ મંગળ કાર્ય પણ થઇ શકે તેવી સંભાવના છે. એક બીજા પ્રત્યે સહાનુભૂતિ સારી બની શકે છે. જેનાથી કામકાજના ક્ષેત્રોમાં સારી સફળતા પ્રાપ્ત થઇ શકે છે. ઘર પરિવારમાં તમારું સન્માન વધારે થઇ શકે છે.

વૃષભ રાશિ.

અનેક વિધ જગ્યાઓથી આવક ઉભી થવાના સંજોગો પ્રેદા થાય. પ્રેમ-પ્રસંગો થવાની સંભાવના. વાણી વ્યવહાર થી સન્માન મળે.વધુ પડતું સાહસ ન કરવું.શેર-સટ્ટાથી ફાયદો.આ સમયે આર્થિક લાભ માટે કોઇ નવા કાર્યનો શુભારંભ કરી શકાય છે. તમને રાજનીતિ લાભ પ્રાપ્ત થઇ શકે છે. આધ્યાત્મિક તથા ભૌતિક સુખ-સુવિધાઓનો લાભ પ્રાપ્ત થવાની સંભાવના જોવા મળી રહી છે. તમે જે ઉદેશ્યથી તમારો અભ્યાસની કે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તેમાં તમને લાભ પ્રાપ્ત થઇ શકે છે.

મિથુન રાશિ.

માનસિક મૂંઝવણ વધતિ જણાય. આરોગ્ય બાબતે સાવચેતી સમય. વેપાર વ્યવસાયથી આર્થિક ધનલાભ. જુનુ મકાન વાહન વહેચાય.માતાથી આકસ્મિક શુભ સમાચાર. આ સમયે બિઝનેસમાં વિસ્તાર કે કોઇ નવું કાર્ય કરવાની યોજના બનાવવી નહીં. સંતાન પક્ષને લઇને સ્થિતિ અનુકૂળ રહેશે. આ સમયે ક્યાંક બહારગામની યાત્રા પણ થવાની સંભાવના જોવા મળી રહી છે. કોઇ કામકાજ સાથે સંબંધિત જો બહારની કોઇ યાત્રાનો પ્રયાસ કરી રહ્યા છો તો તે સફળ થવાની સંભાવના છે.

કર્ક રાશિ.

નોકરીમાં સુખ શાંતિ બની રહે. મિત્ર સ્વજન તથા પાડોશીથી મદદ મળે. વધુ પડતા ખર્ચોઓ વધે. સંદેશાવ્યવહાર થી શુભ તક મળે. નાના ભાઈ-ભાંડુ થી યશની પ્રાપ્તિ થાય.તમારા વ્યવસાયમાં સારો લાભ પ્રાપ્ત થઇ શકે છે. પારિવારિક જીવનમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે. જેનાથી તમારાં જીવનમાં શાંતિ બની રહેશે. વિદ્યાર્થીઓએ વિદેશી વિશ્વવિદ્યાલયમાં એડમિશન મળવાથી ખુશ થઇ જશે. તમારી આવક સારી રહેશે અને તમે મિત્રો પાસેથી પણ સહયોગ પ્રાપ્ત કરવામાં સફળ રહેશો.

સિંહ રાશિ.

કામકાજનો ભાર વધે. અગત્યનાં અટવાલેલા કામો હાય. બેનં બાજુ લક્ષ્મી પ્રાપ્તિ થાય. અનેકવિધ લાભો ઘટના બને. કુટુંબ કબીલામાં નવી નવી આર્થિક તકો મળતી જોવા મળે. આ સમયે નોકરીની દ્રષ્ટિએ તમને કોઇ સારી પોઝિશન પ્રાપ્ત થઇ શકે છે. આ સમયે તમારા ભાગ્યમાં ઉન્નતિ થાય તેવી સંભાવના બની રહી છે. તમને તમારા કોઇ સંબંધી પાસેથી સહયોગ પ્રાપ્ત થવાની સંભાવના છે. સગા સંબંધીઓ સાથે રિલેશન પણ સારા થશે. આ સમયે તમારા ધન ધાન્યમાં વૃદ્ધિ થઇ શકે છે. આર્થિક દ્રષ્ટિથી આ સમય તમારા માટે ઉન્નતિદાયક સાબિત થઇ શકે છે.

કન્યા રાશિ.

યોગ્યતા મુજબ સફળતા ન મળે. નોકરિયાત વર્ગ ને પ્રમોશન મળે.નિર્ણાયક બાબતોમાં દ્વિધાભરી પરિસ્થિતિ બને.નવી નોકરી ધંધામાં તકોનું સર્જન થાય. ઇચ્છા પરિપૂર્ણ થાય.પુરુષાર્થનું ફળ પ્રાપ્તિ થાય.તમે તમારા કાર્યને જવાબદારીથી કરશો નહીં તો તમારે નુકસાન ભોગવવું પડી શકે છે. અર્થલાભ પ્રાપ્તિ માટે કરેલાં કામ સફળ થવાની સંભાવના જોવા મળી રહી છે. દાંપત્ય જીવનને લઇને પણ સ્થિતિ અનુકૂળ રહેશે. એકબીજા ઉપર વિશ્વાસ કરીને કોઇપણ ક્ષેત્રમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકો છો.

તુલા રાશિ.

માતાજીની મહેરબાની થાય. સોનાચાંદીમાં રોકાણોથી લાભ.કાર્યમાં સફળતા સર્વ પ્રકારે બની રહે. ભાગ્યમાં શુભ ના વણાક આવે.વિદેશના વ્યવહારમાં નુકસાની આવે. નોકરીમાં પ્રમોશન મળી શકે. તમે નોકરી કરી રહ્યા છો તો તમારા કરેલાં પ્રયાસોમાં સારી સફળતા પ્રાપ્ત થઇ શકે છે.સંતાનના અભ્યાસ તથા કરિયરને લઇને સ્થિતિ સારી થઇ શકે છે. સાથે મળીને કોઇ નવા કાર્યની શરૂઆત કરવામાં આવશે તો તેમાં સફળતા મળવાની સંભાવના છે.

વૃશ્ચિક રાશિ.

છેલ્લા સમયે અટવાયેલું કાર્ય પૂર્ણ થાય. વિલંબથી વિજાતીય પાત્ર મળે. જૂના મિત્રો ની વિદાય વસમી પડે. મચ્છરો કરડવાથી માદંગી આવે. સંતાન ને સન્માન મળે. ચોપગા પ્રાણીથી કાળજી રાખવી. તમને કામકાજમાં સારો લાભ પ્રાપ્ત થઇ શકે છે. કોઇ નવું કાર્ય શરૂ કરવા માંગો છો તો તે કરી શકો છો. તમે સાહસ અને ઉત્સાહ સાથે જે કાર્ય કરશો તેમાં સફળતા પ્રાપ્ત થઇ શકે છે. કપલમાં એકબીજા સાથે મતભેદના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે.

ધન રાશિ.

નોકરી ધંધામાં શુભ સમય. આંધળુકીયા રોકાણ કરવા નહીં. લગ્નજીવનમાં વારંવાર ઝધડા થાય.વિજાતીય પાત્ર સાથે પ્રેમનો એકરાર થાય.મહત્વનો નિર્ણય ફોટો લેવાય. કામકાજને લઇને આ સમયે ભાગદોડ કરવી પડી શકે છે. તમે મહત્વકાંક્ષી વ્યક્તિ છો. તમે દરેક પ્રકારની સુખ-સુવિધાઓ પ્રાપ્ત કરવાની કોશિશ કરી રહ્યા છો. આર્થિક લાભના સારા અવસર પ્રાપ્ત થશે. ભાગ્ય પણ સારો સાથ આપી શકે છે. ઘર પરિવારમાં બધાની સાથે સારો તાલમેલ હોવાથી ઘરનું સંતુલન બની રહેશે.

મકર રાશિ.

નોકરિયાત વર્ગને સુખ શાંતિથી નોકરી પુરી થાય. આરોગ્ય બાબતે સચેત રહેવું. ચામડીના રોગો ઉદ્દભવે. પીવાના પાણીમાં કાળજી રાખવી. મહત્વના નિર્ણયો જાણકાર વ્યક્તી પાસેથી લેવો. કરિયર સંબંધિત કામકાજને સારી દિશા મળી શકે છે. આ સમયે ધાર્મિક કાર્ય સંપન્ન થવાની સાથે સાથે ઉત્સાહ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થઇ શકે છે. ધર્મ કર્મમાં રસ વધવાથી વ્યવસાયિક ઉન્નતિના અવસર પ્રાપ્ત થઇ શકે છે.

કુંભ રાશિ.નવા કાર્યમાં સફળતા મળે. લોખંડ કે મકાનની ખરીદીમાં શુભ તક મળે. પ્રેમ પ્રસંગમાં વિવાદ થાય. સંતાન ની સમસ્યા વધુ સતાવે. સરકારી કામકાજમાં વિવાદ થાય. કામકાજ સાથે સંબંધિત ધન પ્રાપ્તિનો યોગ બની શકે છે. આ સમયે બહારની યાત્રા સફળ થઇ શકે છે. બહારના કામકાજના ક્ષેત્રોમાં સારો લાભ પ્રાપ્ત થઇ શકે છે. થોડાં નવા વેપાર સાથે જોડાવાની સંભાવના જોવા મળી રહી છે.આજે તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પરેશાની અનુભવી શકો. જોબ અને બિઝનેસમાં સ્થિતિઓ વિપરિત લાગી શકે.

મીન રાશિ.

સામાજિક પ્રવૃત્તિમાં યોગદાન વધે. નવા નવા પ્રવાસથી નવી મુલાકાત બની રહે. જૂનું મકાન વેચાણની સામે નવું મકાન લેવાય. તમારા સમાજ સોસાયટીમાં માન સન્માન વધે. જૂની બીમારી ના નિવારણ માટે કાળજી રાખવી. કામકાજ સાથે સંબંધિત ધનનું રોકાણ કરવું નુકસાનદાયક રહી શકે છે. જો તમે રાજનીતિ સાથે જોડાયેલાં છો અને રાજનીતિ લાભ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છો તો આ સમયે તમને સફળતા પ્રાપ્ત થઇ શકે છે. તમારા કોઇ જૂના મિત્રની મદદથી તમને સારો લાભ પ્રાપ્ત થશે. કામકાજના ક્ષેત્રોમાં સારી સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

Advertisement