દરરોજ એક જ પ્રકાર નો ખોરાક લેવાથી થઈ શકે છે આ નુકશાન.

શું તમે નાસ્તામાં સવાર રોજ ટોસ્ટ ખાવ છો કે સાંજે હંમેશા દલીયા જો એવું છે તો તમારે તરત જ તમારી ખાન પાનની ટેવ બદલવી જોઈએ. અને અમુક લોકોને લાગે છે. રોજ એકજ પ્રકારનો ખોરાક લેવો સારો નથી, કારણ કે તમે તેને હમેશા ખાવ છો પણ તમારી આ આદત તમારા માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે. જાણો કે 5 કારણો જેના ચાલતા તમારે રોજ એક જ ખોરાક નહિ લેવો જોઈએ.

Advertisement

પોષકતત્વો ની કમી.

આપણા શરીરને ઘણા મૈક્રો અને સુક્ષ્મપોષકતત્ત્વોની જરૂર છે તે યોગ્ય રીતે કામ કરી શકે આ જરૂરત અલગ અલગ શાકભાજીના ખાવાથી પૂરી થાય છે.ફક્ત એક પ્રકારનું ફળ અથવા શાકભાજી ખાવાથી તમારા શરીરમાં પોષક કમી થઈ શકે છે. તમારી પ્લેટમાં વિવિધ પ્રકારના ફળો અને શાકભાજી રાખો. સારા સ્વાસ્થ્ય માટે સૌથી સારો નિયમ એ છે  રેનબો ડાયટ રાખો.

ખોરાક પર પડે છે ખરાબ અસર.

કેટલાક પ્રકારના ફૂડ ખાવાથી તમારા ખોરાકમાં સારા બેક્ટેરિયાનો ગ્રોથ વધે છે.તેનાથી તમારે ઈમ્યુનીટી સારો અસર પડે છે.આહારમાં ફોર્મેટ ખોરાક,ફળ,અને શાકભાજી શામિલ કરો.

વજન ઘટાડવાની પ્રક્રિયા ધીમી રહેશે.

દરોજ એક પ્રકારનું ભોજન કરવાથી વજન ઘટાડવા વારા વ્યક્તિઓ માટે વધારે ખરબ છે. એક અધ્યયન મુજબ જે લોકો વિવિધ પ્રકારનાં ફળો અને શાકભાજી ખાય છે તેનું વજન ઝડપથી ઓછું થઈ જાય છે.

કોઈપણ પોષક તત્ત્વો વધરે ન લો.

અમુક ખાસ પ્રકરણ ખોરાક વધારે પ્રમાણમાં ખાવાથી તમારા શરીરમાં ગમે તે વસ્તુઓને અધિકતા થઈ શકે છે.જેનાથી તમારી સ્વાથ્ય ને નુકશાન થઈ શકે છે.જેમ કે હળદર ફાયદાકારક છે. પરંતુ તેને વધારે માત્રામાં લેવાથી તમારા લીવર પર ખરાબ અસર પડે છે.

થઈ શકે છે ખાવામાં ડિશ ઓર્ડર.

જી હા એક પ્રકારનું ખોરાકના સેવનથી તમને સેલેક્તિટ ખાવાનો ડિશ ઓર્ડર થઈ શકે છે.આ કન્ડીશન માં વ્યક્તિ અમુક રંગ , ટેક્સચર અને તેની સુગંધના કારણે કઈક ખાસ ખાવાથી ડીસ્ટ્રેક્ટ થઈ જાય છે.આનાથી પોષણની કમી થાય છે.

Advertisement