ડાયરેક્ટરે રેખાને એક્ટિંગ માટે બોલાવી અને રેખાને બળજબરી કિસ કરવાનું શરૂ કર્યું,અને ત્યારબાદ એવું કર્યું કે..

બૉલીવુડની સુપરસ્ટાર રેખા નો તાજેતરમાં જ બર્થડે ગયો છે.રેખા ને બોલીવુડની હોટ ગર્લ્સ તરીકે પણ ઓળખવામાં આવતી હતી.અને રેખા એ બૉલીવુડમાં ઘણી બધી ફિલ્મો કરી ચુકી છે.તેમાં કેટલીક હિટ ગઈ છે તો કેટલીક ફ્લોપ પણ ગઇ છે.બોલિવૂડની સુપરસ્ટાર, ખુબસુરત, દિલકશ, સદાબદાર એવા જેટલા નામો લઈએ એટલા ઓછા પડે એવી અભિનેત્રી એટલે કે હીરોઈન રેખા.કે જેણો ફિલ્મ જગતમાં એક ટોચનું નામ બનાવી લીધું છે અને તેનું અહમ યોગદાન આપ્યું છે.

Advertisement

અને હાલમાં જ રેખા અભિનેત્રી તેનો 65મો જન્મદિવસ ઉજવી રહી છે.અને ખુબજ ઉત્સાહ પૂર્વક તેનો બીર્થડે પણ ઉજવ્યો હતો.65 વર્ષે પણ ભલભલી હીરોઈન તેની અદા પાસે ફિક્કી લાગે છે.અને ભલબલી હિરોઇનો ને પણ તે ટક્કર આપે છે. રેખાના પિતાએ 4 લગ્ન કર્યા. રેખા બોલીવુડની હોટ અભિનેત્રી પણ કહેવામાં આવતી હતી.પરંતુ રેખાના પિતા તમિલ ઈન્ડસ્ટ્રીમાં સુપરસ્ટાર હિરો હતા.આ ઉપરાંત એમની માતા પણ તમિલ સિનેમામાં હીરોઈન હતી.અને તેના માતા પિતા તમિલ ઇન્ડસ્ટ્રીમાં એક સારા એવા અભિનેતા હતા.કહેવામાં આવી રહ્યું છે.

કે તેના માતા પિતાએ લગ્ન નહોતા કર્યા એ પહેલા જ રેખાનો જન્મ થયો હતો.એવું પણ કહેવામાં આવે છે કે રેખાના પિતાએ 4 લગ્ન કર્યા પરંતુ તેની માતા સાથે એકવાર પણ લગ્ન નહોતા કર્યા અને રેખા એના પિતાથી એટલી નારાજ હતી કે એના અંતિમ સંસ્કારમાં પણ નહોતી ગઈ.અને તેના પિતા ના અંતિમ સંસ્કાર રેખા વગર જ કર્યા હતા. આ ઉપરાંત રેખા ની જીવનશૈલી ની વાત કરીએ તો હીરોઈન બન્યા પહેલા રેખાની જિંદગીમાં અનેક મુશ્કેલીઓ હતી.તેની જિંદગી ખુબજ ખરાબ હતી.માતા પર એટલું કર્જ હતું કે નાની ઉંમરે જ તેને કામ કરવાનું શરૂ કરવું પડ્યું.

અને નાની ઉંમરમાં જ તેને કામ કરવાનું ચાલુ કરી દીધું હતું. રેખાએ 12 વર્ષની ઉંમરે જ તમિલ ફિલ્મોમા કામ કરવાનું શરૂ કરી દીધું હતું.અને નાની ઉંમરમાં તમિલ ફિલ્મ માં જોડાઈ ગઈ હતી.જ્યારે નાની ઉંમરે રેખા ફિલ્મોમાં કામ કરીને થાકી જાય તો એ કામ કરવા જવાની મનાઈ કરે તો એનો ભાઈ તેને માર મારતો.અને તેને મારી મારી ને ફિલ્મ માં કામ કરવા માટે મોકલતો હતો.એટલું જ નહીં પણ પૈસાની તંગીના કારણે તેને બી ગ્રેડ ફિલ્મો પણ કરવી પડી હતી.

આ ઉપરાંત રેખા વિશે વધુ જાણીએ તો રેખાની હીરોઈન તરીકે પહેલી ફિલ્મ 1968માં આવી હતી.અને તે ખુબજ ફેમસ થઈ હતી.બોલિવૂડમાં રેખાને 1970માં સાવન ભાદોમાં પહેલી તક મળી અને એ સુપર હિટ રહી.અને ત્યારથી રેખા ખુબજ પ્રખ્યાત થઈ ગઈ હતી.યાસીર ઉસ્માને પોતાની બુક રેખા એન અનટોલ્ડ સ્ટૉરીમાં એક ફિલ્મ શુટિંગ વખતેની વાત કરવામાં આવી છે.અનજાના સફરના ડાયરેક્ટર રાજા નવાઠે અને ફિલ્મનાં હીરો વિશ્વવજીતે રેખાને હેરાન કરવા માટે એક સીન શુટ કરવાનો પ્લાન કર્યો કે જે રેખાને ખબર જ ન હતી.અને પછી રેખા સાથે એવું કૃત્ય કર્યું કે જાણી ને તમે પણ ચોંકી જશો.વિશ્વવજીતે 5 મિનિટ સુધી કરી કિસ. વિશ્વવજીત અને રેખા ને એક શુટિંગ માં બોલાવ્યા હતા.આ શુટિંગ વિશે રેખા ને કઈ ખબર ન હતી.15 વર્ષની રેખાને રોમાન્ટિક ગીત શુટ કરવા માટે સેટ પર બોલાવી હતી.તે પહોંચી અને જેવું જ ડાટરેક્ટરે એક્શન બોલ્યું કે તરત જ વિશ્વવજીતે રેખાને બાહોમાં લઈ લીધી અને કિસ કરવા લાગ્યો.અને 5 મિનિટ સુધી રેખા ને કિસ કરી હતી.રેખાને આ વાતની જાણકારી પહેલા બિલકુલ નહોતી.વિશ્વવજીત 5 મિનિટ સુધી તેને કિસ કરતો રહ્યો.

યુનિટના લોકો તેને પ્રોત્સાહન આપી રહ્યા હતા અને રેખાની આંખોમા આંસુ વહી રહ્યા હતા.પરંતુ વિશ્વવજીત કઈ પણ વિચાર્યા વગર રેખા ને 5 મિનિટ સુધી કિસ કરતો રહ્યો હતો. આ ઉપરાંત રેખાની બીજા અનેક અફેર વિશે પણ સોસિયલ મીડિયામાં ખબર વાઇરલ થઈ હતી.રેખાની વિનોદ મહેરા સાથે અફેરની ખબરો.  રેખા મુમતાજ અને જિતેન્દ્રની દિવાની હતી. જિતેન્દ્રનું શુટિંગ જોવા માટે તેણે પોલીસના ડંડા પણ ખાધા હતા. 1973માં રેખાની વિનોદ મહેરા સાથે અફેરની ખબરો આવી હતી. એવું કહેવામાં આવે છે કે આ અફેર 3 વર્ષ સુધી ચાલ્યું હતું. ત્યારબાદ 1976માં ફિલ્મ દો અનજાનેમાં પહેલી વખત અમિતાભ સાથે કામ કર્યું.

કોના નામનું સિદુંર.  સોસિયલ મીડિયામાં આ સવાલ દરેક ના માનમ ઉભો થાય છે કે રેખા લગ્ન નથી કર્યા પરંતુ કોના નામ નું સિંદૂર કરે છે.કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ મુકદર કા સિકંદર પછી અમિતાભ રેખા એકબીજાના નજીક આવ્યા હતા. એક વખત સેટ પર રેખાને હેરાન કરનાર શખ્સની અમિતાભે ધોલાઈ પણ કરી હતી.1982માં નીતુ અને ઋષિ કપૂરના લગ્નમાં રેખા સિદુંરના દેખાઈ.અને તે કોના નામનું સિંદૂર કરે છે તે કોઈ ને ખબર નથી.તેને જોઈને લોકોમાં ચર્ચા પણ થવા લાગી હતી કે કોના નામનું સિદુંર છે અને કોની સાથે લગ્ન થયા.રેખાના જીવનની આવી કેટલીય વાતો ઉડી છે પરંતુ તેણે ક્યારેય આવા મુદ્દા પર વાત નથી કરી.અને તે આવા મુદ્દાઓ પર ધ્યાન આપતી નથી.

Advertisement