દુર્ગા પૂજા ના પંડાલ માં પહેલી વાર મળ્યા,4 કલાક માં થઈ ગયા લગ્ન જાણો કેવી રીતે..

કોલકાતા દુર્ગાપૂજા પંડાલમાં પહેલીવાર મળ્યા, 4 કલાક પછી લગ્ન કરી લીધાં. કોલકાતા. જલ્દી સગાઈ,અને જલ્દી લગ્ન કરવાની કહાનીઓ સાંભળી હસે. અને પહેલી નજરમાં પ્રેમ થઈ ગયો તે પણ સાંભળ્યું હસે.પણ કોલકાતાના એક કપલે એવી ઝડપી કરી જે જોઈને લોકો હેરાન થઈ ગયા.

Advertisement

સોશ્યલ મીડિયા પર દોસ્ત બન્યા સુદિપ અને પ્રતિમા પહેલી વાર દુર્ગાપૂજાના પંડાલમાં મળ્યા અને એકબીજાને તે જોતાં હૃદય આપ્યું.અને આ પ્રેમ એટલો ગતીથી વધી ગયો કે થોડા 4 કલાકમાં લગ્ન કરી લીધા.

કિસ્મતે આવી મડાવ્યા.

હિંદ મોટરના સુદીપ ઘોષાલ અને શિવડાફુલી ની પ્રતિમા બૈનજી ત્રણ મહિનાથી સોશીયલ મીડિયા પર દોસ્ત હતા. અને અષ્ટમીના દિવસે સુદીપને ખબર પડી કે કોલકાતામાં તેના દોસ્તો સાથે પ્રતિમા આવી રહી છે.એટલે તેણે મળવાનું કહ્યું.અને ઘોષાલે કહ્યું, ‘સદભાગ્યે પ્રતિમા તે જ પંડાલમાં હતી જ્યાં હું મારા મિત્રો સાથે પહોંચ્યો હતો. અને અમે મળ્યા અને વાતાવરણ એવું હતું કે હું પોતાને રોકી નહીં શક્યો પ્રપોઝ કરવાથી .અને તે ખુબજ સુંદર દેખાતી હતી .

ગણા લોકોની સામે પ્રેમ ઈઝહાર માર્યો.

અષ્ટમીના દિવસે રાતે આઠ વાગ્યે તેઓ સંતોષ મિત્ર સ્ક્વેર પંડાલમાં એક બીજાને મળ્યા હતા.અને ફાર્માસ્યુટિકલ એક્ઝિક્યુટિવ સંદીપ ઘૂંટણ પર બેસીને પ્રતિમાને પ્રપોઝ કર્યો હતો.પંડાલ ના ગણા લોકો તે ખુશીમાં સામિલ થાય હતા.બુટીક ચલાવનાર પ્રતિમાએ કહ્યું કે સંદીપનો પ્રેમ અને તેમની માસૂમિયત જોઈને હેરાન થઈ ગઈ ,તેને કહ્યું કે આ પહેલી નજરનો પ્રેમ છે.

હું તેમનો પ્રપોઝ સ્વીકારવામાં કોઈ એતરાંજ નથી.મિત્રો સાથે પંડાલમાં આવેલા સુદીપ રાત્રે 10:30 વાગ્યે પ્રતિમા સાથે હિંદ મોટર્સ પહોંચ્યા અને મધ્યરાત્રિના એક સ્થાનિક પંડાલમાં લગ્ન કર્યા. આ બે કપલ ના લગ્ને ને ઘણા લોકો ખુબ પસંદ કર્યું છે.અને આ કપલ ને મળવા માટે ઘણા લોકો ની લાઈન લાગે છે.

Advertisement