એક ગામ જ્યાં મુસ્લિમ કાપે છે રાવણ નું નાક,દશેરા પર નથી થતું દહન

રાવણ રામાયણનું એક વિશેષ પાત્ર છે. રાવણ લંકાનો રાજા હતો. તે પોતાના દસ માથાંને લીધે પણ ઓળખાતો હતો, જેને લીધે તેનું નામ દશાનન પડ્યું. રાવણમાં અવગુણની અપેક્ષાએ ગુણ અધિક હતા. કદાચ રાવણ ન હોત તો રામાયણની રચના પણ ન થઈ હોત. જોવા જઈએ તો રામકથામાં રાવણ જ એવું પાત્ર છે જે રામનાં ઉજ્જ્વળ ચરિત્રને ઉભારવાનું કામ કરે છે. રાવણ ભગવાન શિવ નો અનન્ય ભક્ત હતો.

Advertisement

શારદીય નવરાત્રી સમાપ્ત થાય પછી.દશેરાએ રાવણનું પૂતળું બનાવીને દહન કરવામાં આવે છે.પણ મધ્યપ્રદેશ ના રતલામ જિલ્લાના ચિકલાના ગામમાં રાવણની મૂર્તિનું નાક કાપીને 6 મહિના પહેલા તેનો અંત કરે છે.આ ગામમાં ઉનાળામાં આવનાર ચૌદ નવરાત્રી માં રાવણના અંતની પરંપરા છે.આ પરંપરામાં મુસ્લિમ સમુદાયના ના વ્યક્તિઓ પણ મદદ કરે છે.ગામના વ્યક્તિઓના મૂતાબિક્, નાક કાપવાનો મતલબ છે બદનામ થવું.લીજાહા રાવણની નાક કાપવાની પરંપરા માં સંદેશ છે કે દુરાઈ ના અહંકારને નાશ કરવો જરૂરી છે.

રાવણની આવેલી છે 15 ફૂટની મૂર્તિ.

દશેરાના દિવસે આ ગામમાં રાવણની પૂતળાનું દહન કરવામાં આવતું નથી.ગામમાં ઉપ સરપંચ હસન ખાન પઠાણ કહે છે કે આ સમય દરમિયા મુસ્લિમ સમુદાય પણ આયોજન માટે ખૂબજ મદદ કરે છે.પહેલા દરેક વર્ષે રાવણનું પૂતળું માટી નું બનાવમાં આવતું હતું .પણ હવે 15 ફૂટની મૂર્તિ બનાવમાં આવે છે.જેમાં 10 માથા વાળો રાવણની સિંહાસન પર બેઠેલા નજર આવે છે.

ત્રણ વાર કર્યો છે વાર.

ગામવારા લોકો કહે છે.પરંપરા પ્રમાણે ઢોલ અને નગારા વગાડતા વગાડતા હનુમાન ના મંદિરેથી ચાલતા ચાલતા નીકળે છે.તેની સાથે રામ અને રાવણની સૈન્ય પણ નીકળે છે.આ દરમિયાન હનુમાન ના વિશે ભુષા પહેરેના વ્યક્તિઓ રાવણની મૂર્તિની નાભિ પર ગદાથી ત્રણ વાર કરીને લંકાને દહન કરે છે. તેમણે જણાવ્યું કે પરંપરા મુજબ એપ્રિલ-મે દરમિયાન ચૈત્રી નવરાત્રીના દશમને દિવસે રાવણની મૂર્તિનું નાક કાપીને પ્રતીકાત્મક રુપે તેનો અંત કરી દેવામાં આવ્યો હતો.

શારદીય નવરાત્રી બાદ આવતા દશેરાન દિવસે અમારા ગામમાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવતું નથી. 3500ની વસ્તુ ધરાવતું આ ગામ આમ તો હિંદુ બહુત્વ ધરાવતું ગામ છે પરંતુ રાવણનું નાક કાપવાની પરંપરામાં ગામનો મુસ્લિમ સમુદાય પણ ઉત્સાહ પૂર્વક ભાગ લે છે.

Advertisement