ફક્ત એક ડોલ ને લઈ ને થઈ હતી લડાઈ,2000 લોકો મૃત્યુ પામ્યા હતા,આ રહસ્યમય કહાની જાણી ને તમે પણ ચોંકી જશો..

1. માત્ર એક જ ડોલ માટે આ યુદ્ધમાં 2000 લોકોનું મૃત્યુ.આ યુદ્ધને ઝેપ્પોલિનો અથવા વોર ઓફ દ ઓકન કબીટ યુદ્ધની તરીકે ઓળખવામાં આવે છે અને આ યુદ્ધ ઇટાલિયનના બે શહેરો બોલોગ્ના અને મોડેના વચ્ચે નવેમ્બરમાં 1325 માં થયું હતું અને જોકે 14 મી સદીમાં રોમમાં સત્તા મેળવવા માટે વેટિકન પોપ અને જર્મનીના પવિત્ર રોમન સમ્રાટ વચ્ચે સંઘર્ષ થયો હતો અને પોપના સમર્થકોને ગ્યુલ્ફ્સ પણ કહેવામાં આવતા હતા અને જ્યારે પવિત્ર રોમન સમ્રાટના ટેકેદારોને ગિબિલીન્સ કહેવાતા હતા અને આ યુદ્ધમાં આ બંને જૂથો વચ્ચેના સંઘર્ષનો પણ એક ભાગ હતો.

Advertisement

2. ગુએલ્ફ અને ગિબિલાંગેનું યુદ્ધને પહેલા સમજો.ઓક્ટોબર 1154 માં પવિત્ર રોમન સમ્રાટ ફ્રેડરિક બાર્બરોસાએ ઇટાલી પર હુમલો કર્યો હતો અને તે જર્મનીનો રાજા પણ હતો અને ફ્રેડરિકનું માનવું હતું કે ભગવાને તેમને પૃથ્વી પર તેમના પ્રતિનિધિ તરીકે મોકલ્યો છે અને પોપને નહીં પણ ઇટાલીના લોકોએ આ વાત પર વિશ્વાસ કર્યો ન હતો તેથી પોપ જ્હોન 12 ના પહેલા પવિત્ર રોમન સમ્રાટ તરીકે તાજ પહેરાવવામાં આવ્યો હતો અને યુરોપમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે બંને જૂથો યુદ્ધ કરી રહ્યા હતા અને બોલોગ્ના પોપનો સમર્થક હતો એટલે કે તે ગુએલ્ફ જૂથમાં સામેલ હતો પણ જ્યારે મોડેના ગિબિલેંજ હતા જે ફ્રેડરિકના સમર્થક પણ હતા.

3. યુદ્ધનું કારણ.મોડેનાના કેટલાક સૈનિકો બોલોગ્નામાં પ્રવેશ્યા હતા અને ત્યાંથી શહેરની મધ્યમાં એક ડોલ ઉપાડી હતી અને ત્યાં બંને શહેરો ઘણીવાર લડતા હતા અને એકબીજાનો સામાન લૂંટી લેતા હતા અને લોકોને માર પણ મારતા હતા અને એવું પણ કહેવામાં આવે છે કે બોલોગ્ના સૈનિકોએ મોડેના પાસેથી લૂંટ ચલાવી હતી અને ઘણી વસ્તુઓ ડોલમાં રાખી હતી અને જેના કારણે ડોલ શહેરની મધ્યમાં આવેલા કૂવા પાસે હતી અને જ્યારે મોડેના સૈનિકોએ ડોલ ચોરી હતી ત્યારે બોલોગ્નાએ તેને અપમાન માન્યું હતું અને બોલોગ્ના સૈનિકોએ ડોલ પાછી કરવાની માંગ કરી હતી પણ મોડેનાના સૈનિકોએ ના પાડી હતી ત્યાર પછી બોલોગ્નાએ મોડેના સામે યુદ્ધ કરવાનું એલાન કર્યું હતું.

4. અને મોડેનાએ બોલોગ્નાને હરાવી દીધું.

બોલોગ્નાની સેનામાં 30,000 ચાલતા સૈનિકો અને 2,000 ઘોડા સવાર સૈનિકો હતા અને બોલોગ્નાનક સૈનિકો મેડોના નજીકના ઝાપોલિનો ખાતે એકત્રિત થઈ હતી અને બીજી તરફ મેડોનાની સેનામાં ફક્ત 5,000 ચાલતા સૈનિકો અને 2000 ઘોડે સવાર સૈનિકો હતા અને સંખ્યામાં નાના હોવા છતાં તેમણે મોડેનાના સૈનિકોએ ખૂબ બહાદુરીથી લડત આપી અને બોલોગ્નાને હરાવી દીધો હતો અને બોલોગ્નાના સૈનિકો હાર માનીને ભાગી ગયા હતા અને ત્યારે આ યુદ્ધમાં લગભગ 2 હજાર લોકો મૃત્યુ પામ્યા હતા.

5. શાંતિની સંધિ.

યુદ્ધ પછી બંને પક્ષો વચ્ચે શાંતિનો કરાર થયો હતો અને મોડેનાએ બોલોગ્નામાંથી લૂંટ કરેલો કેટલોક સામાન ચોરયો હતો તેમાંથી કેટલોક સમાન પાછો આપ્યો હતો પણ ડોલને તેમણે ક્યારેય પાછી આપી નહીં અને હવે મૂળ ડોલની પ્રતિકૃતિ મોડેનાના ટાઉનહોલમાં રાખવામાં આવી હતી.

Advertisement