ઘરમાં છે આ 4 વસ્તુઓ તો થઈ જાવ સાવધાન,આના હોવાથી ઘરમાં ખુબજ જલ્દી આવે છે નકારાત્મક ઉર્જા..

કેટલાક ઘરો માં ખુશી હોવા છતા બધા ઉદાસ નજર આવે છે.સારી ખબર મળે નહીં કે લોકો ની નજર લાગી જાય છે.અચાનક કોઈ એવી ખબર મળી જાય જેના વિશે તમે વિચારી ન શકો .અસલ માં તો ઘર નું વસ્તુદોસ તેનું મુખ્ય કારણ છે. વાસ્તુદોષ ના ચાલતા ઘર માં નકારાત્મક ઉર્જા ફેલાઈ જાય છે. ખુશ હોવા છતાં લોકો ખુશ નથી રહી શકતા .ઘર ના માણસો સાથે કઈ ને કઈ અપ્રિય ઘટના થાય છે.આજે આ પોસ્ટ માં અમે તમને 4 એવી વાતો વિષે માહિતી આપીસુ .જો ઘર માં નકારાત્મક ઉર્જા આવે છે.અને આ વાતો પર ધ્યાન ના આપ્યું તો ઘર માં ખુશી કેવી રીતે ચાલી જાય તે ખબર પણ નથી પડતી.

Advertisement

ઘર ની દીવાલ પર સીલન.bઘર માં સિલન દેખાવો સમાન્ય વાત છે. તમે જોયું હશે કે દીવાલ પર અજીબ પ્રકાર ની આકૃતિઓ જોઈ હશે .આ આકૃતિઓ થી નકારાત્મક ઊર્જા ફેલાય છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘર માં સિલન આવવું તે અશુભ માનવામાં આવે છે.તેવા માં ઘર માં સકારાત્મક ઊર્જા નો વાસ નથી થતો. એટલા માટે રોજ સ્વસ્થય ને લઈને તમારા ઘર માં સિલન જલ્દી ઠીક કરવો.

મરેલા જાનવર ના અવશેષ.

આજકાલે લોકો ઘર થી જોડાયેલા સજાવટ ના સમાન માં મરેલા જાનવર થી જોડાયેલા ઝાડ ના અવશેષો નો ઉપયોગ કરેછે.વાસ્તુ ની દ્રષ્ટિએ જોવામાં આવે તો તે શુભ માનવામાં આવે છે. આ વસ્તુઓ ઘર માં નકારાત્મક ઉર્જા ફેલાવે છે. તેનો ઉપયોગ ના કરો.ઇન્ટિરિયન ડેકોરેશન માટે તમે સિપલા.સંખ્ અથવા મૂંગા આ વસ્તુઓ તો સકારાત્મક ઊર્જા આવે છે. અને ઘર નું વાર્તાવરણ ખુશાલ રહેછે. તેના સિવાય ઘર ની સામે સૂકું વૃક્ષ હોય તો હટાવીદો.

સજાવટ માં પ્રાચીન વસ્તુઓ.

કેટલીક વાર લોકો ઘર ની સજાવટ માં પ્રાચીન વસ્તુઓ લે છે. પણ ઘર માં પ્રાચીન વસ્તુઓ ના રાખવી જોઈએ. કારણ કે દરેક પ્રાચીન વસ્તુઓ સાથે કોઈ વાત જોડાયેલી છે. અને તેના સાથે તે ઘરે આવે છે. તેથી આવી વસ્તુઓ ઘર માં સકારાત્મક ઊર્જા ને દૂર કરી નકારાત્મક ઉર્જા ને આકર્ષણ કરે છે. એટલા માંટે થઈ શકે તો ઘર માં પ્રાચીન વસ્તુઓ લાવવાથી બચો .ભલે દેખાવ માં સુંદર હોય પણ તમારું જીવન બરબાદ કરે શકે છે.

સૂકા વૃક્ષ.ઘર માં સજાવટ વૃક્ષ ની સકારાત્મક ઊર લાવવામાં બહુ મોટું મહત્વ છે.વૃક્ષ જીવન નું પ્રતીક છે. ઝાળ સુક્યા બાદ તેની સુંદરતા ચાલી જાય છે. અને તે એ તરફ ઈશારો કર્યો છે કે જીવન સમાપ્તિ પર છે. એટલા માટે ઘર ની સામે સુકાઈ ગયેલા વૃક્ષ હટાવો અને તેની જગ્યા એ લીલા વૃક્ષો વાવો તે સકારાત્મક ઊર્જા લાવે છે. મિત્રો અમને આશા છે કે તમને અમારો આર્ટિકલ્સ પસંદ આવ્યો હશે.પસંદ આવ્યો તો લાઈક અને શેર કરો.

Advertisement