ઘરમાં રાખો આ માટીના વાસણો,સ્વસ્થ્ય ની સાથે નસીબ પણ સુધરશે..

આધુનિકતા અને પશ્ચિમી સભ્યતા ની હરીફાઈ માં આપણે પોતાની પ્રાચીન સભ્યતા અને સંસ્કૃતિ ના પાકા પાયે ભૂલી ગયા છે.જ્યારે જોવા જઈએ તો આપણી આજે પણ પ્રાચીન પરંપરા સાર્થક બને છે અને એવી જ એક પ્રાચીન પરંપરા છે ઘર માં માટી ના વાસણો ના ઉપયોગ કરવાની.પહેલા ઘર માં માટી ના વાસણો થી જમવાનું બનાવવા માં આવતું હતું કારણ કે સ્વાસ્થ્ય ની સાથે સાથે જ્યોતિશ ની દ્રષ્ટિ એ થી તે લાભદાયક માનવામાં આવે છે.

Advertisement

જી હાં તમે જાણતાં નથી કે ઘર માં માટી ના વાસણો નો ઉપયોગ કરવાથી તમારું નસીબ ઉંઘડે છે. કારણ કે શાસ્ત્રો માં માટી ના વાસણો ને બહુ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે માનવામાં આવે તો ઘર માં માટી ના વાસણો રાખવાથી ઘર માં સકારાત્મક ઉર્જા નું વાતાવરણ ઉભું થાય છે અને ઘર માં સુખ સમૃદ્ધિ બની રહે છે.. આજે અમે તમને તમારા ઘર માં માટી ના વાસણો રાખવાના ફાયદા વિશે માહિતી આપીશું.

આધુનિકતા અને પશ્ચિમી સભ્યતા ની હરીફાઈ માં આપણે પોતાની પ્રાચીન સભ્યતા અને સંસ્કૃતિ ના પાકા પાયે ભૂલી ગયા છે જ્યારે જોવા જઈએ તો આપણી આજે પણ પ્રાચીન પરંપરા સાર્થક બને છે અને એવી જ એક પ્રાચીન પરંપરા છે ઘર માં માટી ના વાસણો ના ઉપયોગ કરવાની. પહેલા ઘર માં માટી ના વાસણો થી જમવાનું બનાવવા માં આવતું હતું કારણ કે સ્વાસ્થ્ય ની સાથે સાથે જ્યોતિશ ની દ્રષ્ટિ એ થી તે લાભદાયક માનવામાં આવે છે. જી હાં તમે જાણતાં નથી કે ઘર માં માટી ના વાસણો નો ઉપયોગ કરવાથી તમારું નસીબ ઉંઘડે છે. કારણ કે શાસ્ત્રો માં માટી ના વાસણો ને બહુ પવિત્ર અને શુભ માનવામાં આવે છે.

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે માનવામાં આવે તો ઘર માં માટી ના વાસણો રાખવાથી ઘર માં સકારાત્મક ઉર્જા નું વાતાવરણ ઉભું થાય છે અને ઘર માં સુખ સમૃદ્ધિ બની રહે છે.. આજે અમે તમને તમારા ઘર માં માટી ના વાસણો રાખવાના ફાયદા વિશે માહિતી આપીશું. આજકાલ લોક ભગવાન ની ધાતુ ની બનેલી મૂર્તિઓ ખરીદે છે જ્યારે માટી ની બનાવેલ મુર્તિ પૂજા કરવા માટે ઘર માં લાવો તો તમારા ઘર માં લાવો તો ઘર માં બરકત આવે છે.

મૂર્તિ સિવાય શણગાર ના વાસણો જેવા કે લેમ્પ હેંગીગ ફૂલો માટે નું કુંડ વગેરે ને રાખવાથી શુભ પરિણામ મળેછે. તેવી વસ્તુઓ ને દક્ષિણ પૂર્વ દિશા માં રાખવી જોઇએ માન્યતા છે કે તેવું કે કરવાથી ઘર માં સૌભાગ્ય આવે છે. તે જે ઘર માં રહો છો ત્યાં માટી ના વાસણો રાખવાથી લાભ થાય છે જેવું કે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે.

તેની સાથે સાથે વાસ્તુ શાસ્ત્ર અનુસાર ફળદાયી પણ માનવામાં આવે છે. ઘર માં માટી ના વાસણો હોય તો ખોટું નજર થી બચી ને ઘર માં સકારાત્મક ઊર્જા લાવે છે તેનાથી તમારા ઘર અને ઓફિસ માં સુખ સમૃદ્ધિ નો વાસ થાય છે.તમે જોયું હશે કે લગ્ન ના સમય માં પૂજા કરવા માટે માટી ના વાસણો નો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે તેનો પ્રયોગ શુભ ફળ પ્રાપ્ત કરવા માટે ના ઉદ્દેશ થી કરવામાં આવે છે.

વાસ્તુ પ્રમાણે ઘર માં ઉત્તર પૂર્વ દિશામાં પાણી ભરેલા ઘડા ને રાખવાથી ઘર માં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકતી નથી. ત્યારે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘર માં ઘર નું કોઈ સભ્ય માનસિક તણાવ માં હોય તો તેવામાં તેને ઘડા માં ભરેલું પાણી પીવું જોઈએ. વાસ્તુ પ્રમાણે માનવામાં આવે તો ઘર ના સભ્ય ની માનસિક બીમારી જલ્દી દૂર થાય છે.

Advertisement