હીરા ની અંગૂઠી અથવા ઘરેણાં પહેરવા ઈચ્છો છો તો પહેલા આ વાત જાણી લો નહીં તો..

હીરા ને રત્નો નો રાજા માનવામાં આવે છે. હીરા ને પહેરવાની ઇચ્છા લગભગ બધાને હોય છે. રત્ન જ્યોતિષ માં હીરા ને શુક્ર ગ્રહ નો રત્ન બતાવવામાં આવ્યો છે.અને તે શુક્ર ની પીડા શાંત કરવા તે મજબૂત થાય છે. શુક્ર ને વ્યવહારિક જીવન નો કારણ માનવામાં આવે છે. એટલા માટે હીરા ને ધારણ કરવાથી દામ્પત જીવન માં ખુશાલી અને આકર્ષક વધે છે.જો તમે હીરા નું ધારણ કરવાનું વિચરતા હોય તો પહેલા આ વાત જાણો.

Advertisement

હીરા નું વજન. હીરા વિસે એવું કહેવાય છે કે હીરો જેટલો મૂલ્યવાન હોય છે એટલો જ વજનદાર હોય છે. જો હીરા ના ટુકડા માં જરા પણ ખામી હોય તો તેનું મૂલ્ય ઓછું થઈ જાય છે. આ રાશિઓ માટે શુભ છે આ હીરો.

હીરા ને વૃષભ અને તુલા રાશિ ના જાતકો માટે શુભ માનવામાં આવે છે. આ રાશિ ના લોકો હીરા નું ધારણ કરવાથી તેમના વૈવાહિત સંબધો માં ખુશાલી ની સાથે સુખ સમૃદ્ધિ માં વધારો કરે છે કેવી રીતે ધારણ કરશો હીરા ને  હીરા ની વીંટી અને હાર ના રૂપ માં ધારણ કરવું સૌથી સારું માનવામા આવે છે જ્યોતિષ કહે છે હીરા ની વીંટી બનાવડાવી ને દર શુક્રવાર ના દિવસે પહેરો.

હીરા પહેરવાના લાભ. હીરા વિસે કહેવામાં આવે છે કે વ્યાપર ફિલ્મ ઉદ્યોગ અને ક્લાક્ષેત્ર થી જોડાયેલા છે.તેમને હીરા ધારણ કરવાથી બહુ લાભ થાય છે. હીરો ધારણ કરવાથી તેમના તેમના ક્ષેત્ર માં સફળતા પ્રાપ્ત થાય છે. અને તેમના કામ ફરી બનવા લાગે છે. પ્રેમ સબંધ માં મધુરતા આવે છે. લગ્ન માં રુકાવટ આવતી હોય તો હીરા ને ધારણ કરવાથી લાભ થાય છે અને જલ્દી લગ્ન ના માર્ગ પર આગળ વધે છે.

સ્વાસ્થ્ય સંબંધી લાભ. હીરા ને ધારણ કરવાથી આયુસ્ય વૃદ્ધિ થાય છે. અને મધુમેહ ના નેત્ર ના વિકારો થી મુક્તિ મળે છે તો બીજી બાજુ કેટલાક જ્યોતિસ્યો નું માનવું છે કે હીરો કેટલીક વાર સંતાન પ્રાપ્તિ માં નડતર થાય છે.

જો બજેટમાં હીરા ન હોય તો હીરા સૌથી મોંઘા ઝવેરાત છે. જો તમારું બજેટ હીરા ખરીદવા માટે સમર્થ નથી, તો પછી તમે તેના બદલે ઉપરના વિશે પણ વિચારી શકો છો. કોઈ પણ ઝરકન, ફિરોઝા, ઓપલ અથવા કુરંગી પહેરી શકે છે. તે બધા હીરા જેવા જ લાભ આપે છે.

Advertisement