29/10/2019, જાણો આજનું સચોટ રાશિફળ, જાણો તમારો આજનો દિવસ કેવો રહેશે, તમને અપાર ધન લાભ થવાનો છે..

જ્યોતિષ ગણના અનુસાર આજથી એવી થોડી રાશિઓ છે જેમને સૂર્યદેવ સાથ આપશે, અને એમને દરેક કામમાં સફળતા મળશે, આ રાશિઓના લોકોના ઘરમાં ખુશીઓ બની રહેશે. જે પણ ઉતાર ચડાવ જોવા મળે છે.આ બધા ગ્રહોમાં થતા ફેરફારો અને તેમની સ્થિતિ અનુસાર જોવા મળે છે, જો તેમની સ્થિતિ રાશિ ના સારી હોય તો વ્યક્તિ નું જીવન સારી રીતે પસાર થાય છે, અને જો સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિ ને ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે, એના જ કારણે વ્યક્તિના જીવનમાં રાશિઓનું ખૂબ મહત્વ છે.

Advertisement

મેષ રાશિ.

આજનો તમારો દિવસ મિશ્રિત ફળદાયી રહેશે. ઓફિસ કે વ્યવસાયના ક્ષેત્રમાં અધિકારીઓ સાથે મહત્ત્વપૂર્ણ વિષયો પર ચર્ચા થશે. સરકારી લાભ મળવાની સંભાવના છે. કાર્યભાર વધી શકે છે. આજે સમાધાનકારી વ્યવહાર અપનાવશો તો કોઈ સાથે સંઘર્ષ નહિ થાય, જે તમને અને સામેની વ્યક્તિ બંનેના હિતમાં છે. લેખકો અને કલાકારો માટે સમય અનુકૂળ છે.ભાઈઓ વચ્ચે પ્રેમ વધશે, તેમ છતાં બપોર બાદ તમારી ચિંતાઓમાં વૃદ્ધિ થશે અને ઉત્સાહ ઓછો થઈ શકે છે. મિત્રો સાથે પ્રવાસનું આયોજન કરી શકશો અને આ સાથે આર્થિક વિષયમાં પણ કાર્ય કરશો. પરિવારજનો સાથે સમય આનંદપૂર્વક પસાર કરશો.

વૃષભ રાશિ.

આજે તમે નવા કાર્યની પ્રેરણા મળશે અને તમે તેનો પ્રારંભ કરી શકશો. લાંબા પ્રવાસનો યોગ છે. સ્નેહીજનો કે મિત્રોના શુભ સમાચાર મળશે. વિદેશ જવાની સંભાવના છે. વેપારમાં આર્થિક લાભ થઈ શકે છે. સ્વાસ્થ્ય મધ્યમ રહેશે. મહત્ત્વપૂર્ણ કાર્યોને આજે પૂર્ણ કરવાની સલાહ આપે છે.ધનલાભની સંભાવના છે. તમે આજે શારીરિક અને માનસિક રીતે ઉત્સાહી રહેશો. પરિવારજનો સાથે સમય આનંદપૂર્વક પસાર થશે, પરંતુ મધ્યાહન બાદ તમારા વ્યાવહારિક નિર્ણયોમાં દ્વિધા વધી શકે છે. હાથમાં આવેલી તક ગુમાવી શકો છો. હઠીલા વ્યવહારને કારણે અન્ય લોકો સાથે સંઘર્ષ થવાની સંભાવના છે.

મિથુન રાશિ.

આજે તમારે નકારાત્મક વિચારોથી દૂર રહેવું. આજે બની શકે તો નવા કાર્યનો પ્રારંભ ન કરવો. ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચાથી બચવું. કાર્યમાં સફળતા પ્રાપ્ત થવામાં વિલંબ થઈ શકે છે. ખર્ચ વધુ થઈ શકે છે. ખાનપાન પર ધ્યાન રાખવું. આજે તમને સંભાળીને ચાલવાની સલાહ આપે છે. તમારા પરિવારજનોની નારાજગીનો સામનો કરવો પડી શકે છે.આજે શરૂ કરેલાં કાર્ય અધૂરાં રહી શકે છો. શારીરિક અસ્વસ્થતા અને માનિસક વ્યગ્રતા તમને પરેશાન કરી શકે છે, પરંતુ મધ્યાહન બાદ તેમાં કાર્ય કરવાનો ઉત્સાહ વધશે. પારિવારિક વાતાવરણમાં અનુકૂળતા રહેશે. આત્મ વિશ્વાસમાં આજે વધારો થશે. મનોરંજન પાછળ ધનનો વ્યય થઈ શકે છે.

કર્ક રાશિ.

આજે આમોદ પ્રમોદમાં પોતાને ભુલાવી દેવાનો દિવસ છે. મનોરંજક પ્રવૃત્તિમાં તમે ખોવાયેલા રહેશો. વ્યાવસાયિક ક્ષેત્રમાં તમને લાભ થશે. આરોગ્ય સારું રહેશે. માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. ભાગીદારોથી લાભ થશે.આજે વેપારમાં લાભનો યોગ છે, તેમ કહે છે. કોઈ રમણીય સ્થળ પર પર્યટનનું આયોજન કરી શકો છો, પરંતુ મધ્યાહન બાદ તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બગડી શકે છે. આંખોના રોગોથી પીડામાં વધારો થઈ શકે છે. આજે પરિવારજનો પર ખૂબ જ ખર્ચ કરી શકો છો, બજેટમાં ગરબડ ન થાય તેનું ધ્યાન રાખવું.

સિંહ રાશિ.

તમારો આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. વધુ પરિશ્રમ બાદ પણ સફળતા પ્રાપ્તિ ઓછી થવાથી હતાશાનો અનુભવ કરી શકો છો. માતાના સ્વાસ્થ્ય વિશે ચિંતા રહી શકે છે. નવાં કાર્યોનું આયોજન કરવા માટે આજનો દિવસ શુભ છે.અપૂર્ણ કાર્ય પૂરાં કરશો. મિત્રો, સ્નેહીજનો તરફથી ઉપહાર મળશે. વેપારના ક્ષેત્રમાં નવા સંપર્કોથી ભવિષ્યમાં લાભ થવાની સંભાવનામાં વધારો થશે. પરિવારજનો અને મિત્રો સાથે આનંદદાયી ક્ષણ પસાર કરશો. આવકમાં વૃદ્ધિ થવાનો યોગ છે. નાનકડો, પરંતુ આનંદદાયી પ્રવાસ સંભવ છે.

કન્યા રાશિ.

આજે આકસ્મિક ખર્ચની આશંકા છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં અવરોધો આવશે. સ્નેહીજનો સાથે થયેલી મુલાકાતથી મન આનંદિત થશે. પેટમાં દુખાવો થઈ શકે છે. શેરસટ્ટામાં રોકાણ કરવામાં સાવધાની રાખવી, તમારા વ્યવસાયથી અન્ય વેપારી પણ ધનનો લાભ લઈ શકશે તેમ કહે છે.લાંબા પ્રવાસનો યોગ બળવાન છે. સ્વાસ્થ્ય પ્રત્યે સંભાળ રાખવી. દૂર સ્થિત સ્નેહીજનોના સમાચાર મળશે. મધ્યાહન બાદ કાર્યાલયમાં વરિષ્ઠ અધિકારીઓનો સહકાર મળશે. ગૃહસ્થ જીવનમાં સુખ અને સંતોષની ભાવના રહેશે. વ્યવસાયીઓને પદોન્નતિથી લાભ થશે. સન્માન થવાથી આજે મન પ્રસન્ન રહેશે.

તુલા રાશિ.

આજે તમારા માટે સમય શુભ છે. મનમાં સંવેદનશીલતાનું પ્રમાણ વધુ રહેશે. પરિવારમાં આનંદ અને ઉલ્લાસમય વાતાવરણ રહેશે. વ્યવસાયમાં લાભ થવાની સંભાવના છે. માતાના સ્વાસ્થ્યની ચિંતા રહી શકે છે. માનસિક પરેશાની થઈ શકે છે. શિથિલતા તથા વધુ કાર્યભારને કારણે માનસિક વ્યાકુળતાનો અનુભવ કરી શકો છો.નિર્ધારિત સમયમાં તમે તમારું કાર્ય પૂર્ણ કરી શકશો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને ભોજન સંબંધિત આદતોમાં સુધારો કરવો. પ્રવાસમાં વિઘ્ન આવવાની સંભાવના છે, પરંતુ મધ્યાહન બાદ દૂર સ્થિત સ્નેહીસંબંધીઓના સમાચાર મળવાથી તમારો આનંદ બમણો થઈ જશે. નવા કાર્યનો પ્રારંભ કરવા માટે આજના દિવસે ઉત્સાહ રહેશે. વિદેશ જવાથી અનુકૂળ પરિસ્થિતિ ઓનું નિર્માણ થશે. વેપારમાં લાભ થવાની સંભાવના છે.

વૃશ્ચિક રાશિ.

આજનો આખો દિવસ તમે પ્રસન્ન રહેશો. કોઈ નવા કાર્યનો પ્રારંભ કરી શકશો. જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે. આર્થિક લાભ અને ભાગ્યવૃદ્ધિનો યોગ છે. ભાઈબહેનોથી લાભ થશે. પ્રાતઃકાળના સમયે તમારા શરીર અને મન બંનેથી પ્રસન્નતાનો અનુભવ કરશો.પરિવારજનો અને મિત્રો સાથે ખાનપાનનો સ્વાદ લઈ શકશો. મધ્યાહન બાદ તમને શારીરિક શિથિલતા અને માનસિક વ્યગ્રતાનો અનુભવ થશે. મધ્યાહન બાદ ખાનપાનનું ધ્યાન રાખવું. આજે કાર્ય પૂરાં થવામાં અડચણ આવી શકે છે. ઇશ્વરભક્તિ જ તમને મજબૂતી આપશે.

ધન રાશિ.

તમારો આજનો દિવસ મિશ્રિત ફળદાયી છે. અસમંજસને કારણે નિર્ણય લેવા કઠિન રહેશે. પરિવારજનો સાથે મનમોટાવ ન થાય તેનું ધ્યાન રાખવું. કાર્યભાર પણ વધી શકે છે. નિરર્થક ખર્ચ થઈ શકે છે. પારિવારિક વાતાવરણ આનંદપ્રદ અને શાંત રહેશે.તમારો આજનો દિવસ આનંદપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ રહેશે. તમારાં કાર્ય યોજના અનુસાર સંપન્ન થશે. અપૂર્ણ કાર્ય પૂરાં થશે. ધનસંબંધિત લાભ થવાની સંભાવના છે. ગૃહસ્થ જીવનમાં મધુરતા બની રહેશે. આકસ્મિક ધનલાભનો યોગ છે. નાનકડા પ્રવાસનું આયોજન કરી શકશો. વેપારમાં વૃદ્ધિ થશે. વિદેશ સ્થિત સ્વજનોના શુભ સમાચાર મળશે.

મકર રાશિ.

આજે તમારા પ્રત્યેક કાર્ય સરળતાથી પૂર્ણ થશે. તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. પ્રમોશનનો યોગ છે. ગૃહસ્થ જીવનમાં આનંદનું વાતાવરણ રહેશે. મિત્રો અને સ્નેહીજનો સાથે મુલાકાત થશે. માનસિક રીતે શાંતિ મળશે. પરિશ્રમની અપેક્ષાએ ઓછું ફળ મળવાની સંભાવના છે, તેમ છતાં કાર્ય પ્રત્યે તમારી નિષ્ઠામાં ઘટાડો નહિ આવી શકે.સંબંધોમાં સુધારો આવશે અને સ્વાસ્થ્ય તમારો સાથ આપશે. બહારના ખાવાપીવાથી બચવું. મધ્યાહન બાદ અધૂરાં કાર્યોની પૂર્ણતા રહેશે. આર્થિક લાભ થવાની સંપૂર્ણ સંભાવના છે. પિયરમાંથી સારા સમાચાર મળશે. સહ-કર્મચારીઓનો સહયોહ મળશે.

કુંભ રાશિ.

આજે તમે સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેશો. કોર્ટ-કચેરીની ઝંઝટોમાં ન પડવું. અનુચિત સ્થળે મૂડી રોકાણ ન થાય તેનું ધ્યાન રાખવું. ક્રોધ પર સંયમ રાખવો. સ્વાસ્થ્ય બગડવાની આશંકા છે. ધન ખર્ચ વધુ ન થાય તેનું ધ્યાન રાખવું.વિદ્યાર્થી, કલાકાર અને ખેલાડીઓ માટે આજનો દિવસ સારો છે, તેમ કહે છે.પિતા તથા સરકાર તરફથી લાભ થશે. મનોબળ પણ તમારું દૃઢ રહેશે. આથી કાર્યસફળતામાં કોઈ અવરોધ નહિ આવે. પાચનતંત્ર બગડી શકે છે, આથી સંભવ બને તો બહારનું ખાવાપીવાનું ટાળવું, વાંચન લેખનમાં રુચિ વધશે. ધન સંબંધિત વ્યવસ્થિત આયોજન કરી શકશો.

મીન રાશિ.

આજે તમે પારિવારિક તથા સામાજિક વાતોમાં વધુ લિપ્ત રહેશો. મિત્રો સાથે મુલાકાત થશે અને તેમની પાછળ ખર્ચ કરવો પડી શકે છે. પ્રત્યેક ક્ષેત્રમાં તમને લાભ થશે.આજે તમે કાલ્પનિક દુનિયામાં જ દિવસ વ્યતીત કરશો. સૃજનાત્મક શક્તિને પણ યોગ્ય દિશા મળી જશે.પરિવારજનો અને મિત્રો સાથે ખાનપાનનું આયોજન કરશો. દૈનિક કાર્ય પણ આત્મવિશ્વાસ અને એકાગ્ર મનથી પૂર્ણ કરી શકશો. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે, અભ્યાસ પર ધ્યાન આપવું. સંતાન માટે સમય અનુકૂળ છે, તેમ કહે છે. પિતા તરફથી લાભ થશે.

Advertisement