22 -10 -2019, જાણો આજ નું સચોટ રાશિફળ,આ રાશિ ના જાતકો આજે થઇ શકે છે માલામાલ..

અમે તમને આજ નું રાશિફળ બતાવી રહ્યા છે.રાશિફળ નું આપના જીવન માં ખૂબ મહત્વ હોય છે રાશિફળ થી ભવિષ્ય માં થનારી ઘટનાઓ નો આભાસ થાય છે.રાશિફળ નું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્ર ની ચાલ ના આધારે પર કરવામાં આવે છે રોજ ગ્રહો ની સ્થિતિ આપના ભવિષ્ય ને પ્રભાવિત કરે છે રાશિફળ માં તમને નોકરી,વ્યાપાર,સાવસ્થ્ય,શિક્ષા વિવાહિત,અને પ્રેમ જીવન ની જોડાયેલ દરેક જાણકારી મળશે, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે પણ જાણવા માંગો છો કે આજ દિવસ તમારા માટે કેવો રહેશે,તો વાંચો આજ નું રાશિફળ.

Advertisement

મેષ રાશિ.

મેષ રાશિના જાતકો આજ નો દિવસ આનંદમય પસાર થશે.કુટુંબજનો ના કારણે દામ્પત્ય જીવન માં ઉતાર ચડાવ આવી શકે છે,આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય.પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું, અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.પરિવાર ના લોકો સાથે વાત કરો,આજ નો દિવસે એવી વસ્તુઓ ખરીદવા માટે સારો છે જેની કિંમત આગળ ચાલી ને વધી શકે છે.

વુષભ રાશિ.

વૃષભ રાશિ ના જાતકો આજ ના દિવસે કોઇ મહત્વ નું કાર્ય હાથ માં લઇ શકે છે જે આવનારા સમય માટે સારું રહેશે અકારણ ગુસ્સો આવે,અને અશાંતિ અનુભવો,આખો દિવસ અથડાવા, કુટાવાનું થાય,ધારેલાં કામ ન થતાં હતાશા વ્યાપે, તબિયત બગડવાના ચાન્સ રહે,સાંજ પછી થોડું મન બળવું થાય,કાર્યશેત્ર કે ઓફીસ થી જોડાયેલ યોજનાઓ પુરી થઈ શકે છે,નેતાગીરી શેત્રે આગળ વધી શકો છો,સ્થાવર મિલકત માં સોદો થશે.

મિથુન રાશિ.

મિથુન રાશિ ના જાતકો આજે કોઈ કાર્ય માં નવીનીકરણ કરી શકે છે,આધ્યાત્મિક ચિંતન માં વધારો થાય,કોઈ જૂના મિત્રો મળે,દિવસ આનંદમાં પસાર થાય,કોઈ તરફથી ધનલાભ થાય,બપોર પછી ઈચ્છવા ન છતાં નાનકડો પ્વરાસ થવાની શક્યતા,સાંજ પછી થોડી તબિયત બગડે, ધાર્યું કામ કરવા માટે પ્રયાસ કરતા રહો,ધાર્મિક કાર્યો નું આયોજન થશે,તમારા જીવનમાં ચાલી રહેલી બધી મુશ્કેલીઓ દૂર થશે,દક્ષિણ દિશા માંથી શુભ સમાચાર મળશે,શુભ માંગલિક પ્રસંગો ના કારણે ખર્ચ નું પ્રમાણ વધારે રહેશે.

કર્ક રાશિ.

કર્ક રાશિના જાતકો ને આજે એમના જીવનસાથી નો સહયોગ મળશે,યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાથી લાભ માં વધારો થશે,કારોબારી માં અનુકૂળ વાતાવરણ રહશે બહુ આનંદપૂર્વક દિવસ પસાર થાય ક્યાંકથી નોકરીની સારી તક આવી પડે,આ તક છોડવી નહીં,આ તકથી તમારો પૂર્ણ ભાગ્યોદય થઈ શકે છે,કોઈ તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે, મિત્રો સાથે આનંદ મળે,દિવસ ઉત્તમ રહે તમાંરી કોઈ ખોવાયેલ વસ્તુ પાછી મળી શકે છે,જેને મેળવી ને તમે ખૂબ પ્રસન્ન રહેશો,સંતાનની પ્રગતિ અર્થે નવા કાર્ય ની શરૂઆત કરી શકશો,આજે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે,અને તમે આજે સારી રીતે કાર્ય પૂર્ણ કરી શકશો.

સિંહ રાશિ.

સિંહ રાશિના જાતકો આજે ભાગીદાર માં કોઇ ધંધો ચાલુ કરી શકે છે જે તમને આવનારા સમય માં લાભ અપાવશે,વધુ પડતા પુરૂષાર્થ ના કારણે થાક નો અનુભુવ કરશો,માનસિક તાણ હળવી થાય, સર્જનાત્મક પ્રવૃત્તિ રચાય,શુભ પ્રસંગથી આનંદ મળે, નાણાકીય સ્થિતિ તદ્દન હળવી બને,આવક વધે તેવી શક્યતા, વાહન સાચવીને ચલાવવું,ગુચવાયેલ પ્રશ્ને ઉકેલે તેવી શક્યતા,આકસ્મિક રીતે ખર્ચ નું પ્રમાણ વધુ આવી શકે છે,કોઈ ને ઉછી ના નાણાં આપવા નહિ નહિ તો પરત લેવા માં મુશ્કેલી ઉભી થઇ શકે છે.

કન્યા રાશિ.

કન્યા રાશિના જાતકો આજે કોઇ નાની યાત્રા પર જઈ શકે છે,આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે રુચિ વધસે,આજે શાંત અને તણાવ માં રહેશો,લવમેટ માટે દિવસ ખૂબ સારો છે,તબિયત સાચવવી, માનસિક તાણ વધે,ટેન્શન મગજ ઉપર ચડવા દેવું નહીં,ઉપરી અધિકારી સાથેના સંબંધ સુધરે તેવી શક્યતા,અટકેલા લાભ પરત મળે,સાંજ પછી આનંદના સમાચાર મળે,આવક વૈદ્ય પણ સામે ખર્ચ પણ થાય,કોઈ શુભ પ્રસંગનું આયોજન થાય, કુટુંબના વિવાહના પ્રશ્ન હોય તો ઉકલે,યાત્રા પ્રવાસ ના કારણે મન પ્રસન્ન રહેશે,પરિવાર માં જુના વિવાદો નો અંત આવશે.

તુલા રાશિ.

તુલા રાશિના જાતકો આજે રોકાણ કરવા ટાડો,સારી રીતે કાર્ય ને પૂર્ણ કરી શકશો, નજીક નો મિત્ર અને ભાગીદાર ગુસ્સે થઈ ને તમારી જિંદગી માં મુશ્કેલી લાવી શકે છે માનસિક સ્વસ્થતા જાળવવી,નાના માણસ તરફથી પણ ટેન્શન આવી ચડે,બીપીથી સાચવવું,પૂરું થવા આવેલું કામ અટકાવવાની શક્યતા છે.. પોતાની યોગ્યતામાં કોઈ ખોટ નથી પરંતુ જે પ્રકારની સફળતા તમે શોધી રહ્યાં છો તેની માટે પોતાની કાબેલિયતથી બધાનું ભલું કરો તેને પોતાની સુધી સિમિત ન રાખો, ઘર નું વાતાવરણ સારું જોવા મળશે,મોસાળ પક્ષના સભ્યો થી લાભ થશે.

વૃશ્ચિક રાશિ.

તમારી ઈચ્છા મુજબ તમે બીજા ની જોડે કાર્ય કરાવી શકશો,આજે યાત્રા તમને થાક અને તણાવ આપશે,કોઈ નવી તક ઊભી થાયબગડેલાં કામ સુધરે,નોકરીમાં બઢતી મળે તેવી શક્યતા,અંગત અને વ્યવસાયી જીવનમાં સંતુલન રાખવા પ્રયાસ કરો. આજે દિવસ સામાન્ય રહેશે. આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં વિચારી લો, કોઈ એક્સપર્ટની સલાહ લેવામાં ભલાઈ છે. જો કોઈ વાતે પરેશાન હોવ તો તેને શેયર કરો. એમ કરવાથી તમને કોઈ નબળો નહીં સમજે. પરેશાનીને વ્યક્ત કરવી તે શક્તિનું સૂચક છે.

ધન રાશિ.

આજે તમારી પાસે ઘણી એવી તકો આવશે,જે તમને ભવિષ્ય માં વધારે ધન કમાવવાના અવસર મળી શકે છે,ઉત્તમ દિવસ છે,ન ધારેલાં કામ પૂર્ણ થાય કોઈ નવી તક ઊભી થાય,દિવસ દરમિયાન સારા વિચાર આવસે,આજનો દિવસ અનેક વિકલ્પો લઈને આવી રહ્યો છે. જો જીવનમાં એવી સ્થિતિ કોઈ નિર્ણાયક બને તો પોતાના દિલથી નિર્ણય લો. સામાજિક રીતિઓને ધ્યાનમાં રાખીને નહીં. નોકરીને લગતો કોઈ ફેરફાર ઈચ્છતાં હોવ તો આજે આ દિશામાં પગલું જરૂર ભરો.

મકર રાશિ.

આજે સાત કેળાં ખાઈ ઘર બહાર નીકળો. તો દિવસ આનંદમાં જશે,નવી નોકરીની તક છે,એક ગરીબને સાંજે ભોજન કરાવવાથી જલદી પ્રગતિ થાય,વિવાહનો પ્રસંગ ઉભો થાય,ન ધારેલાં કામ પૂર્ણ થવાની શક્યતા,મિત્રો સાથે કોઈ વાતે તણાવ થઈ શકે. નાની-નાની વાતોને દિલ પર ન લો. પરિસ્થિતિઓ તમારી અનુસાર ન હોય પરંતુ એટલી ખરાબ નથી કે તમને પરેશાન કરે. નકામી ચિંતાઓમાં આજનો દિવસ ખરાબ ન કરો. પોતાની ઊર્જા અને આઈડિયા યોગ્ય દિશામાં લગાવો. જૂની વાતોને વિચારવાથી કોઈ લાભ નહીં થાય. વર્તમાન સ્થિતિનો સ્વીકાર કરીને વર્તમાનમાં જ ભવિષ્યનું નિર્માણ થાય છે.

કુંભ રાશિ.

આજ નો દિવસ તમારા માટે ખૂબ સારો છે,દામ્પત્ય જીવન માટે આ દિવસ મિલજુલ વાળો રહેશે,તમારા સાથી ને પણ આ તમારા માં આવેલ બદલાવ સારો લાગશે,એક પછી એક વિઘ્ન આવતાં દિવસ બેકાર લાગે,આજે સ્થિતિઓ તમારી અનુકૂળ રહેશે. જૂના ઈન્વેસ્ટમેન્ટથી લાભ થવાના યોગ છે. મહેનતનું ફળ મળે અને ઉન્નતિનો માર્ગ ખુલશે. પોતાના જીવનને બીજા માટે આદર્શરૂપ બનાવો. પરંતુ આ પ્રક્રિયામાં પોતાના મહત્વને ઓછું ન થવા દો. બીજાની સહાયતા કરવી સારી વાત છે, પરંતુ પોતાનું નુકસાન કરીને બીજાની સહાયતા ન કરો,નોકરી અને બિઝનેસ માં સાચવી ને રહેવું પડશે,ઓફીસ માં કોઈ ની સાથે અણબનાવ થઈ શકે છે.

મીન રાશિ.

સમાજ માં માન સન્માન ની પ્રાપ્તિ થશે,સાવધાન રહેવું,કોઈ તરફથી અકસ્માત થવાની શક્યતા,દિવસ બેકાર અને બોજલ લાગે, કોઈની રાહ જોતા હો તો તેના તરફથી દગો મળે,વિદ્યાર્થી મિત્રો માટે સારો દિવસ છે,કોઈપણ નિર્ણયને લઈને અડગ ન રહો. સંબંધોના મામલે આજે કિસ્મત સાથ આપશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કેટલીક વાતોને લઈને મનમાં પરેશાનીઓ પેદા થઈ શકે. ધીરજ રાખો અને પોતાના મૂડને સ્વિંગ ન થવા દો. આજે કોઈપણ વાત સમજી વિચારીને જ બોલો જેથી બીજાના મનને ઠેસ ન પહોંચે. કામકાજમાં વધારો થઈ શકે,આજે તમને તમારો કોઇ જૂનો મિત્ર મળી શકે છે.

Advertisement