જાણો દશેરા નું મહત્વ,આવી રીતે પડ્યું વિજયાદશમી નામ..

નવરાત્રી માં માં દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા પછી દશેરમો તહેવાર મનાવવામાં આવે છે.દશેરાને વીજયદશમી અથવા આયુધપૂજા ના નામથી જાણે છે. દશેરા નો તહેવાર દરેક વર્ષે અશ્વિન મહિનાના શુક્લ પક્ષના દશમી તિથિએ માનવામાં આવે છે.આ વખતે આ તિથિ 8 ઓક્ટોબર મંગળવાર એટલે કે આજે, આ દિવસે દેવી જાય અને વિજયા ની પૂજા કરવામાં આવે છે.આવો જાણીએ કે કેમ દશેરાનો તહેવાર માનવામાં આવે છે. તેની પાછાનું કર શું છે. એટલા માટે કહેવામાં આવે છે વિજયા દસમી અને દશેરા.

Advertisement

કથા અનુસાર, રાવણે માતા સીતાનું નું હરણ કર્યું હતું દેવી સીતા એક મહારાણી હતા. જ્યારે તેમનું હરણ રાવણ કરી સકે તો  અન્ય સ્ત્રીઓ ની શું સ્થિત હસે. નારી જાતિના સમ્માન અને મર્યાદાની રક્ષા માટે ભગવાન રામે અધર્મ અને અન્યાઈ રાવણને યુદ્ધ માટે લલકાર્યો હતો.અને દસ દિવસ સુધી રાવણ જોડે યુદ્ધ કર્યું. આશ્વિમ શુક્લ દશમી તિથિના દિવસે ભાગવત રામે માં દુર્ગા જોડે દિવ્યવસ્ત્રો પ્રાપ્ત કરીને મદદથી રાવણ નો અંત કર્યો હતો. દસ માથા વારા રાવણ અંત કર્યો હતો.જેનાથી અસત્ય ને ન્યાય મળ્યો અને સત્યની જીતની ખુશીનાં રૂપે ઉજવણી કરવામાં આવે છે.રાવણ પર રામની જીત મળી હતી, તે માટે આ તિથિએ વિજયદશમિ કહેવાય છે. દસ માથા વાળો રાવણની આ દિવસે હરાવ્યો હતો.આ માટે દશેરા તરીકે ઉજવણી કરવામાં આવે છે. માં દુર્ગા એ બનાવી છે આ તિથિ ને વિજયાદશમી.

દુર્ગા સપ્તશતીના મઘ્યમ ચરિત્રમાં માં દુર્ગા અને મહિષાસુરના વધની કથા છે.આ અસુરે દેવતાઓને પણ સ્વર્ગથી ભગાયા હતા.તેના અત્યાચારથી પૃથ્વી પર હાહાકાર મચી ગયો હતો. દેવી એ આશ્ચિમ શુક્લ દશમી તિથિને મહિષાસુર નો અંત કરીને પથ્વી ને આ ભાર થી મુક્ત કરાવી હતી.દેવીના વિજય થી પ્રસન્ન થઈને દેવોએ વિજયા દેવીની પૂજા કરી હતી.અને આ તિથિ વિજયાદશમી કહેવાય છે. મહાભારત કાલમાં સત્યની જીત.

મહાભારત થી પહેલા એક મોટું યુદ્ધ થયું હતું.જેમાં અર્જુન એકલાએ લડ્યા હતો.એક તરફ કૌરોવની મોટી સેના અને બીજી બાજુ અર્જુન એકલો.આ યુદ્ધ વિરાટના નામ થી ઇતિહાસમાં દર્જ છે.પોતાના આજ્ઞાતવશના અંતિમ દિવસોમાં અર્જુને આ યુદ્ધ મહારાજા વિરાટ માટે લડ્યા હતા. જેના રાજ્યમાં તેમણે આજ્ઞાતવાસ વિતાવ્યું હતું.કૌવરવો ના અસત્ય પર આ પાંડવો ના ધર્મની જીત થઇ હતી પાંડવોના વિજય ના રૂપમાં દશેરાને ને વિજયદશમી રૂપમાં ઉજવણી કરવામાં આવે છે. આ દેવીના કારણે દશેરાનું નામ વિજયા દશમી.

નવરાત્રિના નવ દિવસ માં દુર્ગાની 9 રૂપોની પૂજા થાય છે.પરંતુ બિન યોગીનીયો ની પૂજા વગર દેવીની પૂજા પ્રસન્ન નથી માનવામાં આવતી.આ માટે વિજયા નક્ષત્ર માં દેવી યોગિની જાય અને વિજયા પશ્ચિમ શુક્લ દશમી તિથિએ હોય છે.આ બંને યોગીનીયા અપરાજિત દેવીના રૂપમા પણ પૂજા થાય છે.દશમી તિથિ ને વિજયા દેવીની પૂજા થવાના કારણે દશેરાને વિજ્ય દશમી કહેવામાં આવે છે. પ્રાચીન કાળ થી મનાવવામાં આવે છે આ ઉત્સવ.

પ્રાચીન કાળ રાજાગણ દશેરાને વિજયા ના ઉજવણી રૂપે માનતા હતા.આ દિવસે રજા વિજયા દેવી ની પ્રાર્થના કરીને રણ યાત્રા માટે જતા હતા.વિજયા દશમીના દિવસે રજા પોતાની સીમાને વધારામાં માટે બીજા દેશ ના રજાઓ પર આક્રમણ કરતા હતા.

Advertisement